ETV Bharat / state

દમણમાં અક્ષય-જેકલીને રામસેતુ ફિલ્મના શૂટિંગ દરમિયાન પ્રશાસક પ્રફુલ્લ પટેલ સાથે કરી મુલાકાત - new movie akshay kumar

દમણમાં અક્ષય કુમારની આગામી ફિલ્મ(Akshay Kumar film) 'રામસેતુ'નું શૂટિંગ કેટલાક દિવસોથી ચાલી રહ્યું છે. 'રામસેતુ' ફિલ્મના શૂટિંગ માટે અક્ષય કુમાર અને જેકલીન ફર્નાન્ડીઝ દમણ આવ્યા છે. ત્યારે અભિનેતા અક્ષય અને જેકલીન સોમવારે 'રામસેતુ' નામની ફિલ્મનું શૂટિંગ(Shooting of Ramsetu film in Daman) પૂર્ણ કર્યા બાદ કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રશાસક પ્રફુલ પટેલને(Union Territory Administrator Praful Patel) મળ્યા હતા.

દમણમાં અક્ષય-જેકલીન રામસેતુ ફિલ્મના શૂટિંગ દરમિયાન પ્રશાસક પ્રફુલ્લ પટેલ સાથે કરી મુલાકાત

author img

By

Published : Nov 23, 2021, 1:41 PM IST

  • 'રામસેતુ' નામની ફિલ્મમાં અક્ષય અને જેકલીન સાથે જોવા મળશે
  • છેલ્લા કેટલાય સમયથી 'રામસેતુ'નું શૂટિંગ દમણમાં ચાલી રહ્યું છે
  • કેન્દ્રશાસિત પ્રદેશ પ્રશાસક પ્રફુલ પટેલને અક્ષય અને જેકલીન મળ્યા

દમણઃ અભિનેતા અક્ષય કુમાર(Actor Akshay Kumar) અને અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝની આગામી ફિલ્મ 'રામસેતુ'નું શૂટિંગ(Shooting Ramsetu movie) દમણમાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહ્યું છે. ત્યારે અક્ષય અને જેકલીન સોમવારે ફિલ્મનું શૂટિંગ પૂર્ણ કર્યા બાદ કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રશાસક પ્રફુલ પટેલને(Union Territory Administrator Praful Patel) મળ્યા હતા. અક્ષય અને જેકલીને ફિલ્મના શૂટિંગમાં(Shooting of Ramsetu film in Daman) સહકાર બદલ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો.

અક્ષય - જેકલીને પ્રફુલ પટેલને ભેટ આપી

બોલિવૂડ ખિલાડી અક્ષય કુમાર અને જેકલીન ફર્નાન્ડિઝે(Actress Jacqueline Fernandez) દમણમાં તેમની ફિલ્મ 'રામસેતુ' માટે શૂટિંગ કર્યું હતું. દમણમાં શૂટિંગ(Shooting in Daman) પૂરું કર્યા પછી, અક્ષય કુમાર કેન્દ્રશાસિત પ્રદેશના પ્રશાસક પ્રફુલ્લ પટેલને મળ્યો અને શૂટિંગમાં સહકાર આપવા બદલ તેમનો આભાર માન્યો હતો. આ દરમિયાન અક્ષય કુમારે દમણના બ્યુટિફિકેશનના વખાણ કર્યા હતા. બેઠક દરમિયાન અન્ય વહીવટી અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. જેમની હાજરીમાં પ્રફુલ પટેલે અક્ષય-જેકલીનને વારલી પેઇન્ટિંગ્સની ભેટ આપી ફિલ્મની સફળતા માટે શુભેચ્છા પાઠવી હતી. ફિલ્મના શૂટિંગ માટે દમણમાં પોર્ટુગીઝ સમયના કિલ્લાને રોશનીથી શણગારવામાં આવ્યો હતો. જ્યાં પ્રશાસક પ્રફુલ પટેલે અક્ષય-જેકલીન સાથે મુલાકાત કરી હતી.

આ પણ વાંચોઃ પાનમસાલા કંપનીએ ન હટાવી જાહેરાત, બીગબીએ મોકલી નોટિસ

આ પણ વાંચોઃ ફિલ્મ 'લાલ સિંહ ચઢ્ઢા'ની સીધી ટક્કર 'KGF 2' સાથે, આ દિવસે સિનેમાઘરોમાં રિલીઝ થશે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.