ETV Bharat / state

Dang Rainfall: ચૈત્ર મહિનામાં ચોતરફ પાણી પાણી, આઘાતની જેમ પડ્યો અણધાર્યો મેઘો - Rainfall in Dang First week of april farmer

ડાંગ જિલ્લામાં ગિરિમથક સાપુતારા સહિત સુબીર અને આહવા અને વઘઈ તાલુકામાં કમોસમી વરસાદની એન્ટ્રી થઇ હતી. બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો.વીજળીના કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદની એન્ટ્રી થવાના કારણે ખેડૂતો મૂંઝાયા છે.

ડાંગ જિલ્લામાં ભર ઉનાળે ઋતુચક્રનાં બદલાવમાં કમોસમી છાટણા પડતા સમગ્ર પંથકમાં શીત લહેર

author img

By

Published : Apr 8, 2023, 11:13 AM IST

ડાંગ જિલ્લામાં ભર ઉનાળે ઋતુચક્રનાં બદલાવમાં કમોસમી વરસાદ

ડાંગ: બિન બુલાયા મહેમાનની જેમ વરસાદ ત્રાટકી રહ્યો છે. ખેડૂતોને માથે ઓઢીને રોવા સિવાઇ કોઇ હલ નથી. કારણ કે સરકારના હાથ ઉંચા છે અને કુદરતના હાથ વરસાદ આપવામાં હાથ છુટા છે.જેના કારણે નથી સરકાર સામે બાથ ભરાતી કે કુદરત સામે એટલે ખેડૂતોને ભોગવવા સિવાઇ કઇ ઉપાય રહ્યો નથી.ડાંગમાં કમોસમી વરસાદ પડ્યો છે.

કાળઝાળ ગરમી પડી: ડાંગ જિલ્લામાં ભર ઉનાળે ઋતુચક્રનાં બદલાવમાં કમોસમી છાટણા પડતા સમગ્ર પંથકમાં શીત લહેર વ્યાપી જવા પામી હતી. રાજ્યનાં છેવાડે આવેલા ડાંગ જિલ્લામાં હાલનાં તબક્કે કાળઝાળ ગરમી પડી રહી છે. ઉનાળાની ઋતમાં ગરમીથી બચવા માટે લોકો કામ વગર બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. ડાંગ જિલ્લાના ગિરીમથક સાપુતારા, આહવા, વઘઈ, સુબીર સહિત પૂર્વપટ્ટી અને સરહદીય પંથકોમાં દિવસ દરમિયાન કાળઝાળ ગરમી વર્તાયા બાદ કમોસમી વરસાદના અમીછાટણા પડતા સર્વત્ર શીત લહેર વ્યાપી જવા પામી હતી.

આ પણ વાંચો Dang News : ડાંગ વીજ વિભાગની સેવાના સો દિવસ, લક્ષ્યાંક કરતાં અઢીગણા વધુ કૂવાઓનું વીજળીકરણ

શીત લહેર વ્યાપી: ડાંગ જિલ્લામાં ભર ઉનાળે ઋતુચક્રનાં બદલાવમાં કમોસમી છાટણા પડતા સમગ્ર પંથકોમાં શીત લહેર વ્યાપી જવા પામી હતી. રાજ્યનાં છેવાડે આવેલા ડાંગ જિલ્લામાં હાલનાં તબક્કે કાળઝાળ ગરમી પડી રહી છે. ઉનાળાની ઋતમાં ગરમીથી બચવા માટે લોકો કામ વગર બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. ડાંગ જિલ્લાના ગિરીમથક સાપુતારા, આહવા, વઘઈ, સુબીર સહિત પૂર્વપટ્ટી અને સરહદીય પંથકોમાં દિવસ દરમિયાન કાળઝાળ ગરમી વર્તાયા બાદ કમોસમી વરસાદના અમીછાટણા પડતા સર્વત્ર શીત લહેર વ્યાપી જવા પામી હતી.

ગાજવીજ સાથે તૂટી પડ્યો: આહવા વઘઇ અને સુબીર આમ ત્રણેય તાલુકામાં બપોરે 3 વાગ્યા બાદ અચાનક વાતાવરણમાં પડતો આવતા ભારે ગાજવીજ સાથે તૂટી પડતા વરસાદને પગલે પાણી પાણી થઈ ગયું સાપુતારા. બીજી બાજુ પ્રવાસીઓને નયન રમ્ય નજારો જોવા માટેનો મોકો મળ્યો હતો શિત ની લહેર આપી ગઈ હતી. ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા સહિત ગ્રામીણ વિસ્તારોમાં અને વન વિભાગોમાં ભારે પવન સાથે કાળા ડિબાંગ વાદળો વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો.

આ પણ વાંચો Dang News : પહાડી વિસ્તારમાં તમતમતા મરચાનો પાક લહેરાવ્યો ખેડૂતે, આવક કેટલી જૂઓ

ચિંતાના વાદળો: ડાંગ જિલ્લામાં કમોસમી વરસાદ પડવાથી ખેડૂતોમાં ચિંતાના વાદળો છવાઈ જવા પામ્યા છે. જિલ્લામાં છૂટાછવાયા ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે. વરસતા વરસાદને કારણે ડાંગના ખેડૂતો દ્વારા કરાયેલી શિયાળ- ઉનાળોના પાકો તથા કેરી પાકને વરસાદને કારણે મોટા નુકસાન થવાની શક્યતા છે. સાપુતારા સહિતના વિસ્તારમાં વરસાદ વરસતા વાતાવરણ અલાદક બન્યું છે. જે પ્રવાસીઓ માટે આનંદદાયક છે પરંતુ ધરતીપુત્ર માટે ચિંતા ના વાદળ સમાન છે. અચાનક ઋતુચક્રએ મિજાજ બદલતા સમગ્ર પંથકોનું વાતાવરણ દ્વિભાસી પ્રતીત થતું હતું. જ્યારે ડાંગ જિલ્લાના ખેડૂતોના શાકભાજી સહીત ફળફળાદી પાકોને જંગી નુક્શાન થવાની ભીતિ સર્જાઈ રહી છે.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.