ETV Bharat / state

ખંભાળિયાના જોધપુરમાં ગાંધીજીની પ્રતિમાંને સુતરની આંટી અને ફુલહારથી પહેરાવી ગાંધી જયંતીની ઉજવણી કરવામાં આવી - ખંભાળિયા ભાજપના નેતાઓ કાર્યકરો

2 ઓક્ટોબર એટલે મહાત્માં ગાંધી જન્મ જયંતી દિવસ. ગાંધી જયંતી દિવસે ન માત્ર ગુજરાતમાં નહિ પરંતુ સમ્રગ ભારતમાં ગાંધી જયંતી નિમિતે વિવિધ કાર્યક્રમો યોજાવામાં આવે છે. ત્યારે વિવિધ હોદ્દેદારો ગાંધી જયંતીના દિવસે ગાંધી પ્રતિમાં ને ફુલહાર તથા સુતરની આંટી પહેરાવીને ઉજવણી કરે છે.

ખંભાળિયાના જોધપુરમાં ગાંધીજીની પ્રતિમાંને સુતરની આંટી અને ફુલહારથી પહેરાવી ગાંધી જયંતીની ઉજવણી કરવામાં આવી

author img

By

Published : Oct 4, 2021, 7:19 PM IST

  • ગાંધી જયંતીની વિવિધ રીતે ઉજવણી
  • અલગ અલગ કાર્યક્રમો દ્વારા લોકમાં જાગ્રૃતિ લાવવી
  • સુતરની આંટી અને ફુલહારથી ઉજવણી કરાય

ખંભાળિયાઃ ગાંધી જંયતીના દિવસે લોકો દ્વારો વિવિધ રીતે ઉજવણી કરવામાં આવતી હોય છે. તેમાં લોકો વિવિધ કાર્યક્રમો યોજીને ઉજવણી કરતા હોય છે. સ્વછતા ના કાર્યક્રમો તથા પર્યાવરણની જાગૃતીને લગતા કાર્યક્રમો કરી ઉજવણી કરવીમાં આવે છે. ત્યારે ખંભાળિયાના જોધપુર ખાતે ભાજપના હોદ્દેદારોએ ગાંધીજીની જન્મ જયંતી પર ફુલહાર તથા સુતરની આંટી પહેરાવીને ગાંધી જયંતીની ઉજવણી કરવામાં આવી છે.

ગાંધીજીની પ્રતિમાંને સુતરની આંટી અને ફુલહારથી પહેરાવી ગાંધી જયંતીની ઉજવણી કરવામાં આવી

ગાંધીજીની પ્રતિમાને ફુલહાર પહેરીવી ઉજવણી

ગાંધીજીએ દેશની આઝાદીમાં અનોખું યોગદાન આપી અહિંસક લડત ચલાવી દેશને અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદી અપાવી હતી, જેમની જન્મ જયંતીની ઉજવણી સમગ્ર દેશમાં ઉજવવામાં આવે છે. ખંભાળિયાના જોધપુર નાકા પાસે ચોકમાં આવે ગાંધીજીની પ્રતિમાને ભાજપના હોદ્દેદારો તથા કલકેટર મુકેશ પંડ્યા દ્વારા ગાંધીજીની પ્રતિમાને ફુલહાર તથા સુતરની આંટી પહેરાવી ગાંધી જયંતિની ઉજવણી કરી છે. અને લોકોને પર્યાવરણ જાળવણી તથા સ્વછતા રાખવાની અપીલ કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ મોરબીમાં ગાંધી જયંતી નિમિતે નેચરોથેરાપી સેમીનાર યોજાયો

આ પણ વાંચોઃ મુખ્યપ્રધાને ખાદી ખરીદી મહાત્મા ગાંધીની જન્મજ્યંતી ઉજવી

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.