ETV Bharat / state

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં એક યુવાને 80 વર્ષના વૃદ્ધ મહિલા પર દુષ્કર્મ અને તેને જાનથી મારી નાખવાનો પ્રયાસ કર્યો - Mithapur Police

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં એક 80 વર્ષના વૃદ્ધ મહિલા પર એક યુવાને દુષ્કર્મ અને જાનથી મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો. જેથી વૃદ્ધ મહિલાને મેડિકલ ચેકઅપ માટે જામનગર ખાતે ખસેડવામાં આવ્યાં છે. જસરાજભા માણેક નામના યુવાને વૃદ્ધાને જાનથી મારી નાખવાની અને તેની સાથે દુષ્કર્મ કરવાનો પ્રયાસ કરતા વૃદ્ધાએ બૂમા- બૂમ કરી હતી. જેથી સ્થાનિક લોકો દોડી આવ્યાં હતા.

tried to rape
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં એક યુવાને 80 વર્ષના વૃદ્ધ મહિલા પર દુષ્કર્મ અને જાનથી મારી નાખવાની કરી કોશિશ
author img

By

Published : Sep 14, 2020, 11:39 PM IST

દેવભૂમિ દ્વારકાઃ જિલ્લામાં એક 80 વર્ષના વૃદ્ધ મહિલા પર એક યુવાને દુષ્કર્મ અને જાનથી મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો. જેથી વૃદ્ધ મહિલાને મેડિકલ ચેકઅપ માટે જામનગર ખાતે ખસેડવામાં આવ્યા છે. જસરાજભા માણેક નામના યુવાને વૃદ્ધાને જાનથી મારી નાખવાની અને તેની સાથે દુષ્કર્મ કરવાનો પ્રયાસ કરતા વૃદ્ધાએ બૂમા- બૂમ કરી હતી. જેથી સ્થાનિક લોકો દોડી આવ્યાં હતા.

tried to rape
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં એક યુવાને 80 વર્ષના વૃદ્ધ મહિલા પર દુષ્કર્મ અને તેને જાનથી મારી નાખવાની કરી કોશિશ

આ ઘટના સ્થળે સ્થાનિકો આવ્યા, ત્યારે વૃદ્ધ મહિલાના ગળાના ભાગે કપડું વિટાળેલું હતું અને મોઢામાં પણ કપડું બાંધેલુ હતું. જેથી સ્થાનિક લોકોએ મીઠાપુર પોલીસ અને 108ને બોલાવી હતી. માહિતી મળવાથી પોલીસ ઘટના સ્થળે દોળી આવી હતી અને આરોપીને ઝડપી લીધો હતો. ત્યારબાદ વૃદ્ધ મહિલાને તાત્કાલિક સારવાર અર્થે જામનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં એક યુવાને 80 વર્ષના વૃદ્ધ મહિલા પર દુષ્કર્મ અને તેને જાનથી મારી નાખવાનો પ્રયાસ કર્યો

આ અંગે મીઠાપુર પોલીસના જણાવ્યાં અનુસાર વૃદ્ધ મહિલા પોતાના દીકરા સાથે રહે છે, પરંતુ અનેકવાર ઘરેથી કહ્યા વિના નીકળી જવાની ટેવ ધરાવતા હોવાથી રાત્રિના સમયે બહાર નીકળ્યા હતા.આ સમયે આ ઘટના બની હતી.

મીઠાપુર પોલીસે તમામ પુરાવો એકઠા કરીને IPC કલમ 354, 376, 511, 307 મુજબ દુષ્કર્મનો પ્રયાસ અને જાનથી મારી નાખવાના પ્રયાસમાં આરોપીની ધરપકડ કરી હતી. જો કે, મહિલાના મેડિકલ રિપોર્ટ બાદ જ સમગ્ર ઘટનાની હકીકત બહાર આવશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.