ETV Bharat / state

AgriExpo: દેશની 240 અને આંતરાષ્ટ્રીય 5 કંપનીઓ કૃષિ એક્સપોમાં જોડાય, વિજ્ઞાન સાથે કૃષિ જોડાશે તો સારું ઉત્પાદન થશે - વિજ્ઞાન થી કૃષિ થી સારું ઉત્પાદન

રાજ્યના પાટનગર ગાંધીનગરના હેલીપેડ ગ્રાઉન્ડ (Helipad ground of Gandhinagar)ખાતે આજે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે (Chief Minister Bhupendra Patel)કૃષિ એક્સપોના ઉદ્ઘાટન સમારોહમાં( Opening Ceremony of Agriculture Expo )હાજર રહ્યા હતા.ગાંધીનગર હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે શરૂ કરવામાં આવેલ એગ્રી એક્સપોમાં 10માં(10 Agri Expo ) ચરણમાં સમગ્ર દેશની કુલ 250 થી વધુ કંપનીઓ કે જે કૃષિને લગતા તમામ સાધનો અને ઊર્જાનું ઉત્પાદન કરે છે તેવી કંપનીઓ આ એક સમૂહમાં જોડાઈ છે.ત્યારે આ કૃષિ એક્સપોમાં અનેક કંપનીઓ સામે આવી છે, જેમાં અનેક કૃષિ ઉત્પાદન સાથે સંકળાયેલા નવા પ્રયોગ(Good production if agriculture is combined with science ) હાથ ધરવામાં આવ્યા છે.

AgriExpo: દેશની 240 અને આંતરાષ્ટ્રીય 5 કંપનીઓ કૃષિ એક્સપોમાં જોડાય, વિજ્ઞાન સાથે કૃષિ જોડાશે તો સારું ઉત્પાદન થશે

author img

By

Published : Dec 10, 2021, 6:14 PM IST

  • રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે કૃષિ એક્સપોનું ઉદ્ઘાટન કર્યું
  • એક્સપોમાં 240 દેશની કંપનીઓ સને 5 વિદેશી કંપનીઓ જોડાઈ
  • ખેડૂતોની આવક બમણી થાય તે માટે એક્સપો ખૂબ જરૂરી

ગાંધીનગર: રાજ્યના પાટનગર ગાંધીનગરના હેલીપેડ ગ્રાઉન્ડ (Helipad ground of Gandhinagar)ખાતે આજે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે(Chief Minister Bhupendra Patel) કૃષિ એક્સપોના ઉદ્ઘાટન સમારોહમાં( Opening Ceremony of Agriculture Expo ) હાજર રહ્યા હતા. જેમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે વર્ષ 2022 માં રાજ્યના તત્કાલીન મુખ્યપ્રધાન અને હાલ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Prime Minister Narendra Modi)ખેડૂતોની આવક બમણી કરવાના 2022માં ઉપદેશ આપ્યા છે તેને ધ્યાનમાં લઈને મહત્વના કૃષિએક્સપોનું આયોજન(Planning of KrishiExpo) કરવામાં આવ્યું છે.

દેશની 225 કંપનીઓ જોડાઈ એક્સપોમાં

ગાંધીનગર હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે શરૂ કરવામાં આવેલ એગ્રી એક્સપોમાં 10માં ચરણમાં સમગ્ર દેશની કુલ 250 થી વધુ કંપનીઓ કે જે કૃષિને લગતા તમામ સાધનો અને ઊર્જાનું ઉત્પાદન કરે છે તેવી કંપનીઓ આ એક સમૂહમાં જોડાઈ છે. જ્યારે ચાર થી પાંચ જેટલી આંતરરાષ્ટ્રીય કંપનીઓ પણ ગુજરાતમાં આવીને આ એક્સપો ભાગ લીધો છે. મહત્વની વાત કરવામાં આવે તો ખેડૂતો પોતાની ખેતી વધુમાં વધુ કઈ રીતે કરી શકે અને સરળતાથી કેવી રીતે કરી શકે તે તમામ બાબતે વૈજ્ઞાનિક રીતે સંશોધન(Scientific research) કરીને સાધનો તૈયાર કરવામાં આવ્યા છે.

વર્ષ 2022માં ખેડૂતોની આવક થશે ડબલ

રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે વધુમાં જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર વર્ષ 2012માં ખેડૂતોની આવક ડબલ કરવાનીના પાડી હતી અને આ બાબતની જાહેરાત પણ કરી હતી પરંતુ જો વાત કરવામાં આવે તો ગાંધીનગર ખાતે જે કૃ્ષિએ સ્પષ્ટ થઈ રહ્યું છે તે ખેડૂતોની આવક ડબલ કરવા માટે મહત્ત્વની પૂરવાર સાબિત થશે. ત્યારે આ કૃષિ એક્સપ્રોમાં અનેક કંપનીઓ સામે આવી છે, જેમાં અનેક કૃષિ ઉત્પાદન સાથે સંકળાયેલા નવા પ્રયોગ હાથ ધરવામાં આવ્યા છે.

જય જવાન જય કિસાન જય વિજ્ઞાન

મુખ્ય પ્રધાન દેવેન્દ્ર પટેલ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી બાજપાઈને યાદ કરતા જણાવ્યું હતું કે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી બાજપાઈ ખેડૂતોની આવક વધારે થાય અને ખેડૂતોને વધુ આવક થાય તેને ધ્યાનમાં લઈને જવાન જય કિસાનનું સૂત્ર આપ્યું હતું. પરંતુ જે રીતે વિજ્ઞાન આગળ વધી રહ્યું છે તેને ધ્યાનમાં લઈને પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી બાજપેઈ જય જવાન જય કિસાન સાથે જ વિજ્ઞાનનો પણ ઉમેરો કર્યો હતો અને નવું સૂત્ર આપ્યું હતું જે રીતે વૈજ્ઞાનિક રીતે કૃષિમાં સુધારો થઈ રહ્યો છે ત્યારે વિજ્ઞાન ખેતી માટે ખૂબ ઉપયોગી નીવડશે.

પરંપરાગત સાધનો ઉપયોગ કરીને પ્રાકૃતિક ખેતી

ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે ખેડૂતના ખેતર સુધી વિકાસ પહોંચાડવાનું વિચાર બીજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં કૃષિ મહોત્સવની સફળતાથી રોપ્યું છે. ખેતીમાં ટેકનોલોજીના સમય અનુકૂળ ઉપયોગ સાથે હવે પ્રાચીન પરંપરાનો સંગમ કરી પ્રાકૃતિક ખેતી અને નેચરલ ફાર્મિંગ પણ અપનાવવું જોઈએ. રાજ્યમાં ખેતી હેઠળનાં વિસ્તાર વધારવો ઉત્પાદકતા વધારવી સંસાધનો ક્ષમતા ઊભી કરવી ઓર્ગેનીક ખેતી પ્રાકૃતિક ખેતી જેવા ફોકસ એરીયા નથી કરી પોલીસ હોલિસ્ટીક એપ્રોચ થી કૃષિ વિભાગ ખેડૂત અને સમૃદ્ધિ માટે કાર્યરત છે, જ્યારે રાજ્યના ખેડૂતોને ઝીરો ટકા વ્યાજે લોન અને ટેકાના ભાવ વિક્રમજનક ખરીદી અને કુદરતી આફતો સામે ઉદાર સહાય પેકેજથી સરકાર સદાય ખેડૂતોની પડખે છે.

આ પણ વાંચોઃ Ahmedabad Flower Show 2022:સાબરમતી રિવરફ્રન્ટ આયોજીત ફલાવર શો 2022ને મંજૂરી

આ પણ વાંચોઃ Anti Corruption Day: ભ્રષ્ટાચારના મામલે ભારતનું સ્થાન જાણો

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.