ETV Bharat / state

Student corona positive in Dwarka : દ્વારકા જિલ્લામાં ખંભાળિયાની સ્કૂલમાં વિદ્યાર્થીની કોરોના સંક્રમિત

દેવભૂમિદ્વારકા જિલ્લાના ખંભાળિયાની(Khambhaliya of Devbhoomidwarka district) ખાનગી સ્કૂલમાં વિદ્યાર્થીનીનો કોરોના રિપોર્ટ પોઝીટીવ( Student corona positive in Dwarka ) આવ્યો છે.વિદ્યાર્થીનીનો રિપોર્ટ પોઝિટિવ આવવાથી શાળાને 8 દિવસ માટે બંધ કરવાનો નિણર્ય લેવામાં આવ્યો છે.

Student corona positive in Dwarka :દ્વારકા જિલ્લામાં ખંભાળિયાની સ્કૂલમાં વિદ્યાર્થીની કોરોના સંક્રમિત

author img

By

Published : Dec 19, 2021, 6:21 PM IST

દેવભૂમિ દ્વારકાઃ જિલ્લાના ખંભાળિયાની ખાનગી સ્કૂલમાં વિદ્યાર્થીનીનો કોરોના રિપોર્ટ પોઝીટીવ( Student corona positive in Dwarka )આવ્યો હોવાથી દોડતું થયું છે.ખંભાળિયા ખાતે આવેલ ખાનગી સ્કૂલમાં ધોરણ 10માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવતા તંત્રમાં દોડધામ શરૂ થઈ ગઈ છે. વિદ્યાર્થીનીનો રિપોર્ટ પોઝિટિવ આવવાથી શાળાને 8 દિવસ માટે બંધ કરવાનો નિણર્ય લેવામાં આવ્યો છે.

વિદ્યાર્થીની કોવિડ પોઝિટિવ

પોઝીટીવ આવનાર વિદ્યાર્થીની અન્ય વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકના સંપર્કમાં આવેલ છે તેમના કોરોના ટેસ્ટ કરવાની કાર્યવાહી હાથ ધરવાનું દ્વારકા જિલ્લા આરોગ્ય તંત્ર કામે લાગી ગયું છે. આજ રોજ ખંભાળિયાની સેન્ટ કર્વે સ્કૂલની વિદ્યાર્થીની કોવિડ પોઝિટિવ ( Student corona positive in Dwarka )આવતા સેન્ટ કર્વે સ્કૂલના 30 જેટલા શિક્ષકોના RTPCR ટેસ્ટ કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ આખી સ્કૂલને સેનેટાઈઝ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે અને સ્કૂલને સેનેટાઈઝ કરીને 8 દિવસ માટે સ્કૂલને કરાઈ બંધ કરવામાં આવી છે.

સ્કૂલમાં ઓનલાઈન શિક્ષણની જરૂરિયાત

સરકારના ઓફલાઈન ક્લાસને હજુ ગણતરીના દિવસો વીત્યા હતા અને આવી પરિસ્થિતિ આવતા સ્કૂલમાં ઓનલાઈન શિક્ષણની જરૂરિયાત ફરીથી પડતા ઓનલાઇન ક્લાસ કાર્ય શરૂ કરવામાં આવશે.આ વિદ્યાર્થીની પોઝિટિવ આવતા તેના પરિવારના 11 લોકોના RTPCR ટેસ્ટ કરવા કાર્યવાહી તંત્ર દ્વારા હાથ ધરાઈ છે. અને તેમના સેમ્પલ મોકલવામાં આવ્યા છે.
આ પણ વાંચોઃ Corona in Ahmedabad Schools: વધુ 2 શાળામાં વિદ્યાર્થીઓ થયા કોરોના સંક્રમિત, DEOએ આ બન્ને શાળા બંધ કરવા આપ્યો આદેશ
આ પણ વાંચોઃ Omicron Cases Gujarat: અમદાવાદ શહેરમાં ઓમિક્રોનો પ્રથમ કેસ નોંધાયો, રાજ્યમાં કુલ આંકડો 10 પર પહોંચ્યો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.