ETV Bharat / state

વરસાદમાં વઘઇ નજીક આવેલાં ગીરાધોધનો નજારો માણવા પ્રવાસીઓની ભીડ ઉમટી - ડાંગ

ડાંગઃ જિલ્લામાં સતત વરસી રહેલાં ધોધમાર વરસાદને પગલે સમગ્ર જિલ્લો પાણીમાં તરબોળ થયો છે. ત્યારે વઘઇ નજીક આવેલાં ગીરાધોધનો સુંદર નજારો માણવા પ્રવાસીઓની ભીડ ઉમટી પડી હતી.

વરસાદમાં વઘઇ નજીક આવેલાં ગીરાધોધનો નજારો માણવા પ્રવાસીઓની ભીડ ઉમટી
author img

By

Published : Aug 4, 2019, 10:51 PM IST

ડાંગમાં ધોધમાર વરસાદને પગલે અંબિકા અને ગીરા નદીના વહેણમાં વધારો થતાં વઘઇ નજીક આવેલા ગીરા ધોધનું રોદ્ર સ્વરુપ જોવા મળ્યું હતું. પાણીના વહેણમાં વધારો થતાં ગીરાધોધ સોલેકળાએ ખીલી ઉઠ્યો હતો. ગીરાધોધની મઝા માણવા દૂર-દૂરથી પ્રવાસીઓના ઉમટી પડ્યાં હતા.

વરસાદમાં વઘઇ નજીક આવેલાં ગીરાધોધનો નજારો માણવા પ્રવાસીઓની ભીડ ઉમટી

ઉલ્લેખનીય છે કે, ડાંગ જિલ્લામાં રવિવાર સવારથી જ ભારે વરસાદના પગલે આહવામાં 60 mm, વઘઇમાં 67 mm, સુબિરમાં 124 mm જ્યારે ગિરિમથક સાપુતારામાં 69 mm વરસાદ નોંધાયો હતો.

Intro:ડાંગ જિલ્લામાં સતત વરસી રહેલા ધોધમાર વરસાદ ને પગલે સમગ્ર જિલ્લો પાણીમાં તરબોળ થઈ ગયો છે. જેને લઈ ડાંગ લોકમાતા ખાપરી ગીરા પૂર્ણા અને અંબિકા નદીઓમાં પાણી નો ધસમસતો પ્રવાહ વહેતા નદીઓ ગાંડીતુર બની છે જેને લઈ વઘઇ નજીક આવેલ ગીરાધોધ રોદ્ર સ્વરૂપ ધારણ કરી લેતા સોળે કળાએ ખીલી ઉઠ્યો છે જેને માનવા દૂરદૂરથી આવેલા પ્રવાસીઓની ભીડ ઉમટી પડી હતી.

Body:ડાંગ જિલ્લામાં ધોધમાર વરસાદ ને પગલે અંબિકા અને ગીરા નદીના વહેણ તેજ બનતાં વઘઇ નજીક આવેલ ગીરા ધોધનું રોદ્ર સ્વરુપ જોવા મળ્યું હતી. પાણીના વહેણ તેજ હોવાને કારણે ગીરાધોધ સોલેકળાએ ખીલી ઉઠ્યો હતો. ગીરાધોધની મઝા માણવા દૂરદૂરથી પ્રવાસીઓના ઘાડેધાડ ઉમટી રહ્યાં છે અને વરસાદમાં રંગબેરંગી છત્રીઓ લઈને ગીરાધોધનું રોદ્ર સ્વરુપ નિહાળ આનંદ માણી રહ્યા જ્યારે કેટલાક પ્રવાસીઓ વરસાદમાં ભીંજાએને મોલાઈલમાં સેલ્ફી લઇ ગીરાધોધની સુંદરતા ને કંડારી ગીરાધોધને પોતાનું યાદગાર સંભારણું બનાવી રહ્યા અને કેટલાક પ્રવાસીઓ તો ચા ની ચૂસકી અને ગરમ ભજીયા ની લિજ્જત માણી તૃપ્ત થઈ રહ્યા છે.

Conclusion:વન પરદેશ ડાંગ જિલ્લામાં ધોધમાર વરસાદ ને પગલે કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યો હતો. વઘઇ નજીક આવેલ પ્રખ્યાત ગીરાધોધે પણ રોદ્ર સ્વરૂપ ધારણ કરતાં નયનરમ્ય નજરો દેખાઈ રહ્યો હતો જેના કારણે પ્રવાસીઓની ભીડ ઉમટી પડી હતી.
ડાંગ જિલ્લામાં આજે દિવસ દરમિયાન આહવામાં ૬૦ mm, વઘઇમાં ૬૭mm, સુબિરમાં ૧૨૪mm જ્યારે ગિરિમથક સાપુતારામાં ૬૯mm વરસાદ નોંધાયો હતો.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.