ETV Bharat / state

વાપીમાં ડોક્ટરે 16 માસની બાળકીની ઓપન હાર્ટ સર્જરી કરી નવજીવન આપ્યું - ઓપન હાર્ટ સર્જરી કરી નવજીવન આપ્યું

દમણઃ વાપી હરિયા હોસ્પિટલના હાર્ટ સર્જન ડો. કલ્પેશ એસ. મલિકે હરિયા હોસ્પિટલમાં દમણના 16 મહિનાના બાળકને હ્રદયમાં કાણું પડી ગયું હોવાથી તેનું વજન વધતું ન હતું. તાત્કાલિક ઓપન હાર્ટ સર્જરી કરી નવજીવન આપ્યું છે. દક્ષિણ ગુજરાતમાં પ્રથમ વખત સૌથી નાના બાળકની ઓપન હાર્ટ સર્જરી કરાઇ હોવાનું તબીબોએ જણાવ્યું હતું.

etv bharat
વાપીમાં ડોક્ટરે 16 માસના બાળકીની ઓપન હાર્ટ સર્જરી કરી નવજીવન આપ્યું
author img

By

Published : Dec 1, 2019, 2:59 PM IST

વાપી હરિયા હોસ્પિટલના હાર્ટ સર્જન ડો. કલ્પેશ એસ. મલિકે અત્યાર સુધીમાં અનેક બાળકોની હાર્ટ સર્જરી કરી છે. ગરીબ બાળકોને પણ રાહતદરે સર્જરી કરી આપવામાં આવી છે. ત્યારે હરિયા હોસ્પીટલમાં દમણના 16 મહિનાના બાળકને તેમના પરિવાજનો નિદાન માટે લાવ્યા હતાં. આ બાળકને હ્યદયમાં મોટું કાણું હોવાનું નિદાન થયું હતું. જેનું વજન 6 કિલોગ્રામથી વધતુ પણ ન હતું. બાળકને ઘણીવાર શ્વસનતંત્રના ચેપના કારણે હોસ્પિટલમાં દાખલ કરવું પડ્યુ હતું.

બાળકના પરિવારએ હોસ્પિટલના ડો. કલ્પેશ એસ.મલિક પાસે કન્સલ્ટેશનમાં માર્ગદર્શન મેળવ્યુ હતું. ડો. મલિકની ટીમે નાની વયના બાળકની સફળ હાર્ટ સર્જરી કરી હતી. બાળકનું સ્વાસ્થ્ય હાલમાં સારુ છે. આ સફળતા માટે ડો. કલ્પેશ મલિકે કહ્યુ હતું કે, બાળકોના હ્રદયની સર્જરી ખુબ જ જટીલ હોય છે અને કોઈ પણ હોસ્પિટલ માટે ખૂબ જ અગત્યનું મહત્વ ધરાવે છે.

હરિયા હોસ્પિટલમાં કાર્ડિયોલોજિસ્ટ, કાર્ડિયાક સર્જનની નિષ્ણાંત ટીમ આ પ્રકારની તેમજ બાળકોની અન્ય તમામ પ્રકારની હ્રદયની સર્જરીઓ અને સારવાર કરવા માટે સજજ છે.

Intro:Location :- વાપી

વાપી :- વાપી હરિયા હોસ્પિટલના હાર્ટ સર્જન ડો. કલ્પેશ એસ. મલિકે હરિયા હોસ્પિટલમાં દમણના 16 મહિનાના બાળકને હ્રદયમાં કાણું પડી ગયુ હોવાથી તેનુ વજન વધતુ ન હોય તાત્કાલિક ઓપન હાર્ટ સર્જરી કરી નવજીવન આપ્યું છે. દક્ષિણ ગુજરાતમાં પ્રથમ વખત સૌથી નાના બાળકની ઓપન હાર્ટ સર્જરી કરાઇ હોવાનું તબીબોએ જણાવ્યુ હતું.Body:વાપી હરિયા હોસ્પિટલના હાર્ટ સર્જન ડો. કલ્પેશ એસ. મલિકે અત્યાર સુધીમાં અનેક બાળકોની હાર્ટ સર્જરી કરી છે. ગરીબ બાળકોને પણ રાહતદરે સર્જરી કરી આપવામાં આવી છે. ત્યારે હરિયા હોિસ્પટલમાં દમણના 16 મહિનાના બાળકને તેમના પરિવાજનો નિદાન માટે લાવ્યા હતાં. આ બાળકને હ્યદયમાં મોટું કાણું હોવાનું નિદાન થયું હતું. જેનું વજન 6 કિલોગ્રામથી વધતુ પણ ન હતું. બાળકને ઘણીવાર શ્વસનતંત્રના ચેપના કારણે હોસ્પિટલમાં દાખલ કરવું પડયુ હતું. 

બાળકના પરિવારએ હોસ્પિટલના ડો. કલ્પેશ એસ.મલિક પાસે કન્સલ્ટેશનમાં માર્ગદર્શન મેળવ્યુ હતું. ડો. મલિકની ટીમે નાની વયના બાળકની સફળ હાર્ટ સર્જરી કરી હતી. બાળકનું સ્વાસ્થ્ય હાલમાં સારુ છે. આ સફળતા માટે ડો. કલ્પેશ મલિકે કહ્યુ હતું કે બાળકોના હ્રદયની સર્જરી ખુબ જ જટીલ હોય છે. અને કોઈ પણ હોસ્પિટલ માટે ખુબ જ અગત્યનું મહત્વ ધરાવે છે. 

Conclusion:હરિયા હોસ્પિટલમાં કાર્ડિયોલોજિસ્ટ, કાર્ડિયાક સર્જનની નિષ્ણાંત ટીમ આ પ્રકારની તેમજ બાળકોની અન્ય તમામ પ્રકારની હ્રદયની સર્જરીઓ અને સારવાર કરવા માટે સજજ છે. ભવિષ્યની યોજનાઓ પૂછતા, ડો. કલ્પેશ મિલકે માત્ર બે શબ્દો કહ્યા હતા કે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ. 
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.