ETV Bharat / state

ટ્રાફિક નિયમ: ડ્રાઈવર, કંડક્ટર અને મુસાફરો માટે દંડની જોગવાઈ

author img

By

Published : Nov 19, 2019, 5:20 PM IST

ગાંધીનગર: કેન્દ્ર સરકારના નવા ટ્રાફિક બિલનું સમગ્ર દેશમાં અનુકરણ થઈ રહ્યું છે, જ્યારે ગુજરાત રાજ્યમાં 1 નવેમ્બરથી નવા નિયમો લાગુ કર્યાં છે. સામાન્ય જનતાથી લઈને હવે રાજ્ય સરકારે સરકારી વાહનો માટે પણ નવુ નોટિફિકેશન જાહેર કર્યું છે. જેમાં સરકારી વાહન ચાલકોએ નવા ટ્રાફિકના નિયમોના ભંગ બદલ મોટી દંડની રકમની ચુકવણી કરવી પડશે. રાજ્ય સરકારે જાહેર કરેલ નોટિફિકેશનમાં સરકારી બસ, એમ્બ્યુલન્સ સહિત ભારે વાહનો માટેનું પણ નોટિફિકેશન બહાર પાડ્યું છે.

gandhinagar

મહત્વની વાત કરવામાં આવે તો, રાજ્યનું ST વિભાગ દ્વારા દિવસમાં હજારો ટ્રીપ લગાવવામાં આવે છે. ST વિભાગને પણ નવા નિયમોમાં સમાવેશ કરી લેવામાં આવ્યો છે. નવા નિયમ પ્રમાણે બસના ડ્રાઇવર, કંડકટર અને સાથે પેસેન્જરને પણ દંડ ભરવાની કલમોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે રાજ્ય સરકારે ST વિભાગના કર્મચારી માટે દંડની જોગવાઈમાં સુધારો કરતુ નોટિફિકેશન બહાર પાડ્યું છે. જેમાં ડ્રાઈવર અને કંડકટરને પણ બમણો દંડ ભરવાની જોગવાઈ કરવામાં આવી છે.

જુદા જુદા દંડની જોગવાઈઓ...

1. ST બસના ડ્રાયવર સીટ બેલ્ટ વગર બસ ચલાવે, લાયસન્સ વગર બસ ચલાવવી, રોંગ સાઈડ બસ ચલાવવી અને ટ્રાફિક સિગ્નલના નિયમ તોડવા બદલ પ્રથમ વખત 500 રૂપિયા અને બીજી વખત 1000 દંડની જોગવાઈ
2. પરમીટમાં નિયત કરેલ પેસેન્જરથી વધુ પેસેન્જર ભરવા માટે
3. ચાલુ બસે સ્મોકિંગ અને જાહેર જનતા પાસે ગેરવર્તણુક કરવા..
4. સ્ટોપ પર બસ નહીં ઉભી રાખવા
5. વાહનમાં પરવાનગી વગર જાહેરાત કરવા
6 . મિટર બંધ હાલતમાં હોય તો પ્રથમ વખત 500 અને બીજી વખત 1000 રૂપિયાનો દંડ વસુલ કરવામાં આવશે.

પેસેન્જર માટે

1. ટિકિટ નહીં લીધેલ હોય તો 500
2. ટિકિટ બતવવાની મનાઈ કરે તો 500

કંડકટર માટે...

1. ટિકિટ ન આપી હોય તો 500
2. ખોટી ટિકિટ આપવા માટે 500
3. ટિકિટમાં છાપ્યા પ્રમાણે પૈસા ન લીધા હોય તો 500
4. પાસ ધરકોના પાસ ચેકના કાર્ય હોય તો 500 દંડ

બસમાં પરમીટ આપેલ હોય તેટલા કિલોગ્રામમાં માલ સમાન લઈને જવાનું હોય પણ કંડકટર વધુ માલ સમાન સાથે પસેન્જરને બસમાં પ્રવેશ આપે તો કાંડક્ટરને 2000નો દંડ

બસનો ડ્રાંઇવર અન્ય વાહનો સાથે રેસ લગાવે ત્યારે પ્રથમ વખત 5000 બીજી વખત 10,000

જોખમી રીતે વાહન ચલાવવું પ્રથમ વખત 5000 બીજી વખત 10,000

માનસિક અને શારીરિક રીતે અસ્વચ્છતા હોય ત્યારે પ્રથમ વખત 1000 બીજી વખત 2000

ઉલ્લેખનીય છે કે, ST વિભાગ દ્વારા નવા નોટિફિકેશનમાં સીટ બેલ્ટ અને મીટર અંગેની જોગવાઈ તો કરી દીધી પણ અનેક બસોમાં સીટ બેલ્ટ જ તૂટેલા જોવા મળી રહ્યા છે. તૂટેલા બેલ્ટમાં ડ્રાઈવર કઈ રીતે સીટ બેલ્ટ લગાવી અને જો ન લગાવે તો કોને દંડ થશે તે જોવું રહ્યું.

Intro:Approved by panchal sir

કેન્દ્ર સરકારના નવા ટ્રાફિક બીલનું સમગ્ર દેશમાં અનુકરણ થઈ રહ્યું છે જ્યારે ગુજરાત રાજ્યમાં 1 નવેમ્બર થી નવા નિયમો લાગુ પડ્યા છે. આમ સામાન્ય જનતા થી લઈને હવે રાજ્ય સરકારે સરકારી વાહનો માટે પણ નવું નોટિફિકેશન જાહેર કર્યું છે. જેમાં સરકારી વાહન ચાલકોએ નવા ટ્રાફિક ના નિયમોના ભંગ બદલ મોટી દંડ ની રકમની ચુકવણી કરવી પડશે. રાજ્ય સરકારે જાહેર કરેલ નોટિફિકેશન માં સરકારી બસ, એમ્બ્યુલન્સ, સહિત ભારે વાહનો માટેનું પણ નોટિફિકેશન બહાર પાડ્યું છે. Body:મહત્વ ની વાત કરવામાં આવે તો રાજ્યનું એસ.ટી. વિભાગ દ્વારા દિવસમાં હજારો ટ્રીપ લગાવવામાં આવે છે. ત્યારે એસ.ટી. વિભાગને પણ નવા નિયમો માં સમાવેશ કરી લેવામાં આવ્યો છે. નવા નિયમ પ્રમાણે બસના ડ્રાંઇવર, કંડકટર અને સાથે પેસેન્જર ને પણ દંડ ભરવાની કલમો નો સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે રાજ્ય સરકારે એસ.ટી. વિભાગ ના કર્મચારી માટે દંડ ની જોગવાઈમાં સુધારો કરતું નોટિફિકેશન બહાર પાડ્યું છે. જેમાં ડ્રાંઈવર અને કંડકટરને પણ બમણો દંડ ભરવાની જોગવાઈ કરવામાં આવી છે.

જુદા જુદા દંડ ની જોગવાઈઓ...

1. એસ.ટી. બસ ના ડ્રાયવર સીટ બેલ્ટ વગરબસ ચલાવે, લાયસન્સ વગર બસ ચલાવવી, રોંગ સાઈડ બસ ચલાવવી, અને ટ્રાફિક સિગ્નલના નિયમ તોડવા બદલ પ્રથમ વખત 500 રૂપિયા અને બીજી વખત 1000 દંડ ની જોગવાઈ

2. પરમીટ માં નિયત કરેલ પેસેન્જરથી વધુ પેસેન્જર ભરવા માટે
3. ચાલુ બસે સ્મોકિંગ અને જાહેર જનતા પાસે મિસ બીવહેવીયર કરવા..
4. સ્ટોપ પર બસ નહીં ઉભી રાખવા
5. વાહનમાં પરવાગની વગર જાહેરાત કરવા
6 . મિટર બંધ હાલતમાં હોય તો

પ્રથમ વખત 500 અને બીજી વખત 1000 રૂપિયાનો દંડ વસુલ કરવામાં આવશે.

પેસેન્જર માટે

1. ટિકિટ નહીં લીધેલ હોય તો 500
2. ટિકિટ બતવવાની મનાઈ કરે તો 500

કંડકટર માટે...

1. ટિકિટ ના આપી હોય તો 500
2. ખોટી ટિકિટ આપવા માટે 500
3. ટિકિટ માં છાપ્યા પ્રમાણે પૈસા ન લીધા હોય તો 500
4. પાસ ધરકોના પાસ ચેક ના કાર્ય હોય તો 500 દંડ..

બસમાં પરમીટ આપેલ હોય તેટલા કિલોગ્રામ માં માલ સમાન લઈને જવાનું હોય પણ કંડકટર વધુ માલ સમાન સાથે પસેન્જરને બસ માં પ્રવેશ આપે તો કાંડક્ટર ને 2000 નો દંડ..

બસ નો ડ્રાંઇવર અન્ય વાહનો સાથે રેસ લગાવે ત્યારે પ્રથમ વખત 5000, બીજી વખત 10,000

જોખમી રીતે વાહન ચલાવવું પ્રથમ વખત 5000 બીજી વખત 10,000

માનસિક અને શારીરિક રીતે અસ્વચ્છતા હોય ત્યારે પ્રથમ વખત 1000 બીજી વખત 2000Conclusion:ઉલ્લેખનીય છે કે એસ.ટી. વિભાગ દ્વારા નવા નોટિફિકેશનમાં સીટ બેલ્ટ અને મિટર અંગેની જોગવાઈ તો કરી દીધી પણ અનેક બસોમાં સીટ બેલ્ટ જ તૂટેલા જોવા મળી રહ્યા છે. ત્યારે તૂટેલા બેલ્ટમાં ડ્રાઈવર કઈ રીતે સીટ બેલ્ટ લગાવી અને જો ના લગાવે તો કોને દંડ થશે તે જોવું રહ્યું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.