ETV Bharat / state

ડાંગનાં બોરપાડાં ગામની મહિલાની 108ની ટીમ દ્વારા વાનમાં જ સફળ પ્રસુતિ - Mahuva news

ડાંગ જિલ્લાનાં બોરપાડા ગામની સગર્ભા મહિલાને આકસ્મિક અસહ્ય પીડા ઉપડતા સમય સૂચકતા વાપરી 108 એમ્બ્યુલન્સની ટીમે એમ્બ્યુલન્સમાં સફળતા પૂર્વક ડિલિવરી કરાવતા માતા અને બાળકને નવજીવન આપ્યુ હતુ.

ડાંગનાં બોરપાડાં ગામની મહિલાની 108ની ટીમ દ્વારા વાનમાં જ સફળ પ્રસુતિ

author img

By

Published : Dec 9, 2020, 10:26 PM IST

  • 108ની ટિમ દ્વારા સફળ પ્રસુતિ કરવાઇ
  • મહિલાને અસહ્ય પીડા ઉપડતાં એમ્બ્યુલન્સમાં જ પ્રસુતિ
  • સગર્ભા મહિલાએ તંદુરસ્ત બાળકને જન્મ આપ્યો

ડાંગ : જિલ્લાનાં વઘઇ તાલુકામાં સમાવિષ્ટ બોરપાડા ગામની મહિલા કાંજલબેન રૂસ્વીકભાઈ ગાવીતને અચાનક પ્રસૂતિની પીડા ઉપડતા ઈએમટી 108ને ફોન કરવામાં આવ્યો હતો. જેથી નજીકમાં 108 મહુવાસ ટીમને કેસ મળ્યો હતો.

ડાંગનાં બોરપાડાં ગામની મહિલાની 108ની ટીમ દ્વારા વાનમાં જ સફળ પ્રસુતિ
ડાંગનાં બોરપાડાં ગામની મહિલાની 108ની ટીમ દ્વારા વાનમાં જ સફળ પ્રસુતિ
108 ટીમના પાયલોટ અને આરોગ્ય કર્મી દ્વારા વાનમાં જ સફળ પ્રસુતિમહુવાસ ઈએમટી એમ્બ્યુલન્સ તાત્કાલિક બોરપાડા ગામે દર્દીને ઘરે પહોંચી નજીક હોસ્પિટલમાં લઈ જવા રવાના થતા માર્ગમાં સગર્ભા મહિલાને અસહ્ય પીડા ઉપડતાં 108ની ટીમના ગણેશભાઈ ગાવીત અને પાયલોટ વિમલ પટેલને એમ્બ્યુલન્સમાં જ પ્રસુતિ કરાવવાની ફરજ પડી હતી.તેમજ ગર્ભમાં રહેલ બાળકના ગળામાં કોડ વિટળાયેલ હોય કપરી પરિસ્થિતિ હોવા છતાં હિંમત હાર્યા વગર 108 એમ્બ્યુલન્સમાં સફળતાપૂર્વક ડિલેવરી કરાવતા સગર્ભા મહિલાએ તંદુરસ્ત બાળકને જન્મ આપ્યો હતો. જ્યારે ઈએમટી 108ની ટીમની સફળ કામગીરીને મહિલાના પરિવારજનો સહિત 108 ડાંગના સુપરવાઈઝર દિનેશ ઉપાધ્યાયે સફળ કામગીરીને બિરદાવી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.