ETV Bharat / state

Breaking news : ટેલીકોમ કંપનીઓને મોટો ઝટકો, આજ રાત્રે સુધીમાં બાકી રકમ ચુકવવા આદેશ કર્યો

author img

By

Published : Feb 14, 2020, 4:24 PM IST

Updated : Feb 14, 2020, 8:46 PM IST

etv bharat
etv bharat

20:44 February 14

Porbandar Breaking

પોરબંદર

  • પાકિસ્તાનની નાપાક હરકત 

    પાક મરીને ભારતીય જળ સીમા પરથી 4 ભારતીય બોટ અને 23 માછીમારોનું કર્યું અપહરણ 

    1 બોટ વેરાવળની 1 બોટ ઓખા અને 2 બોટ પોરબંદર ની હોવાનું નેશનલ ફિશ ફોરમના મેમ્બરે જણાવ્યું
     
20:42 February 14

Delhi Breaking

નવી દિલ્હી

  • સુપ્રીમ કોર્ટે આકરું વલણ અપનાવ્યું
  • સરકારે ટેલિકોમ કંપનીઓને શુક્રવારની રાત્રે 11:59 વાગ્યા સુધીમાં બાકી નિકળતી રકમ ચુકવવા આદેશ કર્યો છે.

15:56 February 14

રાણાવાવ તાલુકાના હનુમાગઢમાં લાગી આગ

  •  પોરબંદર

    રાણાવાવ તાલુકાના હનુમાગઢમાં બની આગની ઘટના

    વાડી વિસ્તારમ ઝૂંપડામાં આગ લાગતા ત્રણ પરપ્રાંતીય બાળકોના મોત

    આગનું કરણ અકબંધ પોલીસ ઘટના સ્થળ પહોંચી તપાસ હાથ ધરી

Last Updated : Feb 14, 2020, 8:46 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.