ગાંધીનગર: અમદાવાદમાં વર્ષ 2008 દરમિયાન 26 જુલાઈ 2008 ના રોજ શહેરના અલગ અલગ વિસ્તારોમાં 20 જેટલા ગોમ ધડાકા થયા(2008 serial blast case) હતા. રાજ્યમાં અનેક વ્યક્તિઓના મૃત્યુ અને ઈજાગ્રસ્ત થયા હતા ત્યારે અનેક આરોપીઓ હજુ પણ ગુજરાત પોલીસની પકડની બહાર (Four wanted accused still absconding) છે. રાજ્યના પોલીસવાળા આશિષ ભાટિયાએ (ashish bhatia dgp gujarat) મહત્વની જાહેરાત કરી છે. જેમાં બોમ્બ બ્લાસ્ટના (2008 serial blast case) વોન્ટેડ આરોપીઓની બાતમી (Four wanted accused still absconding) આપવામાં મદદરૂપ થનાર વ્યક્તિઓને બે લાખ રૂપિયાનું રોકડ ઇનામની જાહેરાત (informer to be given cash reward of 2 lakhs) કરવામાં આવી છે.

આ પણ વાંચો સુપ્રીમ કોર્ટે બિલ્કિસ બાનોની રીવ્યુ પિટિશન ફગાવી; ગુજરાત સરકારને દુષ્કર્મના દોષિતોને આપી હતી માફી
4 જેટલા આરોપીઓ હજુ વોન્ટેડ: ગુજરાત પોલીસના ચોપડે અમદાવાદમાં થયેલ બ્લોક બોમ્બ બ્લાસ્ટ મામલે હજુ પણ ચાર જેટલા આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા(Four wanted accused still absconding) છે. જેમાં રિયાઝ ભટકલ ઉર્ફે છોટાભાઈ જે કર્ણાટકનો રહેવાસી છે, જ્યારે મોસીન ચૌધરી મહારાષ્ટ્ર, આમીર કલકત્તા અને ઉંમર ફારુક કે જે કેરાલાના રહેવાસી છે. આ તમામ આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. ગુજરાત પોલીસ તરફથી મળતી માહિતી પ્રમાણે આમિર મૂળ કલકત્તાનો રહેવાસી છે પરંતુ હાલ પાકિસ્તાનમાં વસવાટ કરી રહ્યા છે. આ તમામ આરોપીઓ વિરુદ્ધ સીઆરપીસી કલમ 70 મુજબ ધરપકડ વોરન્ટ પર કરવામાં આવ્યું (Four wanted accused still absconding)છે છતાં પણ આ વોન્ટેડ આરોપીઓ હજી સુધી ગુજરાત પોલીસને હાથે લાગ્યા(ashish bhatia dgp gujarat) નથી.
આ પણ વાંચો PM મોદી વિરુદ્ધ પાકિસ્તાનના પ્રધાનની અપમાનજનક ટિપ્પણીને લઈને ભાજપનું દેશવ્યાપી વિરોધ પ્રદર્શન
આરોપી દીઠ 2 લાખનું ઇનામ: ગુજરાત પોલીસ વડા આશિષ ભાટીયાએ(ashish bhatia dgp gujarat) ચાર આરોપીઓ વિરુદ્ધ માહિતી આપનાર વ્યક્તિઓને ગુજરાત પોલીસ દ્વારા આરોપીઓને પકડવા માટેની બાદમી આપનાર તથા મદદરૂપ થનાર વ્યક્તિઓ માટે આરોપી દીઠ બે લાખનું ઇનામ આપવાની પણ જાહેરાત કરી (informer to be given cash reward of 2 lakhs) છે.
38 દોષીઓને ફાંસીની સજા આપવામાં આવી: વર્ષ 2008માં થયેલા સિરિયલ બોમ્બ બ્લાસ્ટમાં 18 ફેબ્રુઆરી 2022ના રોજ કોર્ટ દ્વારા 38 આરોપીઓને ફાંસીની સજા અને 11 આરોપીઓને આજીવન કેદની સજા પણ ફટકારવામાં આવી છે. દેશમાં પ્રથમ વખત 38 દોષીઓને ફાંસીની સજા એક સાથે ફટકાવવામાં આવી હોવાનો કિસ્સો પણ નોંધાયો(Four wanted accused still absconding) છે. બીજી તરફ જોઈએ તો મૃતકોને એક લાખ રૂપિયાનું વળતર ઇજાગ્રસ્ત અને 50,000નું વળતર અને સામાન્ય ઇજાગ્રસ્તોને 25,000નું વળતર ચૂકવવાનો આદેશ પણ કોર્ટ દ્વારા આપવામાં આવ્યો છે. 38 આરોપીઓને UAPA એક્ટ હેઠળ ફાંસીની સજા અપાય છે.