ETV Bharat / state

અમદાવાદ જિલ્લા આરોગ્ય વિભાગે કોવીડ -19થી મૃત્યુ અંગેનો સત્તાવાર દસ્તાવેજ મેળવવા માટેની માર્ગદર્શિકા જાહેર કરી

અમદાવાદ જિલ્લા આરોગ્ય વિભાગે(Ahmedabad Health Department) કોવીડ-19 થી મૃત્યુ અંગેનો સત્તાવાર દસ્તાવેજ મેળવવા માટે મૃતકના પરિવારજનો માટેની માર્ગદર્શિકા બહાર પાડી છે. આ માર્ગદર્શિકા અનુસાર જિલ્લા પંચાયત, અમદાવાદના હદ વિસ્તારમાં કોવીડ-19 ના કારણે મૃત્યુ(Covid-19 Death) પામેલા નાગરિકોના પરિવારજનોને(Medical Certification of Cause Of Death(MCCD) ના ફોર્મ નંબર -4 અથવા 4-એ ની નકલ મેળવવાની રહેશે.

અમદાવાદ જિલ્લા આરોગ્ય વિભાગે કોવીડ -19થી મૃત્યુ અંગેનો સત્તાવાર દસ્તાવેજ મેળવવા માટેની માર્ગદર્શિકા જાહેર કરી
અમદાવાદ જિલ્લા આરોગ્ય વિભાગે કોવીડ -19થી મૃત્યુ અંગેનો સત્તાવાર દસ્તાવેજ મેળવવા માટેની માર્ગદર્શિકા જાહેર કરી
author img

By

Published : Nov 19, 2021, 7:52 AM IST

  • કોવીડ-19 ના કારણે મૃત્યુ પામેલએ 4-એ ની નકલ મેળવવાની રહેશે
  • વિવિધ કચેરી ખાતેથી અરજીપત્રક મળશે
  • ઘરે મૃત્યુ થયું હોય તેવા કિસ્સામાં દર્દીએ જે તબીબની સારવાર લીધી હોય તેની વિગત આપવી

ગાંધીનગર : અમદાવાદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતેના જનસેવા કેન્દ્ર(Ahmedabad Janseva Kendra), અમદાવાદ જિલ્લા પંચાયતના મુખ્ય જિલ્લા આરોગ્ય(Ahmedabad Health Department) અધિકારીની કચેરી ખાતેના જન્મ-મરણ ટેબલ, તમામ તાલુકા મથકો ખાતેના જનસેવા કેન્દ્ર, તમામ તાલુકા હેલ્થ ઓફિસ તેમ જ ગ્રામ્ય વિસ્તારમાં રજિસ્ટ્રાર(જન્મ-મરણ) અને તલાટી મંત્રી, ગ્રામ પંચાયત કચેરી ખાતેથી અરજીપત્રક મળશે. આ ફોર્મ નગરપાલિકા વિસ્તારમાં રજિસ્ટ્રાર(જન્મ-મરણ) અને નગરપાલિકાના ચીફ ઓફિસરની કચેરીમાંથી મળશે. કેન્ટોનમેમેન્ટ વિસ્તારમાં રજિસ્ટ્રા(જન્મ-મરણ) અને મુખ્ય કારોબારી અધિકારી, કેન્ટોનમેન્ટ બોર્ડ ખાતેથી અરજીપત્રક મળશે. અરજીપત્રક એક વેબસાઈટ પરથી પણ મળશે. ઉપરાંત સાદા પેપરમાં પરિશિષ્ટ-1 નમુના મુજબ અરજીમાં પણ ગ્રાહ્ય રાખવામાં આવશે.

અરજદારે મૃતકનો મરણનો દાખલો, અરજી કરનારનું આઈડી પ્રૂફ આપવાનું રહેશે

અરજદારે મૃતકનો મરણનો દાખલો, અરજી કરનારનું આઈડી પ્રૂફ આપવાનું રહેશે. ત્યારબાદ જ જન્મ-મરણ રજિસ્ટ્રાર તરફથી ફોર્મ નં- 4 કે 4- અ આપવામાં આવશે. જે કિસ્સામાં પરિશિષ્ટ મુજબ અરજી કરતા રજિસ્ટ્રાર, જન્મ-મરણ ખાતે(Medical Certification of Cause Of Death)ફોર્મ નં-4 અથવા 4- એ ઉપ્લબ્ધ ના હોય ત્યારે પરિશિષ્ટ -2 મુજબ MCCD અપ્રાપ્યતા પ્રમાણપત્ર (Non-Availability of MCCD) રજિસ્ટ્રાર, જન્મ-મરણ દ્વારા અરજદારને આપવામાં આવશે.

આ ફોર્મ નગરપાલિકા, રજિસ્ટ્રાર અને નગરપાલિકાના ચીફ ઓફિસરની કચેરીમાંથી મળશે

મૃત્યુના કારણનું તબીબી પ્રમાણપત્રના ફોર્મ નંબર- 4 અથવા 4-એ રજિસ્ટ્રાર, જન્મ-મરણ ઓફિસથી મેળવ્યા બાદ જો અરજદારને તેમાં દર્શાવેલા મરણનું કારણ(Cause of Death) માટે સંતોષ ન હોય ત્યારે કોવીડ -19 થી મૃત્યુ વિષયક ખાતરી સમિતિ(Covid 19 Death Ascertaining Committee) ખાતે પરિશિષ્ટ -3માં અરજી કરવાની રહેશે. પરિશિષ્ટ -3 – અરજીપત્રક અમદાવાદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતેના જનસેવા કેન્દ્ર, અમદાવાદ જિલ્લા પંચાયતના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની કચેરી ખાતેના જન્મ-મરણ ટેબલ, તમામ તાલુકા મથકો ખાતેના જનસેવા કેન્દ્ર, તમામ તાલુકા હેલ્થ ઓફિસ તેમ જ ગ્રામ્ય વિસ્તારમાં રજિસ્ટ્રાર (જન્મ-મરણ) અને તલાટી કમ મંત્રી ગ્રામ પંચાયત કચેરી ખાતેથી અરજીપત્રક મળશે. આ ફોર્મ નગરપાલિકા વિસ્તારમાં રજિસ્ટ્રાર(જન્મ-મરણ) અને નગરપાલિકાના ચીફ ઓફિસરની કચેરીમાંથી મળશે.

બીડાણ (ચેકલીસ્ટ)માં નીચે મુજબના ડોક્યુમેન્ટ અચૂક બીડવાના રહેશે

1. મૃતકનું મરણ પ્રમાણપત્ર
2. અપ્રાપ્ય પ્રમાણપત્ર અથવા જન્મ-મરણ રજિસ્ટ્રાર દ્વારા કાઢી આપેલ મૃત્યુના કારણનું તબીબી પ્રમાણપત્રના(MCCD) ફોર્મ નં- 4 અથવા 4-એ ની પ્રમાણિત નકલ (જેમાં મૃત્યુના કારણ સામે વાંધો હોય)
3. હોસ્પિટલમાં મળે. મૃત્યુના કારણ અંગેનું પ્રમાણપત્ર (જે કિસ્સામાં આપવામાં આવ્યું હોય તે)
4. ઈન્ડોર કેસ પેપર( દાખલ દર્દીના કિસ્સામાં)
5. ઘરે મૃત્યુ થયું હોય તેવા કિસ્સામાં દર્દીએ જે તબીબની સારવાર લીધી હોય તેની વિગત
6. દર્દીના કરવામાં આવેલા વિવિધ નિદાન જેવા કે લેબોરેટરી પરીક્ષણ, રેડિયોલોજી પરીક્ષણના પુરાવા

આ પણ વાંચોઃ Partial lunar eclipse: 580 વર્ષ પછી સૌથી લાંબુ આંશિક ચંદ્રગ્રહણ 19 નવેમ્બરે, ભારતમાં નહીં દેખાય

આ પણ વાંચોઃ રોડ્સ સ્કોલરશિપ 2022 માટે પાંચ ભારતીયોની પસંદગી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.