ETV Bharat / state

ભાણવડ તાલુકાના રાણપર ગામના 2 બુટલેગર, પાસા હેઠળ વડોદરા જેલના હવાલે - વડોદરા જેલ

દ્વારકા: દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના રાણપર ગામના 2 બુટલેગરને દારૂ ભરેલ ટ્રકોમાં હેરફેર અને વેચાણ કરવાની પ્રવૃત્તિમાં પકડી પાડીને વડોદરા જેલ હવાલે કરવામાં આવ્યા હતાં.

etv bharat davrka
author img

By

Published : Sep 15, 2019, 10:14 PM IST

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના રાણપર ગામના અને બરડા ડુંગર વિસ્તારોમાં રહેતા પોપટ આલા કોડિયાતર અને લાખા રામા કોડિયાતરને દારૂ ભરેલ ટ્રકોમાં હેરફેર અને વેચાણ કરવાની પ્રવૃત્તિમાં પકડી પાડીને જેલહવાલે કરવામાં આવ્યા હતા. રાજકોટ રેન્જ આઈજીની સૂચનાથી દેવભૂમી દ્વારકા LCB પોલીસ કાર્યવાહી કરી રહી છે. રેઇડ દરમિયાન ટ્રક અને મોટી માત્રામાં ઈંગ્લીશ દારૂનો જથ્થો આરોપીઓ પાસેથી મળી આવ્યો હતો.

ગુજરાતના નામચીન બુટલેગરોને જિલ્લા કલેકટર દ્વારા સમગ્ર મામલે તપાસ કરી બંને આરોપીઓને જેલ હવાલે કરવા મંજૂરી આપી વોરન્ટ મેળવી LCB દ્વારા બજવણી કરવામાં આવી હતી.

Intro:દ્વારકા - દેવભૂમિ દ્વારકા જિલ્લા ના ભાણવડ તાલુકા ના રાણપર ગામ ના 2 બુટલેગર ને પાસા હેઠળ વડોદરા જેલહવાલે કરાયા..Body:દ્વારકા - દેવભૂમિ દ્વારકા જિલ્લા ના ભાણવડ તાલુકા ના રાણપર ગામ ના 2 બુટલેગર ને પાસા હેઠળ વડોદરા જેલહવાલે કરાયા.

પોપટ આલા કોડિયાતર અને લાખા રામા કોડિયાતર ને પાસા હેઠળ જેલ હવાલે કરાયા.

રાજકોટ રેન્જ આઈજી ની સૂચનાથી દેવભુમી દ્વારકા એલસીબી કાર્યવાહી કરી.

દેવભૂમિ દ્વારકા જિલ્લા ના ભાણવડ વિસ્તારોમાં અને બરડા ડુંગર વિસ્તારોમાં દારૂ ના ભરેલ ટ્રકો માં હેરફેર અને વેચાણ કરતા હોય તેવી પ્રવૃત્તિ માં સંડોવાયેલ હોઈ તેઓને પકડી પાડ્યા હતા.
રેઇડ દરમિયાન અનેક વખત ટ્રક અને મોટી માત્રામાં ઈંગ્લીશ દારૂ નો જથ્થો આ બન્ને આરોપીઓ પાસેથી મળી આવ્યો હતો.

ગુજરાત ના નામચીન બુટલેગરો વિરુદ્ધ પાસા હેઠળ મોકલવાની કામગીરી કરી જિલ્લા કલેકટર દ્વારા સમગ્ર મામલે તાપસ કરી અને બને આરોપીઓ ને પાસા હેઠળ જેલ હવાલે કરવા મંજૂરી આપી અને વોરન્ટ મેળવી એલસીબી દ્વારા બજવણી કરવામાં આવી .Conclusion:રજનીકાન્ત જોષી
ઇ.ટી.વી. ભારત
દેવભુમી દ્વારકા
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.