દેવભૂમિ દ્વારકા : કોરોના વાઇરસના કહેર પહેલાં ઓડિશાથી યાત્રા કરવા આવેલા 17 જેટલા યાત્રાળુઓ દ્વારકાધીશના દર્શન કરવા આવ્યા હતા. લોકડાઉનના એક દિવસ પહેલા આવેલા યાત્રાળુઓ દ્વારકામાં ફસાયા હતા.
લોકડાઉન બાદ તમામ તીર્થ સ્થળોને બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. આ દર્શનાર્થીઓ દ્વારકાધીશના દર્શન પણ કરી શક્યા ન્હોતા.