ETV Bharat / state

શુ રંગ લાવશે કોંગ્રેસ અને NCPનુ ગઠબંધન? - કોંગ્રેસ અને NCPનુ ગઠબંધન

પ્રથમ તબક્કે 12 જેટલી બેઠકો પર કોંગ્રેસ અને NCP ના ઉમેદવારોને ચૂંટણી માટેની મંજૂરી આપશે. (alliance of Congress and NCP )જેમાં કોંગ્રેસ પોતાના ચિન્હ પર એક પણ ઉમેદવારોના નામ જાહેર નહીં કરે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત સહિતના ઝોનમાં એનસીપી આગામી સમયમાં પોતાના ઉમેદવારો જાહેર કરશે.(gujarat assembly election)

શુ રંગ લાવશે કોંગ્રેસ અને NCPનુ ગઠબંધન?
શુ રંગ લાવશે કોંગ્રેસ અને NCPનુ ગઠબંધન?
author img

By

Published : Sep 22, 2022, 7:16 PM IST

ગાંધીનગર : ગુજરાત વિધાનસભા ની ચૂંટણી ને હવે ગણતરી ના દિવસો બાકી છે, ત્યારે રાજકીય પક્ષો ચૂંટણી જીતવા માટે એક બીજા પર પ્રહારો અને એક બીજા સાથે ગઠબંધન કરી રાહ્યા છે. ત્યારે દર વખત ની જેમ આ વિધાનસભા ની ચૂંટનીમાં કોંગ્રેસ અને NCP પક્ષ બંને ગઠબંધન કરવાની સૂત્રો તરફ થી માહિતી પ્રાપ્ત થઈ છે. જેમાં કોંગ્રેસ NCP ના 10 જેટલા ઉમેદવારોને મેન્ડેટ આપશે. (gujarat assembly election)

ઉમેદવારોને ચૂંટણી માટેની મંજૂરી: NCP નેતા જયંત બોસ્કી સાથે ETV સાથે વાતચીત કરતાં તેમણે જણાવ્યું હતું કે, મહા ગઠબંધન કરીને ગુજરાતમાં NCP ચૂંટણી લડવા જઈ રહી છે. સમગ્ર ચિત્ર આગામી ત્રણથી પાંચ દિવસમાં સ્પષ્ટ કરી દઈશું. જ્યારે પ્રથમ ફેઝ ની બેઠક બંને પક્ષો ની પોઝિટિવ રહી છે, અને આવનારા દિવસોમાં બીજી બેઠક યોજવામાં આવશે, જ્યારે અત્યારે પ્રથમ તબક્કે 12 જેટલી બેઠકો પર કોંગ્રેસ અને NCP ના ઉમેદવારોને ચૂંટણી માટેની મંજૂરી આપશે. જેમાં કોંગ્રેસ પોતાના ચિન્હ પર એક પણ ઉમેદવારોના નામ જાહેર નહીં કરે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત સહિતના ઝોનમાં એનસીપી આગામી સમયમાં પોતાના ઉમેદવારો જાહેર કરશે.(alliance of Congress and NCP )

રણનિતીનું એક પત્તુ ખોલવામાં આવ્યું : થોડાં સમય અગાઉ આમ આદમી પાર્ટી સાથે ગઠબંધનનો નાતો તોડનારા BTP સભ્યો સાથે NCPનેતાની વાતચીત ચાલી રહી છે.NCP આગામી સમયમાં BTP સાથે પણ ગઠબંધન કરશે. આમ, મહા ગઠબંધનની લીટી લાંબી કરવાની NCP રણનિતી છે. ગુજરાતમાં એક તરફ ત્રિપાંખીયો જંગ ચૂંટણી માટે જોવા મળી રહ્યો છે, ત્યારે NCP દ્વારા પોતાની ચૂંટણી રણનિતીનું એક પત્તુ ખોલવામાં આવ્યું છે. NCPનું કેન્દ્રીય સ્તરે કોંગ્રેસ સાથે ગઠબંધન હોવાને કારણે ગુજરાતમાં પણ NCP અને કોંગ્રેસ વચ્ચે આગામી ચૂંટણીમાં ગઠબંધન જોવા મળશે.

ચૂંટણી લડવાની તૈયારી: વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ અને NCP ગઠબંધન સાથે ચૂંટણી લડશે. એનસીપી દ્વારા ગુજરાતની 12 સીટ પર ચૂંટણી લડવાનું નક્કી કરવામાં આવ્યું છે. ગુજરાતના સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતની વિધાનસભા સીટ પર NCP ચૂંટણી લડી શકે છે. જો કે 2017માં ગુજરાતમાં એંસીપીએ કુતિયાણા વિધાનસભા સીટ પર જીત મેળવી હતી. વિધાનસભા 2022 ચૂંટણીમાં NCP મહારાષ્ટ્ર પેટનથી ચૂંટણી લડવાની તૈયારી દર્શાવી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.