ETV Bharat / state

શિક્ષણ બોર્ડનો વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય, વતનની નજીકમાં પરીક્ષા સ્થળ રાખી શકાશે

ગાંધીનગર: ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ સમિતિની આજે બેઠક યોજાઇ હતી. જેમાં વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણયો લેવામાં આવ્યો હતા. બીજી તરફ કાગળ પર ચાલતી શાળાઓ સામે કડક કાર્યવાહી કરવાના પણ નિર્ણય લેવામાં આવ્યા છે.

જુઓ, બોર્ડે એવો ક્યો મહત્વનો નિર્ણય લીધો જે વિદ્યાર્થીઓના હિતમાં છે
author img

By

Published : Jun 20, 2019, 8:50 PM IST

શિક્ષણ બોર્ડના ચેરમેન એ.જે. શાહે કહ્યું કે, પરીક્ષામાં વિદ્યાર્થીઓને અનુકૂળતા રહે તે માટે ધોરણ 10 અને 12ની પરીક્ષામાં વિદ્યાર્થીઓ પોતાની વતનની નજીકનું પરીક્ષા કેન્દ્રમાં રાખી શકશે. તેઓ બોર્ડની સામાન્ય સભામાં નિર્ણય કરવામાં આવ્યો છે.

આજે ગુરુવારે માધ્યમિક શિક્ષણ બોર્ડની બેઠક મળી હતી. બેઠકમાં વિદ્યાર્થીઓ અને વાલીઓના હિતમાં નિર્ણય કરવામાં આવ્યા હતા. બોર્ડના ચેરમેન એ. જે. શાહે બેઠકને લઈને જણાવ્યું કે, રાજ્યમાં કેટલીક શાળાઓ પ્રવેશ પ્રક્રિયા શરૂ થાય તે પહેલાં જ નોન ગ્રાન્ટેડ શાળાઓ પરીક્ષા લઇને વિદ્યાર્થીઓને પ્રવેશ આપતી હોય છે. ત્યારે આવી પ્રવૃતિઓ ઉપર રોક લગાવવામાં આવી રહી છે. ધોરણ 10ના પરિણામ બાદ આ પ્રકારની પ્રવૃત્તિ ચાલુ રાખવામાં આવે. પરંતુ તે પહેલા ચાલુ કરવામાં આવશે તો કાર્યવાહી કરવામાં આવશે.

જ્યારે રાજ્યમાં જિલ્લામથકોએ વિદ્યાર્થીઓ સારું શિક્ષણ મેળવી શકે તે માટે હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓને પરીક્ષા પૂર્ણ થાય ત્યાં સુધી હોસ્ટેલમાં રહીને પરીક્ષા આપવી પડતી હોય છે. તેવા સંજોગોમાં વિદ્યાર્થીઓને ફાયદો થાય તે માટે આગામી પરીક્ષામાં વિદ્યાર્થીઓ પોતાના વતનની નજીકનુ ધોરણ 10 અને 12ની પરીક્ષામાં પરીક્ષા કેન્દ્ર રાખી શકશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે.

R_GJ_GDR_RURAL_04_20_JUNE_2019_STORY_EDUCATION BORD_ BETHAK_SLUG_VIDEO_STORY_DILIP_PRAJAPATI_gandhinagar_rural

હેડિંગ) હવે બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થી પોતાના વતનની નજીકનું પરીક્ષા કેન્દ્ર રાખી શકશે

ગાંધીનગર,

ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ સમિતિની આજે બેઠક યોજાઇ હતી. જેમાં વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણયો લેવામાં આવ્યા હતા. બીજી તરફ કાગળ પર ચાલતી શાળાઓ સામે કડક કાર્યવાહી કરવાના પણ નિર્ણય લેવામાં આવ્યા હતા. શિક્ષણ બોર્ડના ચેરમેન એ.જે. શાહે કહ્યું કે, પરીક્ષામાં વિદ્યાર્થીઓને અનુકૂળતા રહે તે માટે ધોરણ 10 12 ની પરીક્ષામાં વિદ્યાર્થીઓ પોતાની વતનની નજીકનું પરીક્ષા કેન્દ્રમાં રાખી શકશે તેઓ બોર્ડની સામાન્ય સભામાં નિર્ણય કરવામાં આવ્યો છે.

રાજ્યમાં શિક્ષણ ખીચડી જેવું બનાવી દેવામાં આવ્યું છે વાલીઓ અને વિદ્યાર્થીઓ સતત રાજ્યની શિક્ષણની સ્થિતિને લઈને ચિંતિત જોવા મળતા હોય છે. સેમેસ્ટર પ્રથા દાખલ કરીને હવે નાબૂદ કરવાની વાતો ચાલી રહી છે. તેવા સંજોગોમાં આજે ગુરુવારે માધ્યમિક શિક્ષણ બોર્ડની બેઠક મળી હતી. બેઠકમાં વિદ્યાર્થીઓ અને વાલીઓના હિતમાં નિર્ણય કરવામાં આવ્યા હતા. બોર્ડના ચેરમેન એ. જે. શાહે બેઠકને લઈ ને કહ્યું કે, રાજ્યમાં કેટલીક શાળાઓ પ્રવેશ પ્રક્રિયા શરૂ થાય તે પહેલાં જ નોન ગ્રાન્ટેડ શાળાઓ પરીક્ષા લઇને વિદ્યાર્થીઓને પ્રવેશ આપતી હોય છે. ત્યારે આવી પ્રવૃતિઓ ઉપર રોક લગાવવામાં આવી રહી છે. ધોરણ 10 ના પરી પરિણામ બાદ આ પ્રકારની પ્રવૃત્તિ ચાલુ રાખવામાં આવે. પરંતુ તે પહેલા ચાલુ કરવામાં આવશે તો કાર્યવાહી કરવામાં આવશે.

જ્યારે રાજ્યમાં જિલ્લામથકોએ વિદ્યાર્થીઓ સારું શિક્ષણ મેળવી શકે તે માટે હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓને પરીક્ષા પૂર્ણ થાય ત્યાં સુધી હોસ્ટેલમાં રહીને પરીક્ષા આપવી પડતી હોય છે. તેવા સંજોગોમાં વિદ્યાર્થીઓને ફાયદો થાય તે માટે આગામી પરીક્ષામાં વિદ્યાર્થીઓ પોતાના વતનની નજીકનો ધોરણ 10,12ની પરીક્ષામાં પરીક્ષા કેન્દ્ર રાખી શકશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.