ETV Bharat / state

દરિયા વચ્ચે આવેલા દ્વારકામાં જ પાણીની કમી - Gujarat

દેવભૂમિ દ્વારકાઃ ગુજરાતમાં આ વર્ષે પાણીની સમસ્યા વ્યાપક બની છે, ત્યારે બેટ દ્વારકામાં પાણી હોવા છતા પણ પીવાના પાણી માટે લોકો વલખા મારી રહ્યા છે. દરિયા વચ્ચે આવેલા બેટ દ્વારકામાં બારે માસ પ્રવાસીઓનો ઘસારો રહેતો હોય છે, ત્યારે અહિં આવતા હજારો પ્રવાસીઓ પણ આ ગંભીર બાબતે ગુજરાતની એક ખરાબ છાપ અહિથી લઈને જાય છે.

DWK
author img

By

Published : May 8, 2019, 5:21 AM IST

એક તરફ પાણીની તીવ્ર તંગી અછત છે, તો બીજી તરફ બેટ દ્વારકામાં બારે માસ યાત્રિકોનો ઘસારો. હાલ બેટ દ્વારકાનાં લોકો અજીબો ગરીબ અનેક મુશ્કેલીઓનો સામનો કરી જીવન જીવી રહ્યાં છે. 10 હજારથી વધુની વસ્તી ધરાવતું બેટ દ્વારકા સમગ્ર ભારતમાં ભગવાન દ્વારકાધીશના મંદિર અને હનુમાનજીના મંદિરના કારણે પ્રખ્ચાત છે. દરિયા વચ્ચે આવેલા બેટ દ્વારકામાં બારે માસ પ્રવાસીઓનો ઘસારો રહેતો હોય છે. અહિં સ્થાનિક લોકોની મુખ્ય રોજગારી પણ પ્રવાસી પર રહેલી છે. અન્ય કોઇ આ ટાપુ પર ધંધા રોજગાર ન હોવાથી લોકો પ્રવાસીઓ પર પોતાની રોજગારી મેળવી રહ્યાં છે, ત્યારે હાલ ઉનાળો હોવાથી પાણીની તંગીને લઈને સ્થાનિકો ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યાં છે. પાણીની રાહમાં લોકોને 30-30 દિવસો વીતવા છતા પાણી મળતું નથી. પીવાના પાણી માટે લોકો વલખાં મારી રહ્યાં છે.

દરિયા વચ્ચે પાણી માટે વલખાં મારતું બેટ દ્વારકા

પાણી માટે સ્થાનિકો તો ખૂબ હેરાન થઈ રહ્યા છે તો સ્થાનિક મહિલાઓ તો અહિં જે જીવી રહી છે, તે તો ત્યાં સુધી કહી રહી છે કે, અહી અપરણીત યુવકોને યુવતી બેટ દ્વારકામાં પાણીની સમસ્યાને લીધે આપતું નથી. અહિં મહિલાઓને પાણી માટે દૂર-દૂર કુવામાં એક-એક બેડા માટે જવુ પડે છે. એક બેડુ પાણી ભરતા પણ આ મહિલાઓને રાતે અને દિવસે કેટલો સમય બેસવું પડે છે. કુવામાં પણ પાણી નથી રહ્યા અને કુવાના તળમા થોડું-થોડું જે પાણી એકઠું થાય તે સીંચીને બુન્દ-બુન્દ પાણી આ મહિલાઓ બેડામાં ભરાય ત્યારબાદ ઘરે જઈને જમવાનું બનાવી શકે છે.

આપને જરૂર આ શબ્દો અજુગતા લાગશે, પરંતુ આ વિકાસની વાતો કરતી અને ઠેર-ઠેર નર્મદાના પાણીની વાતો કરતી સરકાર માટે અહીના લોકોની વેદના સાંભળવા જેવી છે. પાણી માટે બેટ દ્વારકાના લોકો શું કહી રહ્યા છે. પાણી માટે વલખાં મારતા બેટ દ્વારકામાં લોકોએ હવે હિજરત કરવાની નોબત આવી હોવાનું જણાવ્યું છે. તો યુવાનો માટે અહીં કોઇ દીકરી દેવા એટલા માટે તૈયાર નથી કે પાણી પીવાનું મળતું ન હોવાથી સગાઈ પણ થતી નથી. તો વૃદ્ધ વડીલો હવે 60 વર્ષની ઉંમરે બેડા લઈને દૂર સુધી ઉનાળામાં કેમ પાણી ભરવા જાય..

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા પંથકના શંખોદ્વાર બેટ દ્વારકામાં પાણીની કપરી સ્થિતિ છે. યાત્રાધામ બેટ દ્વારકામાં પાણી પ્રશ્ને નાગરિકોએ અનેક વખત એકત્ર થઈ પ્રાંત કચેરી દ્વારકા સહિત ઉચ્ચ કક્ષાએ રજુઆતો કરેલી છે. પાણી વગર અકળાઈ ઉઠેલી મહિલાઓ તંત્ર પર ભારે રોષ ઠાલવી રહી છે. 10 હજારથી વધુ વસ્તી ધરાવતા બેટ દ્વારકામાં હજારો ભક્તોનો બારે માસ ઘસારો રહેતો હોય છે. અહીં સ્થાનિકોને હાલ મહિને તો ક્યારેક 40 દિવસે પાણી આપતા હોવાનો સ્થાનિકો આક્ષેપ લગાવી રહ્યા છે. તો ભગવાન દ્વારકાધીશનાં મંદિરમાં પણ પાણીની અછતનાં લીધે ભોગ સામગ્રીમાં તકલીફ પડી રહી હોવાનું પુજારી જણાવી રહ્યા છે. ત્યારે સ્થાનિકોને પીવાના પાણી પ્રશ્ને વહેલી તકે નિકાલ આવે તેવી માંગ કરી રહ્યા છે. ચારે તરફ દરિયા વિસ્તારથી ઘેરાયેલા બેટ દ્વારકાનાં રહીશો હાલ પાણીની તીવ્ર તંગીનો સામનો કરી રહ્યા છે. નદી-કુવાનાં તળ સુકાય ગયા હોવાથી અહી મહિલાઓ કૂવામાંથી ખૂબ ગંદુ પાણી ભરી જીવન ગુજારી રહ્યા છે.

બેટ દ્વારકા એક એવો ટાપુ છે, જ્યા ચારે તરફ દરિયાનું પાણી છે અને વચ્ચે માનવ વસવાટ કરેલા આ ટાપુ ઉપર 10 હજારથી વસ્તી ધરાવતા આ ટાપુ ઓખા નગર પાલિકાની હદમા આવતો વિસ્તાર છે. અહિ પાલિકા દ્વારા જાણે ભેદભાવ ભરી નીતિ અપનાવવામાં આવતી હોય તેમ એક એક મહિને પાણીનાં મળતા સ્થાનિકો "પાણીની માંગ સરકાર પાસે કરી રહી છે. અહિ વિકાસ ગાયબ થયો હોવાનું દેખાઈ આવે છે. પ્રવાસન વિભાગ પણ જાણે પ્રવાસીઓની વ્યથા જાણવા ઉત્સુક ન હોય તેવુ દેખાઈ રહ્યું છે. કેમ કે જ્યારે પ્રવાસીઓને પણ પીવાના પાણી માટે હેરાન થવું પડે છે.. આ પાણી માટે નાની દીકરીઓ ભણવા પણ જઈ શકતી નથી. અહિ જે મહિલાઓ યુવતી પાણી ભરતી નજરે ચડી એ તમામ મહિલાઓનો પોકાર હતો કે ચારે તરફ છે. પાણી છતા તરસી છે. અહીની રાણી. તો ક્યારે આ રાણીને આપશે પાણી

એવુ નથી કે અહી સ્થાનિકોને પાણીની તકલીફ છે અહી આવતા હજારો પ્રવાસીઓ પણ આ ગંભીર બાબતે ગુજરાતની એક ખરાબ છાપ અહીથી લઈને જાય છે, ત્યારે પ્રવાસન વિભાગ દ્વારા પણ અહી વ્યવસ્થા પાણીની પ્રવાસીની ટ્રાફિકને લઈ કરવી જરૂરી છે. અહિનાં લોકો સાથે જાણે પાણી મુદ્દે રાજનીતિ રમાતી હોય તેવુ લાગી રહ્યુ છે, ત્યારે અહી હનુમાનજી અને ભગવાન દ્વારકાધીશનાં મંદિર ઉપરાંત અહી મસ્જિદ પણ આવેલી હોવાથી અહી તમામ ધર્મનાં લોકો બારે માસ આવતા હોય છે.

ગુજરાતનું  છેવાડાનુ યાતારધામ બેટ-દ્વારકા દરિયા વચ્ચે  પાણી માટે વલખાં મારતુ બેટ દ્વારકા

એંકર-ગુજરાતમા આ વર્ષે પાણીની સમસ્યા વ્યાપક બની છે ત્યારે અમે આપને એવા ગામની સમસ્યા બતાવશુ જ્યા ચારે તરફ પાણી છે અને છતા પીવાના પાણીની એક એક બુન્દ માટે તરસી રહ્યુ છે બેટ દ્વારકા..આવો પાણીનાં પોકાર કરતી બેટ દ્વારકાની  પાણીની સમસ્યા જાણીએ..

           એક તરફ પાણી ની તીવ્ર તંગી અછત છે તો બીજી તરફ બેટ દ્વારકામા બારે માસ યાત્રિકોનો ઘસારો... હાલ બેટ દ્વારકા નાં લોકો અજીબો ગરીબ અનેક મુશ્કેલીઓ નો સામનો કરી જીવન જીવી રહ્યા છે.10 હજારથી વધુની વસ્તી ધરાવતુ બેટ દ્વારકા સમગ્ર ભારતમા ભગવાન દ્વારકાધીસના મંદિર અને હનુમાનજીના મંદિરના કારણે વિખ્યાત છે દરિયા વચ્ચે આવેલા બેટ-દ્વારકામાં બારે માસ પ્રવાસીઓનો ઘસારો રહેતો હોઇ છે અહી સ્થાનિક લોકોની મુખ્ય રોજગારી પણ પ્રવાસી પર રહેલી છે અન્ય કોઇ આ ટાપુ પર ધંધા રોજગાર ના હોઇ લોકો પ્રવાસીઓ પર પોતાની રોજગારી મેળવી રહ્યા છે ત્યારે હાલ ઉનાળો હોઇ પાણીની તંગીને લઈને સ્થાનિકો ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે 30-30 દિવસો વીતવા છતા પાણી મળતુ નથી પીવાના પાણી માટે લોકોએ વલખાં મારી રહ્યા છે 

      પાણી માટે સ્થાનિકો તો ખૂબ હેરાન થઈ રહ્યા છે તો સ્થાનિક મહિલાઓ તો અહી જે જીવી રહી છે તે તો ત્યા સુધી કહી રહી છે કે અહી અપરણીત યુવકોને યુવતી બેટ દ્વારકામા પાણી ની સમસ્યાને લીધે આપતું નથી.અહી મહિલાઓને પાણી માટે દૂર દૂર કુવામા એક એક બેંડા માટે જવુ પડે છે એક બેડુ પાણી ભરતા પણ આ મહિલાઓને રાતે અને દિવસે કેટલો સમય એટલે.બેસવુ પડે છે કે કુવામા પણ પાણી નથી રહ્યા અને કુવાના તળમા થોડું થોડું જે પાણી એકઠુ થાય તે સીંચીને બુન્દ બુન્દ પાણી આ મહિલાઓ બેંડામા ભરાય ત્યાર બાદ ઘરે જઈ ને જમવાનુ બનાવી શકે છે આપને જરૂર આ શબ્દો અજુગતા લાગશે પણ આ વિકાસની વાતો કરતી અને ઠેર ઠેર નર્મદાના પાણીની વાતો કરતી સરકાર માટે અહીના લોકોની વેદના સામ્ભળવા જેવી છે પાણી માટે બેટ દ્વારકાના લોકો શુ કહી રહ્યા છે પાણી માટે વલખાં મારતા બેટ દ્વારકામા લોકોએ હવે હિજરત કરવાની નોબત આવી હોવાનુ જણાવ્યુ છે તો યુવાનો માટે અહી કોઇ દીકરી દેવા એટલા માટે તૈયાર નથી કે પાણી પીવાનું મળતુના હોઇ સગાઈ પણ થતી નથી તો વ્રૂધ વડિલો હવે 60 વર્ષની ઉમરે બેંડા લઈને દૂર સુધી ઉનાળામા કેમ પાણી ભરવા જાય..
              દેવભૂમિ દ્વારકા જીલ્લાના ઓખા પંથકના શંખોદ્વાર બેટ દ્વારકામા પાણીની કપરી સ્થિતિ છે.
યાત્રાધામ બેટ દ્વારકા માં પાણી પ્રશ્ને નાગરિકોએ અનેક વખત એકત્ર થઈ પ્રાંતકચેરી દ્વારકા સહીત ઉચ્ચ કક્ષાએ રજુઆતૉ કરેલ છે  પાણી વગર અકળાઈ ઉઠેલી મહિલાઓએ તંત્ર પર ભારે રોષ ઠાલવી રહી છે. દસ હજારથી વધુ વસ્તી ધરાવતા બેટ દ્વારકા માં હજારો ભક્તોનો બારે માસ ઘસારો રહેતો હોઇ છે અહી સ્થાનિકોને હાલ મહિને તો ક્યારેક 40 દિવસે પાણી આપતા હોવાનો સ્થાનિકો આક્ષેપ લગાવી રહ્યા છે.પાણીનાં અછતનાં કારણે અહી યુવકોને યુવતી પણ મળતિ નાં હોવાની વાત સ્થાનિકો એ કરી હતી.તો ભગવાન દ્વારકાધીસનાં મંદીરમાં પણ પાણીનાં અછતનાં લીધે ભોગ સામગ્રીમાં તકલીફ પડી રહી હોવાનો પુજારી જણાવી રહ્યા છે.ત્યારે સ્થાનિકો ને પીવાના પાણી પ્રશ્ને વહેલી તકે નિકાલ આવે તેવી માંગ કરી રહ્યા છે.ચારે તરફ દરિયા વિસ્તારથી ઘેરાયેલ બેટ દ્વારકાનાં રહીસ હાલ પાણીની તીવ્ર તંગી નો સામનો કરી રહ્યો છે.નદી કુવા નાં તળ સુકાય ગયા હોઇ અહી મહિલાઓ કૂવામાથી ખૂબ ગંદુ પાણી ભરી જીવન ગુજરી રહ્યા છે
          બેટ દ્વારકા એક એવો ટાપુ છે જ્યા ચારે તરફ દરિયાનુ પાણી છે અને વચ્ચે માનવ વસવાટ કરેલા આ ટાપુ ઉપર 10 હજારથી વસ્તી ધરાવતા આ ટાપુ ઓખા નગર પાલિકાની હદમા આવતો વિસ્તાર છે અહી પાલિકા દ્વારા જાણે ભેદભાવ ભરી નીતિ અપનાવવામા આવતી હોઇ એમ એક એક મહિને પાણી નાં મળતા સ્થાનિકો "પાણીની માંગ  સરકાર  પાસે કરી રહી છે.અહી મુખ્ય દ્વારકાધીસનુ મંદીર હોઇ અહી ભગવન દ્વારકાધીસનુ ઘર કેહવામા આવે છે ત્યારે ભગવાનનાં ઘરમા જ્યારે પાણી નો વિકટ પ્રશ્ન સર્જાય તયારે સમજી શકાય હજુ ક્યાંક વિકાસ શહેરો સુધી સીમિત રહ્યો છે અહી વિકાસ ગાયબ થયો હોવાનુ દેખાય આવે છે.પ્રવાસન વિભાગ પણ જાણે પ્રવાસીઓની વ્યથા જાણવા ઉત્સુક નાં હોય એવુ દેખાય રહ્યુ છે કેમ કે જ્યારે પ્રવાસીઓને પણ પીવાના પાણી માટે હેરાન થવુ પડે છે અને વેચાતા પાણીના બોટલ પર અહી ટકવુ પડે છે  ક્યાંક હજુ ગુજરાતના છેવાડાના વિસ્તારમા આયોજનનો અભાવ ચોક્કસ છે.બેટ દ્વારકામા પાણીની તંગિ નાં કારણે રાતે ઉઠી મહિલાઓને કુવામાં પાણી એક બેંડા ભરવા નીકળવુ પડે છે આ છે ગુજરાતનાં વિકાસની વાસ્તવિકતા રજૂ કરતો કિસ્સો જેમા ખુદ મહિલાઓ એવા કુવામા પાણી ભરતી નજરે ચડે છે જેમા પક્ષી મરેલા છે અને તળીયા મા માંડ બે ડોલ પાણી ભેગું થાય ઈ પણ ,પીવા લાયક નહી એકદમ દૂષિત પાણી મહિલાઓ ભરી રહી છે.આ પાણી માટે નાની દીકરીઓ ભણવા પણ જઈ સકતી નથી અહી જે મહિલાઓ યુવતી પાણી ભરતી નજરે ચડી એ તમામ મહિલાઓ નો પોકાર હતો કે ચારે તરફ છે પાણી છતા તરસી છે અહીની રાણી...તો ક્યારે આ રાણીને આપશે પાણી....રૂ'પાણી....
         એવુ નથી કે અહી સ્થાનિકોને પાણીની તકલીફ છે અહી આવતા હજારો પ્રવાસીઓ પણ આ ગમ્ભિર બાબતે ગુજરાતની એક ખરાબ છાપ અહીથી લઈને જાય છે ત્યારે પ્રવાસન વિભાગ દ્વારા પણ અહી વ્યવસ્થા પાણીની પ્રવાસીની ટ્રાફિકને લઈ કરવી જરૂરી છે દસ હજારથી વધુ વસ્તી સામે એટલા પ્રવાસી નો ઘસારો સ્થાનિકો લોકો માટે અત્યારે આફતરૂપ બની રહ્યો છે એક તરફ સ્થાનિક ધંધા રોજગાર આ પ્રવાસી પર નિર્ભર હોઇ અહી લોકોને ભારે હાલાંકિ પડી રહી છે ત્યારે ખુદ ભગવાનનાં ઘરમા પણ પાણીની તકલીફ છે ત્યારે સમજી શકાય કે અન્ય ગ્રામીણ વિસ્તારોમા શુ તકલીફો હશે.બેટ દ્વારકા પૌરાણિક જગ્યા છે અહી તળાવો ખાલીખમ છે ચારે તરફ દરિયો હોઇ બોર કરો તો પણ પાણી ખારુ આવે છે જ્યારે બેટ દ્વારકાનાં તળાવમા અનેક કુવા છે પણ ઉનાળો આવતા આ કુવાનાં તળ ખાલી થય જાય છે પાણી અમુક કુવામાં માંડ બે ડોલ ભરાય તેટલુ ભરાય ત્યા મહિલાઓ ભરી જાય છે દૂષિત પાણી હોવાથી અહી લોકો ભારે હાલાંકિ ભોગવી રહ્યા છે.જે પાઈપલાઈન દ્વારા બેટ દ્વારકાને માનવ વસ્તી આધારે આપવુ જોઈ તે અપાતુ નથી એક મહિના વીતવા છતા પાણી નાં મળતાં સ્થાનિકો સતા પક્ષને આ વિસ્તારનાં મતદારોની ચિંતા નથી.અહીનાં લોકો સાથે જાણે પાણી મુદ્દે રાજનીતિ રમાતી હોઇ તેવુ લાગી રહ્યુ છે.ત્યારે અહી હનુમાનજી અને ભગવાન દ્વારકાધીસનાં મંદીર ઉપરાંત અહી મસ્જિદ પણ આવેલી હોઇ અહી તમામ ધર્મનાં લોકો અહી બારે માસ આવતા હોઇ છે.

આ પ્રવાસન સ્થળ માટે છેલ્લે એટલુ કહી શકાય કે"
"ચારે તરફ પાણી છે છતા મીઠા પાણી માટે તરસી રહેલા  બેટ દ્વારકા ને રુપાણિ સરકાર પાણી ક્યારે આપશે

બાઈટ  ૦૧ ;- સ્થાનિક મહિલા ,બેટ દ્વારકા 
બાઈટ  ૦૨,૦૩ ;- સ્થાનિક મહિલા બેટ દ્વારકા 

રજનીકાંત જોશી 
ઈ.ટી.વી. ભારત 
દ્વારકા 

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.