ETV Bharat / state

સરકારી વિજ્ઞાન કોલેજ આહવા ખાતે મતદાર ચકાસણી કાર્યક્રમ યોજાયો - Awareness program

આહવાઃ સરકારી વિજ્ઞાન કોલેજ આહવા ખાતે આચાર્યશ્રી એન.એસ.ટંડેલના માર્ગદર્શન હેઠળ એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસર ર્ડા.જે.જે.ચૌહાણની દેખરેખ હેઠળ મતદાર ચકાસણી કાર્યક્રમ (Electors Verification Program)નું આયોજન કરવામાં આવ્યું હતું.

સરકારી વિજ્ઞાન કોલેજ આહવા ખાતે મતદાર ચકાસણી કાર્યક્રમ યોજાયો
author img

By

Published : Sep 8, 2019, 2:01 AM IST

જિલ્લા વહીવટી તંત્રના મામલતદારશ્રી (ચૂંટણી) મહેશભાઈ પટેલ અને તેમના સ્ટાફ ખાસ ઉપસ્થિત રહી પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા મતદાર ચકાસણી કાર્યક્રમ Voters Helpline Mobile App,NVSP Portal તથા ટોલ ફ્રી નંબર ૧૯૫૦ વિશે વિગતે માહિતી આપી હતી.

આ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ લોકોએ પોતાના મોબાઈલ સ્માર્ટ ફોનમાં Voters Helpline Mobile App ડાઉનલોડ અને ઈન્સ્ટોલ કરાવી કેવી રીતે એપનો મહત્તમ ઉપયોગ કરી મતદાર યાદીમાં પોતાના તથા અન્ય કુટુંબીજનોના નામ,અટક,જન્મ તા.કે ફોટો વગેરેમાં સુધારા કરી શકાય તેની સચોટ માહિતી આપી હતી. વિઘાર્થીઓએ પણ પોતાના તેમજ કુટુંબીજનોની મતદાર તરીકેની વિગતોની ચકાસણી કરી પ્રમાણીકરણ કરવા અંગેની કટીબધ્ધતા દર્શાવી હતી.

Intro:સરકારી વિજ્ઞાન કોલેજ આહવા ખાતે આચાર્યશ્રી એન.એસ.ટંડેલના માર્ગદર્શન હેઠળ એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસર ર્ડા.જે.જે.ચૌહાણની દેખરેખ હેઠળ મતદાર ચકાસણી કાર્યક્રમ (Electors Verification Programme ) નું આયોજન કરવામાં આવ્યું હતું.Body:જિલ્લા વહીવટી તંત્રના મામલતદારશ્રી (ચૂંટણી) મહેશભાઈ પટેલ અને તેમના સ્ટાફ ખાસ ઉપસ્થિત રહી પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા મતદાર ચકાસણી કાર્યક્રમ Voters Helpline Mobile App,NVSP Portal તથા ટોલ ફ્રી નંબર ૧૯૫૦ વિશે વિગતે માહિતી આપી હતી. આ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ લોકોએ પોતાના મોબાઈલ સ્માર્ટ ફોનમાં Voters Helpline Mobile App ડાઉનલોડ અને ઈન્સ્ટોલ કરાવી કેવી રીતે એપનો મહત્તમ ઉપયોગ કરી મતદાર યાદીમાં પોતાના તથા અન્ય કુટુંબીજનોના નામ,અટક,જન્મ તા.કે ફોટો વગેરેમાં સુધારા કરી શકાય તેની સચોટ માહિતી આપી હતી. વિઘાર્થીઓએ પણ પોતાના તેમજ કુટુંબીજનોની મતદાર તરીકેની વિગતોની ચકાસણી કરી પ્રમાણીકરણ કરવા અંગેની કટીબધ્ધતા દર્શાવી હતી.Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.