ETV Bharat / state

100 ફૂટ ઊંડા કુવામાં યુવતી પડી, બચાવવા ગયેલા લોકો પણ ફસાયા!

દ્વારકાઃ શહેરના કલ્યાણપુર વાડી વિસ્તારમાં રહતા એક પરિવારની 20 વર્ષની દીકરી કુવા નજીકના વડલા પાસે દાતણ કાપવા જતા અકસ્માતે 100 ફૂટ ઊંડા કુવામાં પડી ગઈ હતી. આ યુવતીને બચાવા જતા યુવતીના પિતા અને એક યુવક પણ કુવામાં ફસાઇ ગયા હતા. આ સમગ્ર ઘટનાની જાણ ફાયરને થતા દ્વારકા ફાયરની ટીમે ત્રણેને હેમખેમ બહાર કાઢ્યા હતા.

સ્પોટ ફોટો
author img

By

Published : Apr 11, 2019, 10:59 AM IST

દ્વારકાના કલ્યાણપુર ગામના હેમંત ભાઈ પરમાણીની 20 વર્ષની દીકરી સવારે લીમડાનુ દાતણ તોડવા જતા પગ લપસી જતા 100ફુટ ઊંડા કુવામાં પડી ગઇ હતી. આ યુવતીને બચાવવા તેના પિતા પણ કુવામાં ઉતર્તા તેઓ પણ ફસાઈ ગયા હતા. આ સમયે નજીકના વાડી વિસ્તારમાંથી એક અન્ય યુવાન પણ બંનેને બચાવવા કુવામાં ઉતરતા તે પણ કુવામાં ફસાયો હતો, ત્યારે દ્વારકા ફાયરની રેસ્કયુ ટીમને જાણ કરતા તાત્કાલિક દોડી આવી હતી, અને હેમતભાઈ પારમાંણી અને તેમની પુત્રીને સાથે અન્ય એક યુવાનને કુવામાંથી બહાર કાધાવમાં સફળ થાય હતા.

દ્વારકા ફાયરની ટીમ અનેક વાર આવા અકસ્માતોમાં અનેક લોકોના જીવ બચાવ્યા છે. દ્વારકા નગરપાલિકાના ફાયરના જવાનો દ્વારા એક સાથે ત્રણ માનવ જીંદગી બચાવતા સ્થાનીક લોકોએ તેમની ટીમને ખબૂ ખુબ અભિનંદન આપ્યા હતા.

અકસ્માતે કુવામાં પડી જતા 3નો આબાદ બચાવ

એન્કર - દ્વારકા નગરપાલિકાની ફીયર ની ટીમે અકસ્માતે કુવામાં પડી ગયેલી યુવતી તેના પિતા ને અન્ય એક યુવાનની જિંદગી બચાવી.
  દ્વારકા તાલુકા ના કલ્યાણપુર વાડી વિસ્તારમાં રહતા એક પરિવારની ૨૦ વર્ષની દીકરી કુવા નજીક ના વડલા પાસે દાતણ કાપવા જતા અકસ્માતે ૧૦૦ ફૂટ ઊંડા કુવામાં પડી ગઈ હતી,કુવામાં આશરે ૨૫ ફૂટ જેટલું પાણી હોવાનું અનુમાન હતું.યુવતીને બચાવવા તેના પિતા પણ કુવામાં ઉતર્યા હતા,જેઓ પણ કુવામાં ફસાઈ ગયા હતા,આ સમયે નજીકના વાડી વિસ્તારમાંથી એક અન્ય યુવાન પણ બને ને બચાવવા કુવામાં ઉતર્યો હતો, પણ કુવામાં ફસાયો હતો,સમગ્ર ઘટનાની જાણ દ્વારકા ફાયરને થતા,દ્વારકા ફાયરની ટીમે દોડી આવી હતી,અને મહામહેનતે તમામા ત્રણે કીમતી જીદગીને હેમખેમ બચાવી હતી.
  દ્વારકા તાલુકાના કલ્યાણપુર ગામના હેમંત ભાઈ પરમાણી ની 20 વર્ષ ની દીકરી સવારે  લીમડા નુ દાતણ તોડવા જતા પગ લપસી જતા  100ફુટ ઊંડા કુવા મા પડી ગયેલ, તેને બચાવા તેના પિતાજી તેમજ એક યુવક એમ ત્રણે વ્યક્તીઓ કુવામાં ફસાઈ ગયા હતા,ત્યારે દ્વારકા ફાયર ની રેસ્કયુ ટીમ તાત્કાલિક દોડી આવી હતી અને હેમતભાઈ પારમાંણી અને અને તેમની પુત્રીને સાથે અન્ય એક યુવાનને કુવામાંથી બહાર કાધાવમાં સફળ થાય હતા.દ્વારકા ફાયરની ટીમ અનેક વાર આવા અકસ્માતોમાં અનેક લોકોના જીવ બચાવ્યા છે.દ્વારકા નગરપાલિકાના ફાયરના જવાનો પ્રવિણભાઈ  કાપડી,વિધાભા કેર,જીતેન્દ્રભાઈ કારડીયા અને અજયભાઈ સવાણી દ્વારા એક સાથે ત્રણ ત્રણ માનવ જિંદગી બચાવતા સ્થાનીક લોકોએ તેમની ટીમને ખબૂ ખુબ અભિનંદન આપ્યા હતા.

બાઈટ  ૦૧ - પ્રવિણભાઈ  કાપડી,કર્મચારી,ફાયર વિભાગ,દ્વારકા નગરપાલિકા.

રજનીકાંત જોશી 
ઈ.ટી.વી.ભારત 
દ્વારકા 

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.