અમેરીકાની અંતરીક્ષ સંશોધન સંસ્થા નાસા દ્વારા અશોકભાઈ ખાચરે બાળકોને હેમ રેડીયો માટે આંતરાષ્ટ્રિય એવોર્ડથી સન્માનીત કર્યા હતાં, આપત્તિ વ્યવસ્થાપનના મુખ્ય આધાર તરીકે ગણાતો હેમ રેડીયોની વૈજ્ઞાનિક માહિતી અને વપરાશ વિશે ઉંડાણપૂર્વક સમજ આપી સેટેલાઈટ કોમ્યુનિકેશનની વાત કરી પ્રત્યક્ષ પ્રેકટીકલ કરી બેંગ્લોર, સોલાપુર, વલસાડ, ઈન્દોર તથા અમદાવાદ સ્થિત અન્ય હેમ રેડીયો સાથે વાત કરવામાં આવી હતી.
ડાંગ જિલ્લાના બાળકો માટે સેટેલાઈટ હેમ રેડીયો નિદર્શન યોજાયું - અમેરીકાની અંતરીક્ષ સંશોધન સંસ્થા નાશા
ડાંગઃ ગુજરાતનું ગૌરવ ગણાતા રોકેટ વિજ્ઞાનના પિતા તરીકે ઓળખાતા ડો.વિક્રમભાઈ સારાભાઈની ૧૫૦મી જન્મજયંતિ અને ચંદ્રયાન મિશન-૨ પર આઈ.પી.સવાણીના ભૂતપૂર્વ આચાર્ય મનસુખભાઈ નારિયાના અધ્યક્ષ સ્થાને ડાંગની ૯ શાળાઓના કુલ ૨૫૦૦ વિદ્યાર્થીઓને ચંદ્રયાન મિશન-૨ની માહિતી આપવામાં આવી હતી.
ડાંગ જિલ્લાના બાળકો માટે સેટેલાઈટ હેમ રેડીયો નિદર્શન યોજાયું
અમેરીકાની અંતરીક્ષ સંશોધન સંસ્થા નાસા દ્વારા અશોકભાઈ ખાચરે બાળકોને હેમ રેડીયો માટે આંતરાષ્ટ્રિય એવોર્ડથી સન્માનીત કર્યા હતાં, આપત્તિ વ્યવસ્થાપનના મુખ્ય આધાર તરીકે ગણાતો હેમ રેડીયોની વૈજ્ઞાનિક માહિતી અને વપરાશ વિશે ઉંડાણપૂર્વક સમજ આપી સેટેલાઈટ કોમ્યુનિકેશનની વાત કરી પ્રત્યક્ષ પ્રેકટીકલ કરી બેંગ્લોર, સોલાપુર, વલસાડ, ઈન્દોર તથા અમદાવાદ સ્થિત અન્ય હેમ રેડીયો સાથે વાત કરવામાં આવી હતી.
Intro:ગુજરાતનું ગૌરવ ગણાતા રોકેટ વિજ્ઞાનના પિતા તરીકે ઓળખાતા ર્ડા.વિક્રમભાઈ સારાભાઈની ૧૫૦ મી જન્મજયંતિ અને ચંદ્રયાન મિશન-૨ પર આઈ.પી.સવાણી ના ભૂતપૂર્વ આચાર્યશ્રી મનસુખભાઈ નારિયા ના અધ્યક્ષ સ્થાને ડાંગની ૯ શાળાઓના કુલ ૨૫૦૦ વિઘાર્થીઓને ચંદ્રયાન મિશન-૨ ની માહિતી આપવામાં આવી હતી. સાથે સાથે બાળકોને વિજ્ઞાનની નાની ફિલ્મ દર્શાવી જ્ઞાનમાં વધારો કર્યો હતો.Body:અમેરીકાની અંતરીક્ષ સંશોધન સંસ્થા નાશા દ્વારા હેમ રેડીયો માટે આંતરાષ્ટ્રિય એવોર્ડથી સન્માનિત શ્રી અશોકભાઈ ખાચર દ્વારા બાળકોને આપત્ત્િા વ્યવસ્થાપનના મુખ્ય આધાર તરીકે ગણાતો હેમ રેડીયોની વૈણાનિક માહિતી અને વપરાશ વિશે ઉંડાણપૂર્વક સમજ આપી સેટેલાઈટ કોમ્યુનિકેશનની વાત કરી પ્રત્યક્ષ પ્રેકટીકલ કરી બેંગ્લોર,સોલાપુર,વલસાડ,ઈન્દોર તથા અમદાવાદ સ્થિત અન્ય હેમ રેડીયો સાથીઓ સાથે વાત કરવામાં આવી હતી.Conclusion:સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન પ્રયોશા લોક વિજ્ઞાન કેન્દ્રના કો.ઓર્ડિનેટર શ્રી રતિલાલ સૂર્યવંશી દ્વારા કરવામાં આવ્યું હતું.
Last Updated : Sep 7, 2019, 7:15 PM IST