ETV Bharat / state

ત્રણ પેઢીથી દ્વારકાધીશના શરણે ઢોલ અને શરણાઈ વગાડી સેવા આપતો મુસ્લિમ પરિવાર.... - દેવભૂમી દ્વારકા

દેવભૂમી દ્વારકાઃ ભગવાન દ્વારકાધીશમાં માત્ર હિન્દુઓ જ આસ્થા અને શ્રદ્ધા ધરાવતા નથી, દ્વારકાનો એક મુસ્લિમ પરિવાર છેલ્લી ત્રણ પેઢીથી ભગવાન દ્વારકાધીશના મુખ્ય દ્વારે ઢોલ અને શરણાઈ વગાડીને પોતાના પરીવારનુ ગુજરાત ચલાવે છે અને સાથે સાથે ભારતમાં હિન્દુ અને મુસ્લિમ બન્ને સમાજો એક સાથે હળીમળીને રહે છે તેવું ઉત્તમ ઉદાહરણ પણ પૂરું પાડે છે.

મુસ્લિમ પરિવાર ભગવાન દ્વારકાધીશના દ્વારે ઢોલ અને શરણાઈ વગાડીને આપે છે સેવા
author img

By

Published : Oct 23, 2019, 2:33 PM IST

દ્વારકાના રફિકભાઈ જુશબભાઇ માખોડા તથા મીર પરીવાર છેલ્લી ત્રણ પેઢીથી ભગવાન દ્વારકાધીશના મુખ્ય મંદિરના દ્વાર ઉપર સવારે મંગળા આરતીથી લઈને સાંજની શયન આરતી સુધી ઢોલ અને શરણાઈ વગાડીને દ્વારકા આવતા યાત્રાળુઓનું સ્વાગત કરે છે. ભગવાન દ્વારકાધીશ ઉપર અખુઇ શ્રદ્ધા ધરાવતો આ પરિવાર ભગવાન દ્વારકાધીશને એક જ પ્રાર્થના કરે છે કે વિવિધ સમાજો થી બનેલો ભારત દેશ કાયમી સંપીને રહે અને વિશ્વમાં વિકાસ પામે છે.

Intro:છેલ્લી ત્રણ પેઢીથી એક મુસ્લિમ પરિવાર ભગવાન દ્વારકાધીશના મુખ્ય દ્વારે ઢોલ અને શરણાઈ વગાડીને સેવા આપે છે

Body:છેલ્લી ત્રણ પેઢીથી એક મુસ્લિમ પરિવાર ભગવાન દ્વારકાધીશના મુખ્ય દ્વારે ઢોલ અને શરણાઈ વગાડીને સેવા આપે છે

ભગવાન દ્વારકાધીશ માં માત્ર હિન્દુઓ જ આસ્થા અને શ્રદ્ધા ધરાવતા નથી,
દ્વારકાનો એક મુસ્લિમ પરિવાર છેલ્લી ત્રણ પેઢીથી ભગવાન દ્વારકાધીશના મુખ્ય દ્વારે ઢોલ અને શરણાઈ વગાડીને પોતાના પરીવાર નુ ગુજરાત ચલાવે છે. અને સાથે સાથે ભારતમાં હિન્દુ અને મુસ્લિમ બન્ને સમાજો એક સાથે હળીમળીને રહે છે તેવું ઉત્તમ ઉદાહરણ પણ પૂરું પાડે છે.

દ્વારકાના રફિકભાઈ જુશબભાઇ માખોડા તથા મીર પરીવાર છેલ્લી ત્રણ પેઢીથી ભગવાન દ્વારકાધીશના મુખ્ય મંદિરના દ્વાર ઉપર સવારે મંગળા આરતીથી લઈને સાંજની શયન આરતી સુધી ઢોલ અને શરણાઈ વગાડીને દ્વારકા આવતા યાત્રાળુઓ નું સ્વાગત કરે છે.
ભગવાન દ્વારકાધીશ ઉપર અખુઇ શ્રદ્ધા ધરાવતો આ પરિવાર ભગવાન દ્વારકાધીશને એક જ પ્રાર્થના કરે છે કે વિવિધ સમાજો થી બનેલો ભારત દેશ કાયમી સંપીને રહે, અને વિશ્વમાં વિકાસ પામે.

Conclusion:બાઈટ 01:- રફિકભાઈ જુસબભાઈ માખોડા,ઢોલી,દ્વારકા

રજનીકાન્ત જોષી,
ઇ.ટી.વી. ભારત.
દ્વારકા
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.