ETV Bharat / state

ગાંધીનગરમાં કાર અને એક્ટીવા વચ્ચે અકસ્માત, એક્ટીવા ચાલકનું ઘટનાસ્થળે મોત - ગાંધીનગરમાં અકસ્માત

ગાંધીનગર: ગાંધીનગર શહેરના પહોળા રસ્તા ઉપર યુવાનો બેફામ વાહન ચલાવી રહ્યા છે. બુધવારે સવારે 11 વાગ્યાના અરસામાં ઘ-4 સર્કલ પાસે એક ટુ-વ્હીલર લઇને જતા આધેડને નેનો ચાલકે યુવાનને અટફેટે લીધો ગચો. આ ગમખ્વાર અકસ્માતમાં એક્ટીવા ચાલકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.

પાટનગરમાં કાર અને એક્ટીવા વચ્ચે અકસ્માત
પાટનગરમાં કાર અને એક્ટીવા વચ્ચે અકસ્માત
author img

By

Published : Dec 4, 2019, 6:53 PM IST

મળતી માહિતી મુજબ ગાંધીનગર શહેરમાં ઘ-2 સર્કલ પાસે દાબેલીની લારી ચલાવતા 56 વર્ષીય રસિક કેશવલાલ પ્રજાપતિ પોતાના પરિવાર સાથે વાવોલમાં આવેલી શારદા એપાર્ટમેન્ટમાં રહીને ગુજરાન ચલાવી રહ્યા હતા. બુધવારના રોજ સવારે 11 વાગ્યાના અરસામાં પોતાના કામ અર્થે ઘ-૩ સર્કલ તરફથી ઘ-4 તરફ પોતાના ટુ વ્હીલર પર જઇ રહ્યા હતા, જે દરમિયાન પાછળથી આવી રહેલી નેનો કારે એક્ટીવા ચાલકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો.

પાટનગરમાં કાર અને એક્ટીવા વચ્ચે અકસ્માત
કારની ટક્કર એટલી જોરદાર હતી કે, ટુ વ્હીલર ચાલક કારના આગળના કાચ ઉપર ટકરાઈને પાછળના ભાગે કૂદીને પટકાયા હતા. માથાના ભાગે ઇજાઓ થતા તેમનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. આ અંગે સ્થાનિકોએ જણાવ્યું હતું કે, કાર ચાલક પુરપાટ ઝડપે જઈ રહ્યો હતો, તેથી કારે એક્ટીવા સવારને ટક્કર મારતા એક્ટીવા સવારનું મોત થયું હતું. આ બનાવની જાણ સેકટર 7 પોલીસને થતા ઘટનાસ્થળે પહોંચી સમગ્ર વિગતો મેળવાને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. બીજી તરફ આરોપી કારચાલકને પણ પોલીસે ઝડપી લીધો હતો.

Intro:હેડ લાઈન) પાટનગરમાં હિટ એન્ડ રન : એક નવલોહિયાએ આધેડને ઉડાડ્યા, મોત

ગાંધીનગર,

ગાંધીનગર શહેરના પહોળા રસ્તા ઉપર યુવાનો બેફામ વાહન ચલાવી રહ્યા છે. ત્યારે આજે સવારે 11 વાગ્યાના અરસામાં ઘ-4 સર્કલ પાસે એક ટુ-વ્હીલર લઇને જતા આધેડને નેનો ચાલક નવલોહિયાએ ઉડાડયા હતા. અકસ્માત એટલો ગંભીર હતો કે સ્થળ ઉપર જ ટુ વ્હીલર ચાલકનું મોત થઈ ગયું હતું.Body:મળતી માહિતી મુજબ ગાંધીનગર શહેરમાં ઘ-2 સર્કલ પાસે દાબેલીની લારી ચલાવતા 56 વર્ષીય રસિકભાઈ કેશવલાલ પ્રજાપતિ પોતાના પરિવાર સાથે વાવોલમાં આવેલી શારદા એપાર્ટમેન્ટ ( મૂળ,રહે, સૉનીપુર) ખાતે રહીને ગુજરાન ચલાવી રહ્યા હતા. ત્યારે આજે સવારે 11 વાગ્યાના અરસામાં પોતાના કામ અર્થે ઘ-૩ સર્કલ તરફથી ઘ-4 તરફ પોતાના ટુ વ્હીલર નંબર જીજે 18 સીજી 9627 લઈને જઈ રહ્યા હતા તે દરમિયાન હતા તે દરમિયાન પાછળથી આવી રહેલી નેનો કાર નંબર જીજે 18 બીસી 208ના ચાલક હરિક મહેતા (રહે સેક્ટર 4) પોતાની કારને ગફલતભરી રીતે હંકારતા ટક્કર મારી હતી.Conclusion:કારની ટક્કર એટલી જોરદાર હતી કે, ટુ વ્હીલર ચાલક કારના આગળના કાચ ઉપર ટકરાઈને પાછળના ભાગે કૂદીને ટકરાઈને પાછળના ભાગે કૂદીને પાછળના ભાગે કૂદીને પટકાયા હતા. માથાના ભાગે ઇજાઓ થતા તેના લોહીના છાંટા કાર ઉપર ઉડયા ઉડયા હતા નજરે જોનારા લોકોએ કહ્યું કે, કાર ચાલક પુરપાટ ઝડપે જઈ રહ્યો હતો. તેને ગફલતભરી રીતે ચલાવતા ટક્કર મારતા મોત થયું હતું.આ બનાવની જાણ સેકટર7 પોલીસને થતા ઘટનાસ્થળે પહોંચી જઈને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. બીજી તરફ આરોપી કારચાલકને પણ પોલીસે ઝડપી લીધો હતો.

કોટી પહેરેલો ફોટો છે તે મૃતકનો છે

ગરમ જેકેટ પહેરેલો ફોટો છે તે આરોપી ડ્રાઈવર નો છે
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.