ETV Bharat / state

દેવભુમી દ્વારકાના કોગ્રેસના પ્રમુખ BJPમાં જોડાયા હોવાની અફવાનો ખુલાસો, જાણો - Lok sabha Election

દેવભુમી દ્વારકાઃ હાલ લોકસભાની ચૂંટણીને લઈ કોંગ્રેસના સભ્યો ભાજપમાં તો ભાજપના સભ્યો કોંગ્રેસમાં જોડાઈ રહ્યાં છે. ત્યારે દેવભુમી દ્વારકાના કોંગ્રેસ પ્રમુખ પી.એસ.જાડેજા પણ ભાજપમાં જાડાયાં  હોવાની અફવાએ જોર પકડયું હતું. જે અફવા ખોટી હોવાનો ખુલાસો ખુદ કોંગ્રેસ પ્રમુખ પી.એસ.જાડેજાએ કર્યો છે.

સ્પોટ ફોટો
author img

By

Published : Mar 21, 2019, 10:50 AM IST

જોકે, છેલ્લા કેટલાક સમયથી બહાર તે બહારગામહોવાથીસ્થાનિક રાજકારણમા અફવા ફેલાઇ હતી કે કોગ્રેસ જીલ્લા પ્રમુખ ભાજપમાં ભળી ગયાછે. વળી, ધારાસભ્ય ધર્મેન્દ્ર સિંહના ખુબ નજીકના મિત્ર હોવાને કારણે અફવાએ વધુ જોર પકડ્યુ હતુ. પંરતુ તે બિમાર હોવાથી હાર્દીક પટેલ અને ખંભાળીયાના ધારાસભ્ય વિક્રમભાઇ માડમે તેમની મપલાકાત લીધી હતી. ત્યારે પી.એસ.જાડેજા આ સમાચાર અફવા હોવાનું જણાવ્યું હતું.

જૂઓ વીડિયો

Intro:Body:

દેવભુમી દ્વારકા જીલ્લા ના કોગ્રેસના પ્રમુખ ભાજપમા ભળી ગયા....ખોટી અફવા હોવાનો ખુલાસો કર્યો

દેવભુમી દ્વારકાના કોગ્રેસ પ્રમુખ પી.એસ.જાડેજા છેલ્લા કેટલાક સમય થી બહાર ગામ હતા,જેથી સ્થાનીક રાજકારણમા અફવા ફેલાઇ હતી કે કોગ્રેસ જીલ્લા પ્રમુખ ભાજપ મા ભળી ગયા,ધારાસભ્ય ધર્મેન્દ્ર સિહના ખુબ નજીકના મિત્ર હોવાને કારણે અફવાએ વધુ જોર પકડ્યુ હતુ.

પંરતુ આજે જામગર આવેલા હાર્દીક પટેલ અને ખભાળીયાના ધારાસભ્ય વિક્રમભાઇ માડમને સમાચાર મળ્યા કે પી.એસ.જાડેજા બિમાર છે.જેથી તેમને રુબરુ મળતા કોગ્રેસ જીલ્લા પ્રમુખ પી.એસ. જાડેજાએ તમામ અફવા હોવાનુ જણાવ્યુ હતુ.

બાઇટ.  પી.એસ.જાડેજા. કોગ્રેસ જીલ્લા પ્રમુખ,દેવ ભુમી દ્વારકા.

રજનીકાન્ત જોષી

ઈ ટી વી ભારત દ્વારકા.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.