જિલ્લા યુવા સંયોજક અનુપ ઈંગોલેએ રાષ્ટ્રિય પોષણ અભિયાન અંગે જણાવ્યું હતું કે આપણે આરોગ્યની સુખાકારી માટે જનજાગૃતિ કેળવવાની જરૂરિયાત છે. સરકારશ્રીની યોજનાઓની વધુમાં વધુ જાણકારી લોકો સુધી પહોંચે એવો અમારો પ્રયાસ છે. આપણે યોગ્ય પોષણક્ષમ અને નિયમિત આહાર લઇએ તો તંદુરસ્તી સારી રહે અને મજબૂત રાષ્ટ્રનું નિર્માણ કરી શકીએ છીએ.
ડાંગમાં નેહરૂ યુવા કેન્દ્ર દ્વારા પોષણ માસની ઉજવણી - naheru yuva kendra dang
ડાંગઃ નેહરૂ યુવા કેન્દ્ર દ્વારા પોષણ અભિયાન અંતર્ગત આરોગ્ય અને પોષણ અંગે ગાઢવી, કોશીમદા, આહવા, બંધપાડા, ધોળવહળ, પિપલદહાડ અને પિંપરી એમ કુલ ૭ જેટલા ગામોમાં જનજાગૃતિ અંગે કાર્યક્રમોનું આયોજન કરાયું હતું.
celebration of nutrition month by naheru yuva kendra
જિલ્લા યુવા સંયોજક અનુપ ઈંગોલેએ રાષ્ટ્રિય પોષણ અભિયાન અંગે જણાવ્યું હતું કે આપણે આરોગ્યની સુખાકારી માટે જનજાગૃતિ કેળવવાની જરૂરિયાત છે. સરકારશ્રીની યોજનાઓની વધુમાં વધુ જાણકારી લોકો સુધી પહોંચે એવો અમારો પ્રયાસ છે. આપણે યોગ્ય પોષણક્ષમ અને નિયમિત આહાર લઇએ તો તંદુરસ્તી સારી રહે અને મજબૂત રાષ્ટ્રનું નિર્માણ કરી શકીએ છીએ.
Intro:ડાંગ જિલ્લા નેહરૂ યુવા કેન્દ્ર દ્વારા પોષણ અભિયાન અંતર્ગત આરોગ્ય અને પોષણ અંગે ગાાઢવી,કોશીમદા,આહવા,બંધપાડા,ધોળવહળ,પિપલદહાડ અને પિંપરી એમ કુલ ૭ જેટલા ગામોમાં જનજાગૃતિ અંગે કાર્યક્રમો હાથ ધરાયા હતા.Body:
જિલ્લા યુવા સંયોજકશ્રી અનુપ ઈંગોલે એ રાષ્ટ્રિય પોષણ અભિયાન અંગે જણાવ્યું હતું કે આપણે આરોગ્યની સુખાકારી માટે જનજાગૃતિ કેળવવાની તાતી જરૂરિયાત છે. સરકારશ્રીની યોજનાઓની વધુમાં વધુ જાણકારી લોકો સુધી પહોંચે એવો અમારો પ્રયાસ છે. આપણે યોગ્ય પોષણક્ષમ અને નિયમિત આહાર લઇએ તો તંદુરસ્તી સારી રહે અને મજબૂત રાષ્ટ્રનું નિર્માણ કરી શકીએ છીએ.
Conclusion: રાષ્ટ્રિય પોષણ અભિયાનના ભાગરૂપે પી.એચ.સી.,આંગણવાડી,ગ્રામપંચાયત,યુવા અને સખી મંડળોના બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લઇ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.