ETV Bharat / state

દ્વારકા રેલવે સ્ટેશન પર મુસાફરોને VVPET અને મતદાન અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો - Votin Awareness

દેવભૂમિ દ્વારકાઃ દ્વારકાના રેલવે સ્ટેશન પર વી.વી.પેટ યંત્રને લોકો અને યાત્રાળુઓને મતદાન અંગે જાગૃત કરવા એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં અનેક અધિકારીઓ હાજર રહ્યા હતાં.

દ્વારકા રેલવે સ્ટેશન પર મુસાફરોને VVPET અમે મતદાન અંગે જાગૃત કરવા યોજાયો કાર્યક્રમ
author img

By

Published : Apr 13, 2019, 6:57 AM IST

ભારતમાં લોકશાહીની આ પ્રક્રિયાને નિહાળવા વિશ્વના અનેક આગળ પડતા દેશો પોતાના પ્રતિનિધીઓને ભારત મોકલે છે. ભારત સરકાર પણ મતદાન પ્રક્રિયાને સરળ બનાવવા માટે સમયાંતરે ફેરફારો કરે છે. હાલમાં દેશમાં લોકસભા ચૂંટણીનો માહોલ છે. ત્યારે લોકોને પોતાનો કિંમતી અને પવિત્ર મત યોગ્ય વ્યક્તિને આપ્યો છે અને તે વ્યક્તિને એ મત મળ્યો કે કેમ તે ચકસવા માટે જાહેર સ્થળોએ વી.વી.પેટ. યંત્ર લગાવવામાં આવ્યા છે. ત્યારે દ્વારકાના રેલ્વે સ્ટેશને આ વી.વી.પેટ યંત્રને લોકો અને યાત્રાળુઓને મતદાન અંગે જાગૃત કરવા એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં દ્વારકાના એસ.ડી.એમ દ્વારકાના મામલતદાર તેમજ દ્વારકા તાલુંકા પંચાયતના આધિકારીઓ તેમજ દ્વારકા રેલ્વે તંત્રના અધિકારીઓ હાજર રહ્યા હતા.

દ્વારકા રેલવે સ્ટેશન પર મુસાફરોને VVPET અને મતદાન અંગે જાગૃત કરવા યોજાયો કાર્યક્રમ

એન્કર  - વિશ્વમાં ભારત દેશ એક મોટા લોકશાહી દેશ તરીકે વિખ્યાત છે.આઝાદી પછી દેશમાં લોકોના મતદાન ના પરિણામ બાદ જે વ્યક્તિને વધુ મત મત મેળે તને સતા સ્થાન આપવામાં આવે છે.પછી ભલે તે ગામડાનો એક સરપંચ હોય ,સાંસદ ,ધારા-સભ્ય,મુખ્ય મંત્રી કે દેશના વડા પ્રધાન હોય.ભારતમાં લોક્સહીની  આ પ્રક્રિયા ને નિહાળવા વિશ્વના અનેક આગળ પડતા દેશો પોતાના પ્રતિનિધીઓને ભારત મોકલે છે.અને ભારત સરકાર પણ મતદાન પ્રક્રિયાને સરળ બનાવવા માટે સમયાન્તરે ફેરફારો કરે છે.હાલમાં દેશના લોકસભા ચુંટણી જાહેર કરવામાં આવી છે.ત્યારે લોકોને પોતાનો કીમતી અને પવિત્ર મત યોગ્ય વ્યક્તિને આપ્યો છે.તે વ્યક્તિને એ મત મળ્યો કે કેમ તે ચકસવા માટે જાહેર સ્થળોએ વી.વી.પેટ. યંત્ર લગાવવામાં આવ્યા છે.
  આજે દેવભૂમિ દ્વારકા જીલ્લાના દ્વારકાના રેલ્વે સ્ટેશને આ વી.વી.પેટ યંત્રને લોકો અને યાત્રાળુઓ ને મતદાન જાગૃતિ માટે એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો,જેમાં દ્વારકાના એસ.ડી.એમ,દ્વારકાના મામલતદાર તેમજ દ્વારકા તાલુંકા પંચાયતના આધિકારીઓ તેમજ દ્વારકા રેલ્વે તંત્રના અધિકારીઓ હાજર રહ્યા હતા.

બાઈટ  ૦૧  ; કિર્તીભાઈ દવે , યાત્રાળુ ,દ્વારકા 
બાઈટ  ૦૨ ; પ્રશાંત મગડા , દ્વારકા ,મામલતદાર 

રજનીકાંત જોશી 
ઈ.ટી.વી.ભારત 
દ્વારકા 

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.