ETV Bharat / state

ટાટા કેમીકલ્સના ટાઉન વિસ્તારમાં બસમાં આગ લાગી, જાનહાની ટળી

દ્વારકા તાલુકાના મીઠાપુર ગામે ટાટા કેમીકલ્સના ટાઉન વિસ્તારમા ખાનગી બસમા અકસ્માતે આગ લાગી હતી. જો કે બસ ખાલી હોવાથી કોઇ જાનહાની થઇ નહોતી.

devbhumi dwarka news
devbhumi dwarka news
author img

By

Published : Jan 25, 2020, 5:10 PM IST

દેવભૂમિ દ્વારકાઃ દ્વારકા તાલુકામાં મીઠાપુરના ટાટા કેમીકલ્સના ટાઉન વિસ્તારમાં એક પાર્ક કરેલી ખાનગી બસમા અકસ્માતે આગ લાગી હતી. આ ઘટનામાં બસ સંપૂર્ણરીતે બળીને ખાખ થઇ હતી. જો કે, બસ ખાલી હોવાથી કોઇ જાનહાની થઇ નહોતી.

ટાટા કેમીકલ્સના ટાઉન વિસ્તારમાં બસમાં આગ લાગી

ટાટા કેમિકલ્સના ટાઉન વિસ્તારમાં પાર્ક કરેલી બસમાં અચાનક આગ લાગી હતી. બસની ડીઝલ ટેન્ક સુધી આગ પહોંચે તે પહેલા મીઠાપુરના ટાટા કેમીકલ્સની ફાયર ટીમે આવીને આગને કાબૂમા લીધી હતી.

બસને રહેણાક વિસ્તારમા પાર્ક કર્યા બાદ આગ લાગતા સ્થાનીક લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. જો કે સમયસર આગ કાબૂમાં આવી જતા મોટી નુકસાની ટળી હતી. ઘટનાની જાણ થતા દ્વારકા નગર પાલીકાની ફાયર ટિમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી.

Intro:દેવભુમી દ્વારકા
લોકેશન મીઠાપુર.
દ્વારકા તાલુકાના મીઠાપુર ગામે ટાટા કેમીકલ્સ લી ના ટાઉન વિસ્તારમા ખાનગી બસમા અકસ્માતે આગ લાગી,જોકે બસ ખાલી હતી એટલે જાન હાની ટળી.
Body:મીઠાપુરના ટાટા કેમીકલ્સના ટાઇન વિસ્તારમ હાઉસીગ ફ્લેટ નજીક પાર્ક કરેલી ખાનગી બસમા અકસ્માતે આગ લાગતા લાખો રુ ની બસ બળીને ખાખ થઇ ગઇ,જોકે બસ ખાલી હતી એટલે કોઇ જાન માલને નુકશાન નથી થયુ.
બસમા ડિઝલ ટેન્ક સુધી આગ પંહોચે તે પહેલા મીઠાપુર ની ટાટા કેમીકલ્સની ફાયર ટીમ આવીને આગને કાબુમા લીધી.
બસમા ડિઝલ ટેન્ક અને બે બેટરને કારણે આગ મોટુ સ્વરુપ ધારણ કરે તે પહેલા આગ પર કાબુ મેળવી લેવાયો હતો,
બસને રહેણાક વિસ્તારમા પાર્ક કર્યા બાદ આગ લાગતા સ્થાનીક લોકો મા ભયનો માહોલ સર્જાયો હતો, જો કે સમર સર આગુ ગામુ મા આવી જતા મોટી નુકશાની ટળી હતી.
ઘટનાની જાણ થતા દ્વારકા નગર પાલીકાની ફાયર ટિપ પંણ દોડી આવી હતી.Conclusion:રજનીકાન્ત જોષી
ઇ.ટી.વી. ભારત
દ્વારકા.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.