ETV Bharat / state

તંત્રના આદેશને અવગણી રુપેણ બંદરે માછીમારી કરવા જતા 8ના મોત

દ્વારકા: સમગ્ર રાજ્યમાં હાલ વરસાદનો વાતાવરણ છે. ત્યારે વડોદરા, રાજકોટ જેવા જિલ્લાઓમાં ભારે વરસાદથી પૂરની પરિસ્થિતી સર્જાઈ છે. ત્યારે જિલ્લા નજીકના રુપેણ બંદર પર કલેકટરના જાહેરનામાનો ભંગ કરી માછીમારી કરવા દરિયામાં ગયેલા આઠના ડૂબી જવાથી મોત નિપજ્યા હતા, તો હજુ પણ બે લોકો લાપત્તા છે.

માછીમારી કરવા જતા માછીમારોના મૃતદેહ મળ્યા,2 લાપતા
author img

By

Published : Aug 16, 2019, 12:18 PM IST

દ્વારકા નજીકના રુપેણ બંદર ઉપર નાની નાની હોળીઓમાં અંદાજે 3500 જેટલા માછીમારો પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. હાલમાં 15 જૂનથી 15મી ઓગસ્ટ દરમિયાન દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલેકટર દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું કે, આ તારીખ દરમિયાન કોઇ પણને માછીમારી કરવા દરીયામાં ન જવું. કારણ કે, આ સમયે હવામાન ખરાબ છે.

માછીમારી કરવા જતા માછીમારોના મૃતદેહ મળ્યા,2 લાપતા

જાહેરનામું આપવા છતાં પણ સ્થાનિક તંત્રની મીઠી નજર હેઠળ અમુક માછીમારો પોતાના જીવના જોખમે માછીમારી કરવા દરિયામાં ગયા હતા. જેમાંની બે બોટ ખરાબ હવામાન ખરાબ હોવાથી ડૂબી ગઈ હતી. આ ઘટનામાં કુલ 8 માછીમારોના મોત થયા હતા. અને હજૂ પણ બે માછીમારો લાપત્તા છે.સ્થાનિક તંત્રને આ ઘટનાની જાણ થતા તમામ એજન્સીઓ દોડી આવી હતી.દ્વારકા પોલીસે તમામ માછીમારોના મૃતદેહોને કબ્જે કરી પોસ્ટ માર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ગંભીર ઘટનાની જાણ થતા જિલ્લા કલેકટર ડો. નરેન્દ્ર મીનાએ ઓખાના અધિકારીઓને બોલાવી યોગ્ય તપાસના આદેશ આપ્યા હતા.

Intro:દ્વારકા નજીકના રુપેણ બંદર ઉપર કલેકટરના જાહેરનામાને સાઇડ પર રાખી માછીમારી કરતા આઠ ડુબી ગયા,હજુ બે લા પત્તાBody:દ્વારકા નજીકના રુપેણ બંદર ઉપર નાની નાની હોળીઓ મા અંદાજે 3500 જેટલા માછીમારો પોતાના પરીવારનુ ગુજરાન ચલાવે છે.
હાલમા 15 જુન થી 15 મી ઓગષ્ઠ તરમ્યાન દેવભુમી દ્વારકાના જીલ્લા કલેકટર દ્વારા એક જાહેરનામુ બહાર પાડવામા આવ્યુ હતુ કે આ તારીખ દરમ્યાન કોઇ એ માછીમારી કરવા દરીયામા જવુ નહી,,કારણકે આ સમય હવામાન ખરાબ હોય છે,તેમજ આ સમર માછલીઓનો મીટીગ સમય હોય છે.
તેમ છતા સ્થાનીક તંત્રની મીઠી નજર હેઠળ અમુક માછીમારો પોતાના જીવના જોખમે માછીમારી કરવા ગયા હતા , જેમાની બે બોટો ખરાબ હવામાનમા સપડાઇ જતા ડુબી ગઇ હતી, જેમા સવાર કુલ આઠ માછીમારો મોતને ભેટ્યા હતા અને બે હજુ પણ લાપત્તા છે.
સ્થાનીક તંત્રને આ ઘટનાની જાણ થતા તમામ એજન્સીઓ દોડી આવી હતી.દ્વારકા પોલીસે તમામ માછીમારોની લાશ નો કબ્જો લઇ પી.એમ. કરાવ્યુ હતુ.
ગંભીર ઘટનાની જાણ થતા જીલ્લા કલેકટર ડો. નરેન્દ્ર મીનાએ ઓખાના ફિશરીસ અધિકારીને બોલાવી યોગ્ય તપાસના આદેશ આપ્યા હતા.Conclusion:બાઇટ 01 :- વી.એસ.વસાવા.. ઈનચાર્જ પી.આઇ. દ્વારકા.

રજનીકાન્ત જોષી
ઈ.ટી.વી. ભારત
દ્વારકા.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.