ETV Bharat / state

દિવાળી તહેવારમાં રાજ્ય સરકારનો નિર્ણય: ૬૦ વર્ષ કે તેથી વધુ ઉંમર ધરાવતી મહિલા કેદીઓના આઠ દિવસીય પેરોલ મંજૂર કર્યા

ગાંધીનગરઃ દિવાળીનું પર્વ કેદીઓ પણ તેમના પરિવાર સાથે રહીને ઉજવી શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા સંવેદનશીલ નિર્ણય લીધા છે. જેમાં રાજ્યમાં જેલોમાં કેદી તરીકે રહેલાં ૬૦ વર્ષ કે તેથી વધુ ઉંમર ધરાવતી મહિલાઓને 8 દિવસના પેરોલ આપવામાં આવ્યા છે.

author img

By

Published : Oct 27, 2019, 5:21 PM IST

દિવાળી તહેવારમાં રાજ્ય સરકારનો નિર્ણય: ૬૦ વર્ષ કે તેથી વધુ ઉંમર ધરાવતી મહિલા કેદીઓના આઠ દિવસીય પેરોલ મંજૂર કર્યા

રાજ્ય સરકારના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે દિવાળીના શુભ પર્વે કેદીઓની કલ્યાણ પ્રવૃત્તિ તથા જેલ સુધારણાના ભાગરૂપે દિવાળીના તહેવાર નિમિત્તે ૬૦ વર્ષ કે તેથી વધુ વય ધરાવતી મહિલા કેદીઓ તેના કુટુંબીઓ સાથે ખુશાલી પૂર્વક તહેવારની ઉજવણી કરી શકે તે હેતુસર ધનતેરસના દિવસથી 25 ઓક્ટોબરથી 1 નવેમ્બર સુધી કુલ આઠ દિવસ માટે નિયમ અનુસાર યોગ્ય શરતોને આધીન જામીન લઇને પેરોલ પર જઈ શકશે.

Intro:Approved by panchal sir

દિવાળીનું પર્વ કેદીઓ પણ તેમના પરિવાર સાથે રહીને ઉજવી શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા સંવેદનશીલ નિર્ણય કર્યો છે . જેમાં રાજ્યમાં જેલોમાં કેડી તરીકે રહેલાં ૬૦ વર્ષ કે તેથી વધુ ઉંમર ધરાવતી મહિલાઓ ને 8 દિવસ ના પેરોલ આપવાના આવ્યા છે.Body:આ બાબતે રાજ્ય સરકાર ના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે દિવાળીના શુભ પર્વે કેદીઓની કલ્યાણ પ્રવૃત્તિ તથા જેલ સુધારણાના ભાગરૂપે દિવાળીના તહેવાર નિમિત્તે ૬૦ વર્ષ કે તેથી વધુ વય ધરાવતી મહિલા કેદીઓ તેના કુટુંબીઓ સાથે ખુશાલીપૂર્વક તહેવારની ઉજવણી કરી શકે તે હેતુસર ધનતેરસના દિવસથી એટલે કે તારીખ 25 ઓક્ટોબર થી 1 નવેમ્બર સુધી કુલ આઠ દિવસ માટે નિયમ અનુસાર યોગ્ય શરતોને આધીન જામીન લઇને પેરોલ પર જઈ શકશે.
         Conclusion:આ નિર્ણય અનુસાર સંબંધિત સત્તાધિકારીઓને યોગ્ય શરતો મુજબ અને જામીન લઇને પેરોલ મંજૂર કરવા આદેશ આપવામાં આવ્યા છે.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.