ETV Bharat / state

ડાંગમાં લગભગ 3 વર્ષનો વરસાદ 1 વર્ષમાં, છેલ્લા 29 વર્ષોનો તુટ્યો રેકોર્ડ - Flood situation in Hetwasana district

ડાંગ એ એક ભૌગોલિક રચનાએ(Geographical Structure of Dang District) પર્વતીય વિસ્તાર હોવાથી ત્યાં પૂરની સ્થિતિ ઓછી સર્જાય છે. જ્યારે જિલ્લામાં છેલ્લા 29 વર્ષમાં સરેરાશ વરસાદ 2279 મિ.મી નોંધાયો(Rain In Dang ) છે. તેની સરખામણીએ આ વર્ષના છેલ્લા 33 દિવસોમાં કેટલો વરસાદ નોંધાયો એ જોઈએ આ અહેવાલમાં.

ડાંગમાં છેલ્લા 29 વર્ષોમા નોંધાયેલા વરસાદના આંકડા સામે છેલ્લા 33 દિવસમાં નોંધાયો આટલો વરસાદ

author img

By

Published : Jul 16, 2022, 7:59 PM IST

ડાંગઃ જિલ્લાની ભૌગોલિક રચનામાં (Geographical Structure of Dang District) પૂર્વમાં ઊંચા પર્વતો(Dang Mountain Area) અને ઉત્તરમાં સહ્યાદ્રી પર્વતો હોવાથી અહીં ડાંગમાં વધું વરસાદ વરસે છે. જિલ્લામાં સૌથી વધુ વરસાદ 1994માં 4613 મિ.મી હતો. સૌથી ઓછો વરસાદ વર્ષ 2015માં 1368 સાથે નોંધાયો હતો. મોટાભાગનો પ્રદેશ સમુદ્ર સપાટીથી 200થી 300 મીટરની ઊંચાઈ ધરાવતો પર્વતીય વિસ્તાર છે. વર્ષ 2022 પર નજર કરીએ તો માત્ર 33 દિવસમાં ડાંગ જિલ્લામાં(Rain In Dang) ચાલુ વર્ષની સિઝનનો કુલ વરસાદ 6212 મિ.મી (Record breaking Rainfall in Dang) છે, એટલે કે સરેરાશ 1553 મિ.મી વરસાદ નોંધાયો છે.

ડાંગ જિલ્લો સામાન્ય રીતે જૂનથી નવેમ્બર સુધી ચોમાસું અનુભવે છે

ડાંગ વલસાડના દરિયા કિનારેથી પૂર્વમાં આવેલું છે - ગુજરાતના ચેરાપુંજી તરીકે પણ ઓળખાતા જંગલ વાળા ડાંગ જિલ્લામાં છેલ્લા 29 વર્ષ દરમિયાન નોંધાયેલા આ વરસાદના આંકડા ચોમાસાની ભીની ઋતુ દરમિયાન જિજ્ઞાસુઓ માટે રસપ્રદ રહેશે. ડાંગ જિલ્લો અરબી સમુદ્ર પર દક્ષિણ ગુજરાતમાં બીલીમોરા, વલસાડના દરિયા કિનારે આશરે 100 કિલોમીટર પૂર્વમાં આવેલું છે. આખો જિલ્લો ગીરીકંદરાના ગાઢ જંગલો અને વાંસ, સાગ, જંગલ વિસ્તાર ધરાવતો નીચાણવાળો પ્રદેશ છે. સાપુતારા દરિયા કિનારેથી 800 મીટરની ઊંચાઈએ સૌથી ઊંચી ટેકરી પર આવેલું છે.

જો ભારે વરસાદ પડવાનું શરૂ થાય તો બે-ચાર કલાકમાં આઠથી દસ ઈંચ વરસાદ પડી જાય છે.

આ પણ વાંચો: વેરાવળ કોડીનાર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર પાણી ભરાતા વાહન ચાલકોને પડી મુશ્કેલી

મોટાભાગના ગામ ટેકરીઓ કે ઉંચી જમીન પર: ડાંગ જિલ્લમાં સામાન્ય રીતે વરસાદની સીઝન જૂનથી નવેમ્બર સુધીની હોય છે. તેને ગુજરાતનું ચેરાપુંજી પણ કહેવામાં આવે છે. કારણ કે, તે રાજ્યમાં નોંધાયેલ સરેરાશ કરતાં વધુ વરસાદ મેળવે છે. ડાંગની નદીઓ પહાડોમાંથી પસાર થતી હોવાથી અહીંના મોટાભાગના ગામો ટેકરીઓ કે ઉંચી જમીન પર આવેલા હોવાથી પૂરના કારણે તારાજી થવાની શક્યતા નહિવત છે, પરંતુ જો ભારે વરસાદ પડવાનું શરૂ થાય તો બે ચાર કલાકમાં આઠથી દસ ઇંચ વરસાદ પડી જાય છે. પરિણામે, અહીંયા નદીઓ ઉભરાઈ હતી, હેતવાસણા જિલ્લામાં પૂરની સ્થિતિ(Flood situation in Hetwasana district) સર્જાઈ હતી. જેથી આ જિલ્લાના વહીવટી તંત્રએ સતત જાગૃતિ દાખવવી પડશે.

ઉત્તરમાં સહ્યાદ્રી પર્વતોની ઊંચી શ્રૃંખલાઓ વચ્ચે આવેલી છે

ઊંચી ટેકરીઓ પરથી ભૂસ્ખલન - નદીઓ હેઠવાસના સુરત, નવસારી અને વલસાડ જિલ્લામાં પહોંચે છે, આ જિલ્લાઓમાં વિનાશ ન સર્જાય તેની તકેદારી રાખીને, હેતવાસ જિલ્લાઓ સાથે સતત સંપર્ક જાળવી રાખીને, તેમને સતર્ક અને સાવધ રહેવાનું છે. જિલ્લાના આંતરિક ભાગમાં પૂરને કારણે ઓછું નુકસાન થાય છે, પરંતુ અહીંની જમીનનું માળખું કાંકરીવાળું હોવાથી, સતત વરસાદથી જમીન છૂટી જાય છે, ઊંચી ટેકરીઓ પરથી ભૂસ્ખલન થાય છે, વિશાળ પથ્થરો તૂટી જાય છે, ઊંચા વૃક્ષો ઉખડી જાય છે. વારંવાર ભૂસ્ખલન, રસ્તાઓ બંધ હોય તો ક્યારેક જાનહાનિ પણ થાય છે. વીજ થાંભલા અને વીજ લાઈનો પર વૃક્ષ કે ડાળીઓ પડવા અને વીજ પુરવઠો ખોરવવા જેવા બનાવો સામાન્ય બની રહ્યા છે.

આ પણ વાંચો: ભારે વરસાદની વચ્ચે આવ્યા રાહતના સમાચાર

29 વર્ષમાં નોંધાયેલા વરસાદના આંકડા - ગુજરાતના છેવાડે આવેલા ડાંગ જિલ્લામાં છેલ્લા 29 વર્ષમાં નોંધાયેલા વરસાદના આંકડાઓ પર એક નજર કરીએ. ઉલ્લેખનીય છે કે ડાંગ જિલ્લામાં સૌથી વધુ વરસાદ(Highest Rain in Dang) 1994માં 4613 મિ.મી નોંધાયો હતો. સૌથી ઓછો વરસાદ વર્ષ 2015માં 1368 મિ.મી નોંધાયો હતો. આ વર્ષ 2022 પર નજર કરીએ તો માત્ર 33 દિવસમાં ડાંગ જિલ્લામાં ચાલુ વર્ષની સિઝનનો કુલ વરસાદ 6212 મિ.મી છે, એટલે કે, આ વર્ષમાં છેલ્લાં 33 દિવસમાં પડેલા વરસાદની સરેરાશ 1553 મિ.મી નોંધાઈ છે.

ડાંગ જિલ્લામાં છેલ્લા 29 વર્ષમાં નોંધાયેલા વરસાદના આંકડાઓ પર એક નજર

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.