ETV Bharat / state

પ્રતિબંધિત પ્લાસ્ટિકને સંપૂર્ણ રીતે બંધ રકવા દ્વારકા નગરપાલિકા સજ્જ

author img

By

Published : Jun 3, 2019, 7:22 AM IST

દ્વારકાઃ યાત્રાધામ દ્વારકાને પ્લાસ્ટિક મુક્ત કરવા માટે નગરપાલિકા દ્વારા દંડો ઉગામવામાં આવ્યો છે. નગરપાલિકા દ્વારા નિયમોનુસાર દંડની જોગવાઈ કરીને પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા વેપારીઓ પર તવાઈ બોલાવી છે.

hd

દ્વારકાએ ગુજરાતના મુખ્ય યાત્રાધામોમાંથી એક છે. જેના કારણે અહીં લાખો શ્રધ્ધાળુઓ દર્શનાર્થે આવતા હોય છે. ત્યારે અહીં પ્રદૂષણ પણ વધુ માત્રામાં થાય છે. તેમાંય પ્લાસ્ટિકની થેલીઓનું મોટાપાયે વપરાશ થાય છે. આ પ્રદૂષણને અટકાવવા માટે થોડા મહિનાઓ અગાઉ રાજ્ય સરકારે 50 માઈક્રોનથી પાતળા પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ ફરમાવ્યો હતો ત્યારે પ્રતિબંધ બાદ પણ રાજ્યમાં આ પ્રકારના પ્લાસ્ટિકનો ઉપયોગ ચાલી રહ્યો છે.

દ્વારકામાં પણ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો મોટાપાયે ઉપયોગ થતો હોવાથી પ્રદૂષણનો પ્રશ્ન સર્જાઈ રહ્યો હતો. જેને દૂર કરવા માટે દ્વારકા નગરપાલિકા ફરી એકવાર કટિબધ્ધ થઈ નિયમોને કડકાઈ પૂર્વક અમલ કરવા માટે પહેલ કરાઈ છે. અહીં સ્થાનિકો પણ રોજ-બરોજના ઉપયોગમાં પ્લાસ્ટિકની થેલીઓને પ્રાધાન્ય આપે છે. જ્યારે યાત્રા અર્થે આવતા શ્રધ્ધાળુઓ પણ ક્યાંક પ્લાસ્ટિકનો વપરાશ કરે છે. તેવામાં તેમને રોકવા માટે પાલિકા દ્વારા સતર્ક થઈને પ્લાસ્ટિકના જથ્થાને 100 ટકા બંધ કરવા માટે કાયદાને આગળ કરવામાં આવ્યો છે. નગરપાલિકા દ્વારા તમામ વેપારીઓને લેખિત તેમજ મૌખિક નોટીસ આપી કોઈ પણ વેપારી પ્લાસ્ટિકના ઝભલા અથવા કેરીબેગ વાપરવી હોય તો તેની નોંધણી કરવામાં આવશે. તેની ફી પેટે મહીને ચાર હજાર અને વર્ષે 48 હજાર રૂપિયા નક્કી કરાયા છે. નોંધણી વિના પ્રતિબંધિત પ્લાસ્ટિકનું વિતરણ કરવામાં આવે તો સ્થળ ઉપર 48,000નો દંડ ફટકારવાની તૈયારી દર્શાવી છે.

પ્રતિધિંત પ્લાસ્ટિકને સંપૂર્ણ રીતે બંધ રકવા દ્વારકા નગરપાલિકા સજ્જ

ETV BHARATની ટીમે આજે વેપારીઓ સાથે વાતચીત કરતાં તેમાં જણાયું કે સરકાર પ્લાસ્ટિકના ઝબલા બનાવવાની મંજૂરી કેમ આપે છે? જો ઉપરથી પ્લાસ્ટિક બંધ થઈ જાય તો અહીં સુધી આવે જ નહીં.

એન્કર  ;-   યાત્રાધામ દ્વારકા નગરપાલિકાએ પ્લાસ્ટીકનો વપરાશ અટકાવવા માટે કાયદોનો દંડો ઉગામ્યો. યાત્રાધામ દ્વારકા ની નગરપાલિકાએ નાના મોટા તમામા વેપારીઓને પ્લાસ્ટિક ના ઝબલા વાપરવા માટે વર્ષે રૂ ૪૮ હજારની ફી નો કર્યો હુકમ.કાર્યવાહી  વેસ્ટ મેનજમેન્ટ ચાર્જ ૨૦૧૬ ની કલમ ૧૫  મુજબ જે વેપારી કેરી બેગ(ઝબલા) જે  ૫૦ માઈક્રો થી ઉપર હોય કે નીચેના હોય,જો વાપરવા હોય તો દ્વારકા નગરપાલિકના મહીને રૂ ૪૦૦૦ હાજર અને વર્ષે રૂ ૪૮,૦૦૦. હાજર ની ફી ચૂકવવી પડેશે.

   યાત્રાધામ દ્વારકા ની નગરપાલિકા વિસ્તારમાં વર્ષે લાખો યાત્રાળુઓ દર્શન કરવા માટે આવે છે.તેમજ સ્થાનિક લોકો પણ પોતાના રોજ બરોજના ઉપયોગમાં પ્લાસ્ટિક ના ઝબલા નો ઉપયોગ વધુ પડતો કરતા હોય.જેને કારણે આ પ્લાસ્ટિક ના ઝબલાનો વેસ્ટ લોકોના આરોગ્ય માટે દિવસે ને દિવસે નુકસાન કારક બનતો જાય છે.પ્લાસ્ટિક વેસ્ટનો નિકાલ જમીન અને વાતાવરણ માટે ખુબજ હાનીકારક છે.અને જો આ રોકવામાં નહી આવે તો માનવ જીદગી માટે ભવિષ્યમાં મોટું નુકશાન કારક સાબિત થઇ શકે તેમ છે.જેથી દ્વારકા નગરપાલિકા વિસ્તારમાં પ્લાસ્ટીકનો ઉપયોગ ૧૦૦ % બંધ કરવા માટે એક કાયદાનો ઉપયોગ કરવામાં આવ્યો છે.દ્વારકા નગર પાલિકા દ્વારા તમામ વેપારીને મોખિક અને લેખિત એક નોટીસ આપવામાં આવી છે.કે કોઈ પણ વેપારીને પ્લાસ્ટિક ના ઝબલા અથવા કેરીબેગ વાપરવી હોય તો તેની નોધણી કરવામાં આવશે જેની ફી મહીને ચાર હાજર અને વર્ષે રૂ અડતાલીસ હાજર રાખવામાં આવી છે.તેમજ આ કાયદાનું પાલન નહિ કરવામાં આવે અને નોધણી વગર જો કોઈ વેપારીને ત્યાં પ્લાસ્ટિક કે ઝબલા નું જથ્થો હજારમાં મળી આવશે તો તેને સ્થળ પર રૂ ૪૮૦૦૦. હજારનો દંડ ફટકારવામાં આવશે.
  નગરપાલિકાનો આ આકરા દંડ ની પાછળ હેતુ માત્ર એટલો જો છે.કે લોકો રૂ ભરવાની બીક ને કારણે પ્લાસ્ટીકના ઝબલા નો ઉપયોગ ૧૦૦ % બંધ કરી દેશે અને લોકોના આરોગ્યને ફાયદો થશે.

   પરંતુ આ અંગે જયારે ઈ.ટી.વી. ભારતની ટીમે દ્વારા વેપારીઓને પૂછવામાં આવ્યું તો વેપારીઓ મોટી વાત કહી,કે સરકારે પ્લાસ્ટીકના ઝબલા બનવાવવાની મંજુરી શુંકામ આપે છે.જો ઉપરથી જે પ્લાસ્ટિક બંધ થઇ જાય તો અહી સુધી આવે જે નહિ. 

બાઈટ  ૦૧ ;- સી.બી.ડુડિયા , ચીફ ઓફીસર, દ્વારકા નગર પાલિકા,
બાઈટ  ૦૨ અને ૦૩ ;- વેપારી દ્વારકા. 

રજનીકાન્ત જોષી , ઈ.ટી.વી. ભારત ,દ્વારકા 

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.