ETV Bharat / state

જન્માષ્ટમીના તહેવારને લઈ દ્વારકામાં IBનું એલર્ટ, ગેરરીતી અટકાવવા યોજી રિક્ષાચાલકોની મીટીંગ

દ્વારકા: આગામી જન્માષ્ટમી તહેવારને અનુલક્ષીને દ્વારકામાં આવતા યાત્રાળુઓ ગેરકાયદેસર રીતે તેમજ કોઈપણ દસ્તાવેજો વગર કોઈ પણ સ્થળે હોટલમાં અથવા પીજીમાં ઉતારો ન આપવા કહ્યું છે. તે અંગે ધ્યાન રાખીને દ્વારકા પોલીસે દ્વારકાના તમામ રિક્ષાચાલકોને બોલાવીને એક મીટીંગ સાથેની કડક સૂચના આપી હતી.

જન્માષ્ટમી તહેવારને લઈ દ્વારકામાં IBનું એલર્ટ, ગેરરિતી અટકાવવા યોજી રિક્ષાચાલકોની મીટીંગ
author img

By

Published : Aug 21, 2019, 10:52 PM IST

આગામી જન્માષ્ટમીના પવિત્ર તહેવાર નિમિત્તે યાત્રાધામ દ્વારકામાં હજારોની સંખ્યામાં યાત્રાળુઓ આવે છે. આ યાત્રાળુઓમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુ માટે તેમજ દ્વારકા આવતા યાત્રાળુઓ ગેરકાયદેસર રીતે કોઈ પી.જી., હોટલ અથવા ગેસ્ટહાઉસમાં ન ઉતરે તેની તકેદારી રાખવામાં આવી રહી છે. તેમ જ જરૂરી આધાર પુરાવા વગર ઉતારો ન આપવા અંગે પણ જણાવ્યું છે. દ્વારકા પોલીસે દ્વારકાના તમામ રિક્ષાચાલકોને પોલીસ સ્ટેશન પર બોલાવીને મીટીંગ સાથેની કડક સૂચના આપી હતી.

Intro:આગામી જન્માષ્ટમી તહેવારને અનુલક્ષીને દ્વારકા આવતા યાત્રાળુઓ ગેરકાયદેસર રીતે તેમજ કોઈપણ દસ્તાવેજો વગર કોઈ સ્થળે હોટલમાં અથવા પીજીમાં ઉતારો ના.આપવામાં તે અંગે ધ્યાન રાખીને દ્વારકા પોલીસે દ્વારકાના તમામ રિક્ષાચાલકોને બોલાવીને એક મિટિંગ સાથેની કડક સૂચના આપી હતી

Body:આગામી જન્માષ્ટમીના પવિત્ર તહેવાર નિમિત્તે યાત્રાધામ દ્વારકામાં હજારોની સંખ્યામાં યાત્રાળુઓ આવે છે આ યાત્રાળુઓમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુ માટે તેમજ દ્વારકા આવતા યાત્રાળુઓ ગેરકાયદેસર રીતે કોઈ પી.જી., હોટલ અથવા ગેસ્ટહાઉસમાં ન ઉતરે તેમ જ જરૂરી આધાર પુરાવા વગર ઉતારો આપવામાં ન આવે તે અંગેની તકેદારી રાખવા માટે થઈને દ્વારકા પોલીસે દ્વારકાના તમામ રિક્ષાચાલકોને પોલીસ સ્ટેશન પર બોલાવીને એક મિટિંગ સાથેની કડક સૂચના આપી હતી

Conclusion:રજનીકાંત જોશી
ઈ.ટી.વી. ભારત
દ્વારકા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.