ગાંધીનગર : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક ટ્વીટ કરી સોમવારે જણાવ્યું હતું કે, આગામી રવિવારે તેઓ ફેસબૂક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ જેવા સોશિયલ મીડિયા એકાઉન્ટ છોડવા વિચાર કરી રહ્યાં છે. આ જાણકારી તેમણે પોતાના અંગત ટ્વિટર હેન્ડલથી આપી છે. તેને જોઈને હવે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો પણ સોશિયલ મીડિયા છોડવાનું વિચારી રહ્યાં છે કે, કેમ તે અંગે જણાવ્યું હતું.
PMના ટ્વીટ સંદર્ભે ભાજપ ધારાસભ્યોની શું છે પ્રતિક્રિયા? - અમદાવાદ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છોડવા વિચાર કરી રહ્યાં હોવાનું એક ટ્વીટમાં લખ્યાં બાદ આ અંગે વિવિધ પ્રતિક્રિયાઓ વ્યક્ત થઈ રહી છે. તેમની ઇચ્છામાં સૂર પૂરાવતાં ભારતીય જનતા પક્ષના ધારાસભ્યો પણ સોશિયલ મીડિયા છોડવા અંગે પોતાની પ્રતિક્રિયાઓ આપી હતી.
PMના ટ્વિટ સંદર્ભે ભાજપ ધારાસભ્યોની થી છે પ્રતિક્રિયા?
ગાંધીનગર : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક ટ્વીટ કરી સોમવારે જણાવ્યું હતું કે, આગામી રવિવારે તેઓ ફેસબૂક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ જેવા સોશિયલ મીડિયા એકાઉન્ટ છોડવા વિચાર કરી રહ્યાં છે. આ જાણકારી તેમણે પોતાના અંગત ટ્વિટર હેન્ડલથી આપી છે. તેને જોઈને હવે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો પણ સોશિયલ મીડિયા છોડવાનું વિચારી રહ્યાં છે કે, કેમ તે અંગે જણાવ્યું હતું.
Last Updated : Mar 3, 2020, 3:20 PM IST