ETV Bharat / state

દ્વારાકામાં જન્માષ્ટમીની ઉજવણીને લઇ જિલ્લા કલેક્ટરે યોજી બેઠક - જિલ્લા તંત્ર

દેવભૂમિ દ્વારકા: જન્માટષ્મી લઇને દ્વારકામાં  અત્યારથી તડામાર તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. જેને જિલ્લા તંત્ર પણ સંતર્કત થયું છે. તેથી વિવિધ વ્યવસ્થાઓને લઇને જિલ્લા કલેક્ટર દ્વારા મિટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ વિભાગના અધિકારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતા.

દ્વારાકામાં જન્માષ્ટમીની ઉજવણીને લઇ જિલ્લા કલેક્ટરે બેઠક યોજી
author img

By

Published : Aug 8, 2019, 4:13 AM IST

જન્માટષ્મીના પાવન પર્વની ઉજવણી કરવા માટે ગુજરાતભરમાંથી લોકો આવે છે. ત્યારે 24 ઓગસ્ટ આવનાર જન્માટષ્મીને દ્વારકામાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જગતના નાથના દર્શન કરવા માટે ભક્તો ઘોડપૂર ઉમટતું હોવાથી જિલ્લા તંત્રએ જનહિતને ધ્યાનમાં રાખી સૂચારું સંચાલન હેઠળ એક મિટીંગ યોજી હતી.જેમાં યાત્રાળુઓની સલામતીને કેન્દ્રમાં રાખીને તમામ વ્યવસ્થા ગોઠવવાની ચર્ચા થઈ હતી. તેમજ સાફ-સફાઇ,વાહનવ્યવહાર, પાર્કિગ અને સુરક્ષા સહિતની તમામ બાબતો પર ચર્ચા કરવામાં આવી હતી.

Intro:આગામી જન્માષ્ટમી ઉત્સવ 2019 ની ઉજવણી ના આયોજન જિલ્લા કલેકટર તેમજ જિલ્લા એસપી દ્વારા એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું આ મિટિંગમાં જિલ્લા કલેક્ટર અને જિલ્લા એસપી તેમજ જિલ્લા કક્ષાના તમામ ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા

Body:જન્માષ્ટમી ઉત્સવ 2019 ઉજવણીના આયોજન અંગેની દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલેકટર ના અધ્યક્ષ સ્થાને એક મિટિંગની યોજાઇ હતી આગામી જન્માષ્ટમી ઉત્સવ દરમ્યાન નહીં આવતાં યાત્રાળુઓને આવન-જાવન ટ્રાફિક પાર્કિંગ તેમજ માર્ગ અંગેની વ્યવસ્થા માટે જે તે ખાતાના અધિકારીઓ અને જરૂરી સુચના આપવામાં આવી હતી તેમજ જન્માષ્ટમીના દિવસે દર્શન કરવા આવતા યાત્રાળુઓને યોગ્ય માર્ગદર્શન અને યોગ્ય શાંતિ અને સલામતી દર્શન કરી શકે તે બાબતે જિલ્લા કક્ષાના અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરી અને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ ઉત્સવ દરમિયાન યાત્રા અને જાનમાલની સલામતી તેમજ સુવિધા માટે જિલ્લા એસપી તેમજ સ્થાનિક પોલીસ સાથે ચર્ચા કરી જરૂરી સુચના માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ ઉત્સવ દરમિયાન દ્વારકા બદલતા યાત્રાળુઓને અકસ્માત સમયે યોગ્ય સારવાર મળી રહે તે માટે આરોગ્ય વિભાગ વીજ પાવર શહેરમાં સફાઈ તેમજ ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા યાત્રાળુઓ માટે એસટી તેમજ ટ્રેનની સુવિધા મળી રહે તે અંગેની પણ જે તે ખાતાઓને યોગ્ય સુચના આપવામાં આવી હતી યાત્રાધામ દ્વારકા આવતા યાત્રાળુઓ માટે રહેવાની તથા જમવાની યોગ્ય સુવિધા તેમજ વ્યાજબી ભાવની વ્યવસ્થા માટે વાર્તા તેમજ સ્થાનિક વેપારી ભાઈઓને સુચના આપવામાં આવી હતી ત્રણ દિવસના આ ઉત્સવમાં દેવભૂમિ દ્વારકા જિલ્લા તેમજ જિલ્લા બહારના આવતા અધિકારીઓ દ્વારા દ્વારકા માં આવતા યાત્રાળુઓની યોગ્ય સુવિધા અને સલામતી જળવાઇ રહે તે માટે દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટર દ્વારા અને જિલ્લા એસપી દ્વારા તમામ પ્રકારની સુવિધાઓ ની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવ્યું હતું

Conclusion:બાઇટ. 01:- ડો. નરેન્દ્રકુમાર મીના, કલેક્ટર, દેવ ભુમિ દ્વારકા રજનીકાંત જોષી ઈ.ટી.વી. ભારત, દ્વારકા
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.