ETV Bharat / state

એક એવો ચોર જે દસ્તાવેજોની ચોરી કરવા માટે ત્રણ કલાક ટોયલેટમા પુરાઈ રહ્યો ! - crime news in gandhinagar

ગાંધીનગરઃ પાટનગરમાં સેક્ટર-11 કોર્ટ બિલ્ડિંગ ત્રીજા માળે આવેલી લોખંડની બે જાળીનું લોક અને કોર્ટ રૂમનું ઈન્ટરલોક તોડી તસ્કરો ઘુસી ગયા હતાં. જેને લઇને ગાંધીનગર પ્રિન્સિપાલ સિનિયર સિવિલ કોર્ટમાં ફરજ બજાવતા નાઝર નિલેશકુમાર જાદવે કોર્ટ રૂમનું તાળું તુટતા પોલીસ ફરિયાદ નોંધવી હતી. જો કે, તસ્કરો ખરેખર શું લઈ ગયા છે તે અંગે હજુ તપાસ ચાલી રહી છે.

ganhinagar news
author img

By

Published : Sep 25, 2019, 4:32 PM IST

Updated : Sep 25, 2019, 7:59 PM IST

માહિતી પ્રમાણે, ગાંધીનગરમાં આવેલી પ્રિન્સિપાલ સિનિયર સિવિલ કોર્ટમાં 23 સપ્ટેમ્બર સોમવારની મોડી રાત્રે ચોરીનો બનાવ બન્યો હતો. જેની પોલીસ ફરીયાદ નોંધાતા પોલીસે આરોપીને 24 કલાકમાં જ ઝડપી લીધો હતો. વિક્રમ ઠાકોર 2016માં પણ સેક્ટર 21 પોલીસ સ્ટેશનમાં ઘરફોડ ચોરીના કેસમાં પકડાયો હતો. જેનો કેસ ગાંધીનગર કોર્ટમાં ચાલી રહ્યો હતો.

એક એવો ચોર જે દસ્તાવેજોની ચોરી કરવા માટે ત્રણ કલાક ટોયલેટમા પુરાઈ રહ્યો !

આરોપી વિક્રમ ઠાકોરે આ કેસની જંજટમાંથી મુક્તિ મેળવવા માટે એક પ્લાન બનાવ્યો હતો. જેથી તેઓએ 23 સપ્ટેમ્બરના રોજ બપોરે ગાંધીનગર કોર્ટ સંકુલમાં પ્રવેશ્યો હતો અને કોર્ટ નિયત સમય બંધ થાય તેની રાહ જોવા માટે કોર્ટમાં આવેલા ટોયલેટમાં ત્રણ કલાક સુધી સંતાઈ રહ્યો હતો. આ સાથે જ CCTVમાં તેનો ચહેરો જોવા ન મળે જેને લઇને તેને CCTVમાં રૂમાલ નાખી દીધો હતો. પરંતુ, સેકટર-7 પોલીસ સ્ટેશનના ડી સ્ટાફ દ્વારા આરોપીને ગાંધીનગરના નિવાસ સ્થાનેથી ઝડપી લીધો હતો. જેમાં તપાસ હાથ ધરતા પોલીસને તેની પાસેથી તાળુ તોડવા માટેનું હથિયાર અને તે દિવસે પહેરેલા કપડા પણ મળી આવ્યા હતાં. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આરોપી દ્વારા ભૂતકાળમાં કરેલા ગુનાઓના દસ્તાવેજો લઈ જવા માટે ચોરી કરવામાં આવી હતી.

Intro:હેડલાઈન) એક એવો ચોર જે દસ્તાવેજોની ચોરી કરવા માટે ત્રણ કલાક ટોયલેટમા પુરાઈ રહ્યો !!

ગાંધીનગર,

સેક્ટર-11 કોર્ટ બિલ્ડિંગમાં આવેલા ત્રીજા માળે આવેલા કોર્ટ રૂમ તાળુ તુટતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ત્રીજા માળે આવેલી લોખંડની બે જાળીનું લોક અને કોર્ટરૂમનું ઈન્ટરલોક તોડીના ઘૂસેલા તસ્કરો ખરેખર શું લઈ ગયા છે તે અંગે હજુ ચકાસણી ચાલી રહી છે. ગાંધીનગર પ્રિન્સિપાલ સિનિયર સિવિલ કોર્ટમાં ફરજ બજાવતા નાઝર નિલેશકુમાર જાદવે કોર્ટમાં તાળા તૂટવા અંગે સેક્ટર-7 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ચોરી કરનાર શખ્સ ચોરી કરવા માટે કોટ બંધ થાય તેની રાહ જોવા માટે ત્રણ કલાક સુધી ટોયલેટમાં સંતાઈ રહ્યો હતો.Body:મળતી માહિતી મુજબ ગાંધીનગરમાં આવેલી પ્રિન્સિપાલ સિનિયર સિવિલ કોર્ટમાં 23 તારીખે મોડીરાત્રે ચોરીનો બનાવ બનાવ બન્યો હતો. સેક્ટર 7 પોલીસ સ્ટેશનમાં તેની ફરિયાદ નોંધાવી હતી ત્યારે પોલીસે આરોપીને 24 કલાકમાં જ ઝડપી લીધો હતો. વિક્રમ બચુ ઠાકોર ( રહે સેક્ટર 4, 177/1, ગાંધીનગર) અગાઉ વર્ષ 2016માં સેક્ટર 21 પોલીસ સ્ટેશનમા ઘરફોડ ચોરીના કેસમાં પકડાયો હતો. જેનો કેસ ગાંધીનગર કોર્ટમાં ચાલી રહ્યો હતો. ત્યારે આ કેસની જંજટમાંથી મુક્ત થવા માટે તેને પ્લાન બનાવ્યો હતોConclusion:23 સપ્ટેમ્બરે બપોરે ગાંધીનગર કોર્ટ સંકુલમાં પ્રવેશ્યો હતો હતો હતો. ત્યારબાદ કોર્ટ નિયત સમય બંધ થઈ હતી. કોર્ટ બંધ થાય તેની રાહ જોવા માટે કોર્ટમાં આવેલા ટોયલેટમાં ત્રણ કલાક સુધી સંતાઈ રહ્યો હતો. જ્યારે સીસીટીવીમાં તેનો ચહેરો જોવા મળે તે માટે રૂમાલ નાખી દીધો હતો. આરોપી જમણો પગ પ્લાસ્ટિકનો નાખવામાં આવ્યો છે. પરંતુ સેકટર-7 પોલીસ સ્ટેશનના ડી સ્ટાફ દ્વારા આરોપીને ગાંધીનગરના નિવાસસ્થાનેથી ઝડપી લીધો હતો. પોલીસને તેની પાસેથી તાળુ તોડવા માટેનું હથિયાર જેવું સાધન અને તે દિવસે પહેરેલા કપડા પણ મળી આવ્યા હતા. સૂત્રો પાસેથી મળતી માહિતી માહિતી મુજબ આરોપી દ્વારા ભૂતકાળમાં કરેલા ચોરીના દસ્તાવેજો લઈ જવા માટે ચોરી કરવામાં આવી હતી.

બાઈટ

એમ કે રાણા

ડીવાયએસપી, ગાંધીનગર
Last Updated : Sep 25, 2019, 7:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.