ETV Bharat / state

Breaking News : ICC મહિલા T-20 વર્લ્ડકપમાં ભારતે બાંગ્લાદેશને 18 રને હાર આપી, ભારતની સતત 2જી જીત - Breaking News

etv bharat
etv bharat
author img

By

Published : Feb 24, 2020, 5:09 PM IST

Updated : Feb 24, 2020, 8:03 PM IST

18:43 February 24

Kheda Breaking

  • ખેડા

    મહેમદાવાદ તાલુકાના વરસોલા ગામની ઘટના

    વરસોલા ગામની પ્રાથમિક શાળા ના બાળકો ને પ્રદુષિત ઝેરી કેમિકલ ધુમાડો હવામાં પ્રસરતા થઇ અસર

    વરસોલા પ્રાથમિક શાળાના ત્રણ બાળકો ને ઝેરી કેમિકલના ધુમાડા ના કારણે ઉલ્ટીઓ થતા તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા

    ગ્રામલોકોએ કંપની બહાર મચાવ્યો હોબાળો , સુત્રોચાર કરી મચાવ્યો હોબાળો 

    ગ્રામલોકોએ ફેકટરી બંધ કરવા સરપંચ ને રજુઆત કરી
     
17:03 February 24

Gandhinagar Breaking

  • ગાંધીનગર

    ભુજ સુરત બાદ પાટનગરની આયુર્વેદિક કોલેજમાં ગુરુ શિષ્યના સંબંધ લજવાયા

    45 વર્ષીય ગુરુએ એક તરફી પ્રેમમાં વિદ્યાર્થીની પાસે કરી લગ્નની ઓફર

    ગુજરાતની સ્ટેટ મોડેલ આયુર્વેદિક કોલેજના પ્રિન્સિપાલે બેસાડી તપાસ કમિટી

    ઘટનાને લઈને પ્રોફેસરને રજા ઉપર ઉતારી દેવાયો

Last Updated : Feb 24, 2020, 8:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.