ETV Bharat / state

દ્વારકામાં ગુજસીટોકનો પ્રથમ કેસ: ખૂંખાર બિચ્છુ ગેંગ સામે ગુજસીટોકનો ગુનો - Bichhu gang in Dwarka

દેવભૂમિ દ્વારકામાં ગુજસીટોકનો પ્રથમ કેસ(Dwarka Gujsitok case)નોંધવામાં આવ્યો છે. કુખ્યાત બિચ્છુ ગેંગના 12 સુત્રધારો સામે કાર્યવાહી કરવામાં આવી છે. ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરવામાં આવતા ગુનેગારોમાં(Bichhu gang in Dwarka )ખળભળાટ મચી ગયો છે.

દ્વારકામાં ગુજસીટોકનો પ્રથમ કેસ: ખૂંખાર બિચ્છુ ગેંગ સામે ગુજસીટોકનો ગુનો

author img

By

Published : Jul 1, 2022, 6:54 PM IST

દેવભૂમિ દ્વારકા: જામનગરમાં ગુજસીટોક હેઠળ કડક કાર્યવાહી કર્યા બાદ દેવભૂમિ (Dwarka Gujsitok case)દ્વારકાના એસપી નીતેશ પાંડેયની ટીમે દેવભૂમિ દ્વારકામાં ગુજસીટોકનો પ્રથમ કેસ કરી કુખ્યાત બિચ્છુ ગેંગના સુત્રધારો સામે (Bichhu gang in Dwarka )કાર્યવાહી કરવામાં આવી છે. દ્વારકાના ઓખા મંડળ, મીઠાપુર વિસ્તારમાં આતંક મચાવનાર બિચ્છુ ગેંગના મુખ્ય સુત્રધાર સહિત 12 સાગરીતો વિરૂધ્ધ ગુજરાત કંટ્રોલ ઓફ ટેરેરીઝમ એન્ડ ઓર્ગેનાઇઝડ ક્રાઇમ એકટ (Gujctoc) હેઠળ કાર્યવાહી કરવામાં આવતા ગુનેગારોમાં ખળભળાટ મચી ગયો છે.

ગુજસીટોક

બિચ્છુ ગેંગ કાર્યરત - દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા ગુપ્ત રાહે કરવામાં આવેલ વર્કઆઉટ (Gujctoc)આધારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા તાલુકા, ઓખા મંડળ અને મીઠાપુર વિસ્તારમાં આશરે 15 વર્ષ ઉપરાંતથી લાલુભા સાજાભા સુમણીયા, વનરાજભા પાલાભા સુમણીયાનાઓની સીન્ડીકેટ હેઠળ એક બિચ્છુ ગેંગ કાર્યરત હોવાનુ ધ્યાને આવ્યું હતું. જેઓ એક ઓર્ગેનાઇઝડ કાઇમ સીન્ડીકેટ ચલાવી રહેલ હોવાનું તેમજ તેઓ વ્યકિતગત તેમજ સંયુકત રીતે શરીર સબંધી જેવા કે, ખૂનની કોશિષ, ધાકધમકી આપી ડરાવવુ, ધમકાવવુ ,લુંટ, વગેરે તથા મિલ્કત સબંધી, ગેરકાયદેસર રીતે ખંડણી વસૂલવી તેમજ ગેરકાયદેસર રીતે જુગાર તથા પ્રોહીબીશન જેવી અસામાજિક પ્રવૃતિ આચરી દ્વારકા, મીઠાપુર ઓખા મંડળ વિસ્તારમાં ડરનો માહોલ ઉભો કરવામાં આવતો હતો.

12 આરોપીઓ વિરૂધ્ધમાં કાર્યવાહી - આર્થિક લાભ મેળવતા હોવાનુ જણાઇ આવતા મીઠાપુર પોલીસ સ્ટેશન ગુનો નોંધવામાં આવ્યો હતો. જે ગુનાના કામના આરોપીઓમાં મુખ્ય સુત્રધાર તથા તેના અન્ય સાગરીતો સહિત બીજા 11 આરોપીઓ બિચ્છુ ગેંગના હોવાનુ જણાઇ આવતા જે બાબતે હાથ ધરવામાં આવેલ ગુપ્ત ઇન્કવાયરીના અંતે ઉપરોકત ગુનાના કામે ગુજરાત કંટ્રોલ ઓફ ટેરોરીઝમ એન્ડ ઓર્ગેનાઇઝડ ક્રાઇમ એકટ (ગુજસીટોક) - 201 ની કલમ 3(1),3(2),3(3),3(4),3(5) હેઠળ કુલ 12 આરોપીઓ વિરૂધ્ધમાં કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી.

આ પણ વાંચોઃ વડોદરા 71 દિવસ સુધી ફરાર રહેલા બિચ્છુ ગેંગના 2 આરોપી પકડાયા

12 આરોપીઓની ધરપકડ કરી - આ ગુનાના કામના કુલ 10 આરોપીઓ સહિત અન્ય બીજા 2 આરોપીઓ મળી કુલ 12 આરોપીઓ લાલુભા સાજાભા સુમણીયા રહે. રાંગાસર તા.દેવભૂમિ દ્વારકા, વનરાજભા પાલાભા સુમણીયા રહે. કૃષ્ણનગર આરંભડા સીમ તા. દ્વારકા, હાજાભા પાલાભા સુમણીયા રહે, કૃષ્ણનગર આરંભડા સીમ તા. દ્વારકા, જગદિશભા હનુભા સુમણીયા રહે. રાંગાસર તા. દ્વારકા, સાજાભી માનસંગભા સુમણીયા રહે. રાંગાસર તા. દ્વારકા, રાજેશભા માલામા સુમણીયા રહે. રાંગાસર તા,દ્વારકા, નથુભા સાજાભા સુમણીયા રહે. રાંગાસર તા. દ્વારકા,માપભા વીરાભા સુમણીયા રહે. ખતુંબા વાડી વિસ્તાર હાલ રહે. કૃષ્ણનગર આરંભડા સીમ તા. દ્વારકા, માનસંગભા ધાંધામા માણેક રહે. આરંડા ગામ પાણીના ટાંકા પાસે તા.દ્વારકા, માનસંગભા સાજાભા સુમણીયા રહે. રાંગાસર તા. દ્વારકા, માલાભા સાજાભા સુમણીયા રહે. રાંગાસર તા.દ્વારકા,કિશન ટપુભા માણેક રહે. વસઇ તા. દ્વારકાનાઓની આ ગુજસીટોકના કાયદા મુજબ ધરપકડ કરવામાં આવેલ હતી. જે પૈકી સીન્ડીકેટના મુખ્ય સુત્રધાર સહિત કુલ 11 આરોપીઓને હસ્તગત કરી લેવામાં આવેલ છે. જયારે 1 આરોપી કિશન ટપુભા માણેક અગાઉથી પકડાઇ ચુકેલ છે, જેની આગળની વધુ તપાસની કાર્યવાહી હિરેન્દ્ર ચૌધરી, નાયબ પોલીસ અધિક્ષક,ખંભાળિયા વાળા ચલાવતા હતા.

આ પણ વાંચોઃ Vadodara Drugs Case : વડોદરા SOG પોલીસે આંતરરાજ્ય ડ્રગ્સ નેટવર્કનો કર્યો પર્દાફાશ

બિચ્છુ ગેંગના મુખ્ય સુત્રધાર - આમ ઉપરોકત બિચ્છુ ગેંગને અંકુશમાં લઇને નેસ્તનાબૂદ કરવાના પ્રયત્નના ભાગરૂપે બિચ્છુ ગેંગના મુખ્ય સુત્રધાર સહિત અન્ય આરોપીઓ વિરૂધ્ધમાં ગુજસીટોક હેઠળની કાર્યવાહી કરવામાં તેમજ તેઓને ઝડપી પાડી સમગ્ર ઓપરેશન તથા ગુપ્ત વર્કઆઉટની કામગીરીમાં પોલીસ ઇન્સ્પેકટર એલસીબી જે.એમ. ચાવડા, પીએસઆઈ બી.એમ.દેવમુરારી, પીએસઆઈ એસ.વી.ગળચર, પીએસઆઈ એફ.બી.ગગનીયા તથા એલસીબી ટીમના પોલીસ કર્મચારીઓ એસ.ઓ.જી. ટીમના પોલીસ કર્મચારીઓ વગરે દ્વારા કરવામાં આવી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.