ETV Bharat / state

દમણની શ્રી ગણેશ પેકેજિંગમાં ભીષણ આગ, ફાયરના જવાનોએ ભારે જહેમત બાદ આગ પર મેળવ્યો કાબુ - દમણ ફાયર વિભાગ

સંઘપ્રદેશ દમણના ડાભેલ વિસ્તારમાં આવેલા શ્રી ગણેશ પેકેજીંગ નામની કંપનીમાં ભીષણ આગ (Fire in Shree Ganesh Packaging Company ) લાગતા અફરાતફરી મચી હતી. કંપની થર્મોકોલ બોક્સ બનાવતી હોય તેમાં આગ લાગતા ભીષણ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગની ઘટના બાદ દમણ ફાયર વિભાગે (Daman Fire Department ) 2 કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી.

દમણની શ્રી ગણેશ પેકેજિંગમાં ભીષણ આગ, ફાયરના જવાનોએ ભારે જહેમત બાદ આગ પર મેળવ્યો કાબુ

author img

By

Published : Nov 4, 2022, 10:30 PM IST

દમણ કેન્દ્રશાસિત પ્રદેશ દમણના ડાભેલ વિસ્તારમાં (Dabhel area of Sangh Pradesh Daman) આવેલા જય જલારામ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં (Jalaram Industrial Estate) શુક્રવારે સવા એક વાગ્યા આસપાસ થર્મોકોલના બોક્સ બનાવતી શ્રી ગણેશ પેકેજીંગ નામની કંપનીમાં (Fire in Shree Ganesh Packaging Company) ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. આગના કારણે આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. કંપનીમાં લાગેલી ભીષણ આગને બુજાવવા માટે દમણ ઉપરાંત સ્થાનિક કંપનીઓના અને વાપી નગરપાલિકા (Vapi Municipality), વાપી નોટિફાઇડના ફાયર જવાનોને (Fire personnel of Vapi notified) જાણ કરી ફાયર બ્રાઉઝર મંગાવી પાણીનો મારો ચલાવી બે કલાકે આગ પર કાબુ મેળવ્યો હતો.

સંઘપ્રદેશ દમણમાં ડાભેલ વિસ્તારમાં મહાત્મા ગાંધી ઉદ્યોગ નગર નજીક આવેલ જય જલારામ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં શુક્રવારે બપોરે ભીષણ આગ ભભૂકી ઉઠી હતી.

કંપનીમાં ભીષણ આગ જાનહાની ટળી સંઘપ્રદેશ દમણમાં ડાભેલ વિસ્તારમાં મહાત્મા ગાંધી ઉદ્યોગ નગર (Mahatma Gandhi Udhyognagar) નજીક આવેલા જય જલારામ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં શુક્રવારે બપોરે ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. આ એસ્ટેટમાં આવેલા શ્રી ગણેશ પેકેજીંગ નામની કંપનીના પ્રથમ માળે અગમ્ય કારણોસર આગ ભભૂકી ઊઠી હતી. આગની ઘટના બનતા કંપની સંચાલકોએ તાત્કાલિક દમણ ફાયરને અને જાણ કરી હતી. દમણ ફાયરના જવાનોએ ઘટના સ્થળે પહોંચી આગની ગંભીરતાને ધ્યાને લઈ નજીકમાં આવેલ સ્થાનિક કંપનીઓના ફાયર ટેન્ડરો (Fire tenders from local companies) બોલાવવા સાથે વાપી નગરપાલિકા અને વાપી નોટિફાઇડના ફાયર વિભાગને જાણ કરતા ફાયરના જવાનો ફાયર બ્રાઉઝર સાથે શ્રી ગણેશ પેકેજીંગ ખાતે પહોંચ્યા હતા.

આગની ઘટના બનતા કંપની સંચાલકોએ તાત્કાલિક દમણ ફાયરને અને જાણ કરી હતી.

પેટ્રોલિયમ પ્રોડકટ હોય આગ વિકરાળ બની ફાયરના જવાનોએ આગ પર પાણી અને ફૉમ નો મારો ચલાવી અંદાજિત બે કલાકમાં આગ પર કાબુ મેળવ્યો હતો. સમગ્ર ઘટના અંગે દમણ ફાયર ઓફિસર એ. કે. વાળાએ જણાવ્યું હતું કે, કંપની તરફથી આગની જાણકારી મળ્યા બાદ તેમની ટીમ અને વાપી-દમણ મળી અંદાજિત 10થી 12 જેટલા ફાયર ફાઈટર બોલાવી આગ પર કાબુ મેળવ્યો છે. કંપનીમાં લાગેલી આગ સૌપ્રથમ કંપનીના ઉપરના માળે લાગી હતી. કંપનીમાં થર્મોકોલના બોક્સ બનાવતા હોય તેમાં પેટ્રોકેમિકલનું પ્રમાણ વધુ હોવાના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.

આગની ઘટના બાદ દમણ ફાયરે 2 કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો
આગની ઘટના બાદ દમણ ફાયરે 2 કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતોઆગની ઘટના બાદ દમણ ફાયરે 2 કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો

કંપનીમાં ફાયર સેફટી અંગે તપાસ હાથ ધરાશે આગની આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. પરંતુ, કંપનીમાં રહેલ તૈયાર મટીરીયલ અને રો-મટીરીયલ બળીને ખાખ થયું છે. આગની આ ઘટનામાં ફાયર વિભાગે કંપની સંચાલકો પાસે ફાયર અંગે કેવી સુવિધા હતી તેની તપાસ પણ હાથ ધરી છે. પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું છે કે, કંપનીમાં ફાયર એક્સટિંગ્વિશર (Fire extinguisher) હતાં. જેના દ્વારા આગ પર કાબુ મેળવવા પ્રયાસ કર્યો હતો. જેથી આગ પર સંપૂર્ણ કાબુ મેળવ્યા બાદ ફાયર વિભાગ (Daman Fire Department) તે દિશામાં પણ તપાસ કરશે કે કંપનીમાં ફાયર સેફટીને લઈને કેવી સુવિધા હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.