ETV Bharat / state

Devbhoomi Dwarka Temple : નીમા આચાર્ય દ્વારા ભગવાન દ્વારકાધીશજીને ધજા ચડાવાઈ - Nima Acharya raised the flag to Dwarkadhishji

ગુજરાત વિધાનસભા અધ્યક્ષ નીમા આચાર્ય 31મી ડિસેમ્બરના રોજ જગતમંદિર ભગવાન શ્રીક્રુષ્ણની(Neema Acharya Dwarka) નગરી દ્વારકા પોહચ્યા હતા. વિધાનસભા અધ્યક્ષ નીમા આચાર્યએ પરિવાર સાથે જગતમંદિર દ્વારકા નગરીમાં ધજા(Neema Acharya hoisted the flag in Dwarka town) ચડાવી હતી. નીમા આચાર્યએ તેમના પરિવાર સાથે ભગવાન દ્વારકાધીશના(Devbhoomi Dwarka Temple) દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.

Devbhoomi Dwarka Temple : નીમા આચાર્ય અને સહ પરિવાર તરફથી ભગવાન દ્વારકાધીશજીને ધજા ચડાવી

author img

By

Published : Jan 1, 2022, 12:25 PM IST

દેવભૂમિ દ્વારકાઃ ગુજરાતનું દ્વારકાધીશ મંદિર(Devbhoomi Dwarka Temple) હિંદુઓના પ્રમુખ ધાર્મિકસ્થળમાં આવે છે. હિંદુ ધર્મમાં જે ચારધામની યાત્રાનું મહત્વ છે તેમાંથી એક એટલે દ્વારકા. દ્વારકાધીશ કૃષ્ણનું મંદિર આ એજ જગ્યા છે જ્યાં દ્વાપર યુગમાં ભગવાન કૃષ્ણની રાજધાની હતી. આ મંદિરમાં ધજા પૂજનનું વિશેષ મહત્વ છે. આ ધજાની ખાસિયત(Importance of Dwarkadhish flag) એ છે કે પવન ગમે તે દિશાનો હોય આ ધજા હંમેશા પશ્ચિમથી પર્વ તરફ લહેરાય છે. ત્યારે ગુજરાત વિધાનસભા અધ્યક્ષ નીમા આચાર્ય જગતમંદિર ભગવાન શ્રીક્રુષ્ણની નગરી દ્વારકા પોહચ્યા હતા.

નીમા આચાર્ય સહ પરિવાર સાથે દ્વારકાધીશજીના ચરણોમાં

નીમા આચાર્ય અને સહ પરિવાર સાથે દેવભૂમિ દ્વારકામાં

આ ધજા ચડાવવા ઘણા મહિનાથી પ્રતિક્ષા કરવી પડે છે. દ્વારકાધીશને ધ્વજા ચડાવા માટે લોકો દૂર દૂર થી અહી આવે છે. એવામાં ગુજરાત વિધાનસભા અધ્યક્ષ નીમા આચાર્ય(Neema Acharya Dwarka) અને તેમના પરિવાર તરફથી ભગવાન દ્વારકાધીશની ધજા(Neema Acharya hoisted the flag in Dwarka town) ચડાવવામાં આવી છે. નીમા આચાર્યએ સહ પરિવાર સાથે ભગવાન દ્વારકાધીશજીના ચરણોમાં શીશ ઝુકાવી પૂજા અર્ચન કર્યા બાદ દ્વારકાધીશના આશીર્વાદ મેળવ્યા હતા.

આ પણ વાંચોઃ Dwarka Island Ban: દેવભૂમિ દ્વારકાના આ 21 ટાપુ પર અવરજવરનો પ્રતિબંધ

આ પણ વાંચોઃ સૌથી લાંબી 1111 ગજની ધજા સાથે લીમખેડાથી નીકળેલો પગપાળા સંઘ અંબાજી આવી પહોંચ્યો

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.