ETV Bharat / state

ગાંધીનગરમાં એરફોર્સ સ્ટેશન ખાતે સ્પર્ધામાં ભાગ લેનારા જવાનોને કરાયા સન્માનિત - GDR

ગાંધીનગરઃ પાલજ ખાતે આવેલા એરફોર્સ સ્ટેશન ખાતે વિવિધ સ્પર્ધામાં ભાગ લીધેલા વિજેતા જવાનોને ઉચ્ચ અધિકારીના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા. ગોલ્ડન, સિલ્વર અને કાંસ્ય ચંદ્રક આપી જવાનોને સન્માનિત કરાયા હતા. એરપોર્ટના અધિકારીએ કહ્યું કે, વર્ષ દરમિયાન એરફોર્સના વિવિધ ઝોન પ્રમાણે સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે છે. એરફોર્સના જવાનો રમત-ગમત ક્ષેત્રે દેશનું નામ રોશન કરે તેવા માટે આ પ્રકારની રમતોનું આયોજન કરાય છે.

સ્પોટ ફોટો
author img

By

Published : Mar 25, 2019, 9:57 PM IST

દક્ષિણ-પશ્ચિમ એર કમાન્ડર દ્વારા પાલજ ખાતે આવેલા વાયુ શક્તિ નગર ખાતે સન્માન સમારોહ રાખવામાં આવ્યો હતો. જેમાં કબડ્ડી, સ્કેસ, હોકી, ક્રિકેટ, હેન્ડબોલ, એક્વાટીસ, વેઈટ લિફટિંગ, એથ્લેટીક્સ, વોટર પોલો અને ફૂટબોલ જેવી સ્પર્ધાઓનું આયોજન કરાયું હતું. પશ્ચિમ ઝોનમાં રાજસ્થાન સહિતના રાજ્યોના જવાનો સ્પર્ધામાં ભાગ લીધો અનેતેમને સન્માનિત કરાયા હતા.

સ્પર્ધામાં ભાગ લીધેલા જવાનો સન્માનિત કર્યા

એરફોર્સના અધિકારી અનિલ શર્માએ કહ્યું કે, આ પ્રકારની સ્પર્ધાઓ કરવાથી જવાનોનુંમનોબળ ઊંચુંરહે છે. વર્ષ દરમિયાન એરફોર્સની તાલીમ તો લેતા જ હોય છે. અલગ-અલગ પ્રકારની સ્પર્ધાઓમાં ભાગલેતા હોવાથી રાષ્ટ્રીય લેવર-લેપણ તેઓ પોતાનું કૌતુક બતાવી શકે છે.

ઇન્ડિયન આર્મીમાંથી અનેક જવાનો રાષ્ટ્રીય લેવર-લે સ્પર્ધાઓમાં ભાગ લઈને દેશ માટે મેડલ મેળવી ચૂક્યા છે. વાયુસેનાના જવાનો પણ દેશ માટે પોતાનું યોગદાન આપીમેડલ મેળવે તેવા માટે આ પ્રકારની સ્પર્ધાઓનું આયોજન કરવામા આવેછે. આ પ્રકારની સ્પર્ધાઓ સમાયંતરે ચાલતી જ રહેતી હોય છે. અસલમાં સમારોહમાં વાયુસેના ઉચ્ચ અધિકારી વિંગ કમાન્ડર પુનિત ચટ્ટા સહિત મોટી સંખ્યામાં જવાનો હાજર રહ્યા હતા. જવાનોને પ્રમાણપત્ર અને રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરાયા હતા.

Intro:હેડિંગ) એરફોર્સના જવાનોને 27 ગોલ્ડ, 36 સિલ્વર, 19 કાસ્ય ચંદ્રક આપી સન્માનિત કરાયા

ગાંધીનગર,

ગાંધીનગર પાસે પાલજ ખાતે આવેલા એરફોર્સ સ્ટેશન ખાતે વિવિધ સ્પર્ધામાં ભાગ લીધેલા વિજેતા જવાનોને ઉચ્ચ અધિકારીના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા. ગોલ્ડન સિલ્વર મેડલ અને કાંસ્યચંદ્રક આપી જવાનોને સન્માનિત કરાયા હતા. એરપોર્ટના અધિકારીએ કહ્યું કે, વર્ષ દરમિયાન એરફોર્સના વિવિધ ઝોન પ્રમાણે સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે છે. એરફોર્સના જવાનો રમતગમત ક્ષેત્રે દેશનું નામ રોશન કરે તે માટે આ પ્રકારની રમતોનું આયોજન કરાય છે.

Body:દક્ષિણ-પશ્ચિમ એર કમાન્ડર દ્વારા પાલજ ખાતે આવેલા વાયુ શક્તિ નગર ખાતે સન્માન સમારોહ રાખવામાં આવ્યો હતો. જેમાં કબડી સ્કેસ હોકી, ક્રિકેટ, હેન્ડબોલ, એક્વાટીસ, વેઈટલિફટિંગ, એથ્લેટીક્સ, વોટર પોલો અને ફૂટબોલ જેવી સ્પર્ધાઓનું આયોજન કરાયું હતું. પશ્ચિમ ઝોનમાં રાજસ્થાન સહિતના રાજ્યોના જવાનો એક સ્પર્ધામાં ભાગ લીધો હતો. તેમને સન્માનિત કરાયા હતા એરફોર્સના અધિકારી અનિલ શર્માએ કહ્યું કે, આ પ્રકારની સ્પર્ધાઓ કરવાથી જવાનો મનોબળ ઊંચો રહે છે. વર્ષ દરમિયાન એરફોર્સની તાલીમ તો લેતા જ હોય છે. પરંતુ અલગ-અલગ પ્રકારની સ્પર્ધાઓ પાક લેતા હોવાથી રાષ્ટ્રીય લેવાલી પણ તેઓ પોતાનું કૌવત બતાવી શકે છે.

Conclusion:ઇન્ડિયન આર્મી માંથી અનેક જવાનો રાષ્ટ્રીય લેવા લે સ્પર્ધાઓમાં ભાગ લઈને દેશ મેક માટે મેડલ મેળવી ચૂક્યા છે. ત્યારે વાયુસેનાના જવાનો પણ દેશ માટે પોતાનું યોગદાન આપીને મેડલ મેળવે તે માટે આ પ્રકારની સ્પર્ધાઓનું આયોજન કરાય છે. આ પ્રકારની સ્પર્ધાઓ સમાયંતરે ચાલતી જ રહેતી હોય છે. ત્યારે અસલમાં સમારોહમાં વાયુસેના ઉચ્ચ અધિકારી વિંગ કમાન્ડર પુનિત ચટ્ટા સહિત મોટી સંખ્યામાં જવાનો હાજર રહ્યા હતા જવાનોને પ્રમાણપત્ર અને રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરાયા હતા.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.