ETV Bharat / state

દમણઃ પરીક્ષાના ભારમાંથી હળવાફૂલ થયેલા બાળકોએ દરિયાની રેતીમાં રમી રમતો

દમણઃ પ્રવાસીઓ માટે હોટ ડેસ્ટિનેશન બનેલા દમણના બીચ પર બાળકો પણ ભરપૂર મોજ માણી રહ્યાં છે. પરીક્ષાના ભારમાંથી હલવાફૂલ થયેલા બાળકો બીચ પરની ભીની રેતીમાં અવનવા આકારના રેતીના ઘર બનાવી પોતાની બાળસહજ મસ્તીમાં મશગુલ બન્યા છે.

author img

By

Published : May 5, 2019, 9:22 PM IST

dmn

શાળાઓમાં પરીક્ષા પુરી થયા બાદ વેકેશનની મોજ માણવાનો આનંદ દરેક બાળકમાં હોય છે. વાલીઓ પણ પોતાના બાળકના વેકેશનનો લાભ ઉઠાવવા પરિવાર સાથે એકાદ હિલ સ્ટેશન કે દરિયા કિનારે ફરવા જવાનું પ્લાનિંગ કરતા હોય છે. આવા જ આયોજન સાથે દમણ ફરવા આવેલા પરિવારો જ્યારે દરિયા કિનારે દરિયાના પાણીમાં ન્હાવાની મોજ માણી સેલ્ફીમાં મશગુલ બન્યા છે. તેમના બાળકો પણ અહીં ઊંટ સવારી કે ઘોડેસવારીના આનંદ સાથે દરિયાની ભીની રેતીમાં ઘર બનાવી, ગાર્ડન બનાવી બાળસહજ પ્રવૃત્તિમાં મશગુલ જોવા મળી રહ્યા છે.

પરીક્ષાના ભારમાંથી હળવાફુલ થયેલા બાળકોએ દરિયાની રેતીમાં રમી રમતો

દમણના જામપોર બીચ પર પોતાનાં પરિવાર સાથે વાપીથી આવેલ થૈયા દેસાઈ અને ભરૂચથી આવેલી ક્રિશાએ પોતાની કાલીઘેલી ભાષામાં જણાવ્યું હતું કે, દમણના દરિયા કિનારે તે પોતાનાં મમ્મી-પપ્પા સાથે આવી છે. ખૂબ મજા આવે છે. કેમલ રાઈડિંગ, હોર્સ રાઈડિંગ, ડાઇવિંગ બાઇકની મજા માણી છે અને રેતીમાં ગાર્ડન સેટ બનાવી, ઘર બનાવી રેતીમાં રમવાનો અનોખો આંનદ માણી રહ્યાં છે

અમદાવાદના માનસી શાહે જણાવ્યું હતું કે, અહીં બાળકો માટે થોડી ઘણી એક્ટિવિટી છે, પરંતુ તે ઉપરાંત તેમના માટે ખાવાપીવાની ખાસ સુવિધાઓ નથી. ફન ગેમ નથી તો જો આ સુવિધાઓમાં વધારો થાય તો બાળકોને પણ દમણના દરિયા કિનારે આનંદ માણવાનો અવસર મળે.

ઉલ્લેખનીય છે કે, દમણના જામપોર બીચ પર હાલમાં જે કેટલીક રાઈડિંગની સુવિધાઓમાં વધારો થયો છે. તે મોટા ભાગે મોટેરાઓ માટે જ છે. નાના બાળકો માટે બૌદ્ધિક રમતો કે બીચ ક્રિકેટની રમતોનો અભાવ વર્તાઈ રહ્યો છે. ત્યારે, એક તરફ મોટેરાઓ પેરાગલાઇડિંગ, બોટિંગ અને દરિયામાં ન્હાતા હતાં. સેલ્ફી લેતા હતા, હાથમાં હાથ પકડી ઝૂમતા હતા. ત્યારે, તેમના બાળકો રેતીના ઘર બનાવી ભીની રેતીમાં રમી પરીક્ષાનો ભાર હળવો કરતા હતા.

Slug :- vacation spacial :- પરીક્ષાના ભારમાંથી હળવાફુલ થયેલા બાળકોએ દરિયાની રેતીમાં રમી રમતો

Location :- જામપોર બીચ, દમણ

દમણ :- પ્રવાસીઓ માટે હોટ ડેસ્ટિનેશન બનેલા દમણના બીચ પર બાળકો પણ ભરપૂર મોજ માણી રહ્યાં છે. પરીક્ષાના ભારમાંથી હલવાફુલ થયેલા બાળકો બીચ પરની ભીની રેતીમાં અવનવા આકારના રેતીના ઘર બનાવી પોતાની બાળસહજ મસ્તીમાં મશગુલ બન્યા છે.

શાળાઓમાં પરીક્ષા પુરી થયા બાદ વેકેશનની મોજ માણવાનો આનંદ એ દરેક બાળકમાં હોય છે. વાલીઓ પણ પોતાના બાળકના વેકેશનનો લાભ ઉઠાવવા પરિવાર સાથે એકાદ હિલ સ્ટેશન કે દરિયા કિનારે ફરવા જવાનું પ્લાનિંગ કરતા હોય છે. આવા જ આયોજન સાથે દમણ ફરવા આવેલા પરિવારો જ્યારે દરિયા કિનારે દરિયાના પાણીમાં ન્હાવાની મોજ માણી સેલ્ફીમાં મશગુલ બન્યા છે.  ત્યારે, તેમના બાળકો પણ અહીં ઊંટ સવારી કે ઘોડસવારીના આનંદ સાથે દરિયાની ભીની રેતીમાં ઘર બનાવી, ગાર્ડન બનાવી બાળસહજ પ્રવૃત્તિમાં મશગુલ જોવા મળી રહ્યા છે. 

દમણના જામપોર બીચ પર પોતાનાં પરિવાર સાથે વાપીથી આવેલ થૈયા દેસાઈ અને ભરૂચ થી આવેલી ક્રિશાએ પોતાની કાલીઘેલી ભાષામાં જણાવ્યું હતું કે દમણ ના દરિયા કિનારે તે પોતાનાં મમ્મી પપ્પા સાથે આવી છે. ખૂબ મજા આવે છે. કેમલ રાઈડિંગ, હોર્સ રાઈડિંગ, ડાઇવિંગ બાઇકની મજા માણી છે. અને રેતીમાં ગાર્ડન સેટ બનાવી, ઘર બનાવી રેતીમાં રમવાનો અનોખો આંનદ માણી રહ્યાં છે 

તો, બાળકોના વાલી એવા અમદાવાદના માનસી શાહે જણાવ્યું હતું કે અહીં બાળકો માટે થોડી ઘણી એક્ટિવિટી છે. પરંતુ તે ઉપરાંત તેમના માટે ખાવાપીવાની ખાસ સુવિધાઓ નથી. ફન ગેમ નથી તો જો આ સુવિધાઓમાં વધારો થાય તો બાળકોને પણ દમણના દરિયા કિનારે આનંદ માણવાનો અવસર મળે.

ઉલ્લેખનીય છે કે, દમણના જામપોર બીચ પર હાલમાં જે કેટલીક રાઈડિંગની સુવિધાઓમાં વધારો થયો છે. તે મોટા ભાગે મોટેરાઓ માટે જ છે. નાના બાળકો માટે બૌદ્ધિક રમતો કે બીચ ક્રિકેટની રમતોનો અભાવ વર્તાઈ રહ્યો છે. ત્યારે, એક તરફ મોટેરાઓ પેરાગલાઇડિંગ, બોટિંગ અને દરિયામાં ન્હાતા હતાં. સેલ્ફી લેતા હતા, હાથમાં હાથ પકડી ઝૂમતા હતા. ત્યારે, તેમના બાળકો રેતીના ઘર બનાવી ભીની રેતીમાં રમી પરીક્ષાનો ભાર હળવો કરતા હતા. 

Bite :- થૈયા દેસાઈ, બાળ પ્રવાસી, વાપી
Bite :- ક્રિશા, બાળ પ્રવાસી
Bite :- માનસી, પ્રવાસી

મેરૂ ગઢવી, etv ભારત, દમણ

Video spot send FTP
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.