ETV Bharat / state

દ્વારકામાં સ્વામીનારાયણ મંદિરના મુખ્ય મહંત પર મહિલાએ દુષ્કર્મની ખોટી ફરીયાદ નોંધાવી - DWR

દેવભૂમિ દ્વારકાઃ સ્વામી નાયારાયણ મંદિરના 85 વર્ષના મહંત પર મંદિરમાં સફાઈ કરનારી મહિલાએ દુષ્કર્મ આચર્યાની 181માં ફરીયાદ નોંધાવી હતી. આ ફરીયાદ મહિલાએ મોડી સાંજ સુધીમાં પરત ખેંચી લીધી હતી.

દ્વારકા
author img

By

Published : Jun 28, 2019, 10:07 AM IST

Updated : Jun 28, 2019, 11:15 AM IST

દ્વારકાના સ્મશાન રોડ પર આવેલા સ્વામીનાયારાયણ મંદિરમાં 1 મહિના પહેલા સફાઈ કરતી મહિલાએ મંદિરના મુખ્ય મહંત સ્વામી દ્વારા એક મહિનાથી દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ 181 અભયમ્ પર કરી હતી. આ બનાવની ગંભીરતાને ધ્યાને લઈ 181 અભયમ્ની ટીમ સ્વામીનાયારાયણ મંદિર દોડી આવી હતી અને મહિલાનું નિવેદન લઈને દ્વારકા પોલીસને કેસ સોંપ્યો હતો.

દ્વારકામાં સ્વામીનારાયણ મંદિરના મુખ્ય મહંત પર મહિલાએ દુષ્કર્મની ખોટી ફરીયાદ નોંધાવી

દ્વારકા પોલીસ દ્વારા મહિલા તેમજ તેના પતિની પૂછતાછ કરતા બંનેએ મહંત સ્વામી છેલ્લા એક મહિનાથી દુષ્કર્મ આચરતા હોવાનું જણાવ્યું હતું, પરંતુ દ્વારકા પોલીસે તપાસમાં ફરિયાદ ખોટી હોવાની શંકા ગઈ હતી, પરંતુ મહિલા પોતાના પર દુષ્કર્મ થયું હોવાનું રટણ ચાલુ જ રાખ્યું હતું. તેથી પોલીસ દ્વારકાના સામાજિક કાર્યકર હેમાબહેનને બોલાવીને ફરયાદી મહિલાને એકાંતમાં સમગ્ર હકીકત પૂછતા મહિલાએ પોતાના પર કોઈ પણ દુષ્કર્મ નથી થયું હોવાનું કબુલ્યું હતું. સાથે જ સમગ્ર હકીકત જણાવતા કહ્યું હતું કે, પોતાનો 3 વર્ષનું બાળક વારંવાર મંદિરના મહંત પાસે પ્રસાદ લેવા જતો હતો, ત્યારે મહંત દ્વારા બાળકને અપશબ્દો બોલવામાં આવતા હતા અને મહિલાને નોકરી ઉપરથી કાઢી મુકી હોવાથી ખોટી ફરિયાદ કરવાનું નાટક રચ્યું હતું.

સામાજિક કાર્યકર પાસે મહિલાએ પોતાની ફરિયાદ ખોટી હોવાનું કબુલ કરતા દ્વારકા પોલીસે મહિલાનું નિવેદન લઈને જવા દીધી હતી. ત્યારે મંદિરના મુખ્ય સ્વામી પર મહિલા દ્વારા દુષ્કર્મની ફરિયાદ કરી હોવાની જાણ થતાં ભક્તો પોલીસ સ્ટેશને દોડી આવ્યા હતા. સવારે થયેલી ફરિયાદ મોડી સાંજે ખોટી હોવાનું જાહેર થતા ભક્તોએ હાશકારો અનુભવ્યો હતો.

એન્કર ;-  દ્વારકાના સ્વામી નાયારાયણ મંદિરના ૮૫ વર્ષના મહંત ઉપર કર્મચારી પરણિત મહિલા દ્વારા સવારે દુષ્કર્મની ૧૮૧ માં ફરિયાદ કરી મોડી સાંજ સુધીમાં મહિલાએ ફરિયાદ પાછી ખેચી લેધી, પોલીસની આકરી પુછતાછ બાદ મહિલા એ પોતાના ત્રણ વર્ષ ના પુત્રને પ્રસાદી માટેના પાડતા મહંત સાથે ઝગડો થતા મહિલાને નોકરી ઉપર થી કાઢી મુકતા  ખોટી ફરિયાદ કરી હોવાનું કબુલ્યું.મહિલા કર્મચારી દ્વારા સ્વામી નારાયણ ના મુખ્ય મહંત ઉપર ૧૮૧ માં ફરિયાદ થયાની જાણ થતા દ્વારકાના સ્વામીનારાયણ ભક્તો દ્વારકા પોલીસ સ્ટેશને દોડી ગયા હતા. 

     દ્વારકાના સ્મશાન રોડ ઉપર આવેલા સ્વામી નાયારાયણ મંદિરમાં એક મહિના પહેલા સાફસફાઈની નોકરી પર પોતાના પતિ સાથે રહેતી એક મહિલા મંદિરના મુખ્ય મહત સ્વામી  પ્રેમ જીવન દ્વારા એક મહિના થી  દુષ્કર્મ કર્યું હોવાની  ફરિયાદ ૧૮૧ અભયમ ઉપર કરી હતી.મહિલાઓ ની ફરિયાદ માટે સરકાર દ્વારા કામ કરતી ૧૮૧ ની ટીમ બનવાની ગંભીરતાને ધ્યાન રાખીને દ્વારા સ્વામી નાયારાયણ મંદિર દોડી આવી હતી અને મહિલાનું નિવેદન લઈને દ્વારકા પોલીસને કેસ સોપ્યો હતો.દ્વારકા પોલીસ દ્વારા મહિલા તેમજ તેના પતિની પૂછતાછ કરતા બંનેએ સ્વામી પ્રેમ જીવન દ્વારા એક મહિના થી દુષ્કર્મ થતું હોવાનું જણાવ્યું હતું.દ્વારકા પોલીસે બનવાની વધુ તપાસ કરતા ફરિયાદ ખોટી હોવાની શંકા હોવાનું જણાયું,પરંતુ મહિલા પોતાના પર દુષ્કર્મ થયું હોવાનું રટણ ચાલુજ રાખ્યું હતું.આથી દ્વારકા પોલીસ દ્વારા દ્વારકાના સામાજિક કાર્યકર હેમાબહેનને બોલાવીને ફરયાદી મહિલાને એકાંતમાં સમગ્ર હકીકત પૂછતા મહિલાએ પોતાના પર કોય દુષ્કર્મ નથી થયું હોવાનું કબુલ્યું હતું અને સમગ્ર હકીકત જણાવતા કહ્યું હતું કે તેનો ત્રણ વર્ષનો બાળક વારવાર મંદિરના મહંત પાસે પ્રશાદ લેવા જતો હોય તેથી મહંત પ્રેમ જીવન દ્વારા અપ - શબ્દો બોલવામાં આવતા આથી  મહિલાને નોકરી ઉપર થી કાઢી મુકતા આવી  ખોટી ફરિયાદ કરવાનું નાટક રચ્યું હતું .આથી મહિલા એ પોતાની ફરિયાદ ખોટી હોવાનું કબુલ કરતા દ્વારકા પોલીસે મહિલાનું નિવેદન લઈને જવા દીધી હતી.
  યાત્રા ધામ દ્વારકામાં આવેલા સ્વામી નારાયણ મંદિરમાં ભક્તોની ભીડ બહુ રહે છે.મુખ્ય સ્વામી ઉપર મહિલા દ્વારા દુષ્કર્મની ફરિયાદ થયું હોવાની જણા થતા ભક્તો દ્વારા પોલીસે દોડી આવ્યા હતા.સવારે થયેલી ફરિયાદ મોડી સાંજે ખોટી હોવાનું જાહેર થતા ભક્તોએ હાશકારો અનુભવ્યો હતો 

બાઈટ  ૦૧ ;-  આર.એ. દેકાવાડીયા, પી.આઈ. દ્વારકા 
બાઈટ  ૦2 ;-  સ્વામી પ્રેમ જીવન,મહંત, સ્વામી નાયારાયણ મંદિર
રજનીકાંત જોષી ,દ્વારકા 
Last Updated : Jun 28, 2019, 11:15 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.