ETV Bharat / state

જામનગરના ગૌ ભક્ત રાજેન્દ્રસિંહ સોઢાએ દ્વારકાની ગૌ-શાળામાં પુત્રના લગ્ન કર્યા

જામનગરના ગૌ ભક્ત રાજેન્દ્રસિંહ સોઢાએ પરિવારે ગૌ માતાનું મહત્વ સમજાવવા દ્વારકાની શંકરાચાર્ય શારદાપીઠ ગૌ-શાળામાં પુત્રના લગ્નનુ આયોજન કર્યું હતું.

ગૌ ભક્ત રાજેન્દ્રસિંહ સોઢાએ દ્વારકાની ગૌ-શાળામાં પુત્રના લગ્નનુ આયોજન કર્યું

author img

By

Published : Dec 1, 2020, 4:31 PM IST

  • જામનગરના ક્ષત્રિય પરિવાર દ્વારા લગ્નમંડપમાં ગૌ માતા અને બ્રાહ્મણની સાક્ષીમાં લગ્ન યોજ્યા
  • લગ્ન વિધિ દરમિયાન ગૌ માતાના અંશને સાક્ષી સ્વરૂપે લગ્નમંડપ ઉપર રાખી ગાયને વિશ્વનું શ્રેષ્ઠ માતાનું બિરુદ આપ્યું
  • લગ્નવિધિમાં વર-વધુ દ્વારા ગૌ માતાના આશીર્વાદ લઇ પોતાનું નવજીવનની શરૂઆત કરી
    જામનગરના ગૌ ભક્ત રાજેન્દ્રસિંહ સોઢાએ દ્વારકાની ગૌ-શાળામાં પુત્રના લગ્ન કર્યા

દેવભૂમિ દ્વારકાઃ 33 કરોડ દેવી-દેવતા અને ગૌ માતાનું મહત્વ સમજાવવા માટે જામનગરના ગૌ ભક્ત રાજેન્દ્રસિંહ સોઢાએ પરિવાર સાથે યાત્રાધામ દ્વારકાના શંકરાચાર્ય શારદાપીઠ સંચાલીત ગૌ શાળામાં ગૌ માતાની સાક્ષીએ પુત્રના લગ્નનું આયોજન કર્યું હતું.

ગૌ ભક્ત રાજેન્દ્રસિંહ સોઢાએ દ્વારકાની ગૌ-શાળામાં પુત્રના લગ્નનુ આયોજન કર્યું
ગૌ ભક્ત રાજેન્દ્રસિંહ સોઢાએ દ્વારકાની ગૌ-શાળામાં પુત્રના લગ્નનુ આયોજન કર્યું

ગૌ માતાની હાજરીમાં લગ્ન

ગાય માતાના આશીર્વાદ લેવા માટે જામનગર ક્ષત્રિય પરિવારના રાજેન્દ્રસિંહ સોઢા દ્વારા દ્વારકાની શંકરાચાર્ય શારદાપીઠ સંચાલીત ગૌ શાળામાં ગૌ માતાની હાજરીમાં પોતાના પુત્ર મયંકસિંહના લગ્ન મંડપ બાંધી ગૌ માતા આપણી શ્રેષ્ઠ માતા છે એવો સંદેશો આપ્યો હતો. હિંદુ સંસ્કૃતિ મુજબ ગાય માતાને આપણે 33 કરોડ દેવી-દેવતા સમાન ગણવામાં આવે છે. આપણા ઘરની આગળ જો ગાયની સેવા કરવામાં આવે તો તેત્રીસ કરોડ દેવતાઓના આશીર્વાદ મળે છે. જે હિંદુ શાસ્ત્રોમાં પણ જણાવવામાં આવ્યું છે.

ગાયનું દૂધને અનેક દવાઓમાં ઉપયોગમાં લેવામાં આવતું હોય છે

ગાય માતા વિશ્વનુ શ્રેષ્ઠ અને ઉત્તમ દૂધ આપે છે, તે દૂધને અનેક દવાઓમાં ઉપયોગમાં લેવામાં આવતું હોય છે. ગાય માતા ગૌમૂત્ર અને વાતાવરણને શુદ્ધ કરવા માટે કીમતી છાણ પણ આપે છે, તેનુ મૂલ્ય આંકી પણ શકાય તેમ નથી, તેમ છતા લોકો આપણી મૂળભૂત સંસ્કૃતિને ભૂલી જઈને પશ્ચિમી સંસ્કૃતિ પાછળ દોડતા થયા છે અને તેથી દુખી પણ થયા છે.

જામનગરના ક્ષત્રિય પરિવાર દ્વારા ગાય માતાનું મહત્વ સમજાવી પોતાના પુત્ર મયંકસિંહના લગ્નનું આયોજન દ્વારકાની શારદાપીઠ સંચાલીત ગૌશાળામાં કર્યું હતુ.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.