ETV Bharat / state

સેલવાસમાં કોરોનાના વધુ 5 કેસ નોંધાયા, કુલ કેસનો આંક 44 થયો

સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં કોરોનાના આંકડામાં વધતો જ જાય છે. ત્યારે બુધવારે પણ સેલવાસમાં 5 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. આથી કુલ પોઝિટિવનો આંક 44 પર પહોંચ્યો છે. જેમાંથી 12 કોરોનાના દર્દીઓ સ્વસ્થ થયા છે. તો હાલ 32 કેસ એક્ટિવ છે.

સેલવાસમાં વધુ 5 કોરોનાના કેસ નોંધાયા
સેલવાસમાં વધુ 5 કોરોનાના કેસ નોંધાયા
author img

By

Published : Jun 18, 2020, 1:56 PM IST

સેલવાસઃ રાજ્યમાં કોરોના કહેર યથાવત્ છે. સતત કોરોના કેસમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. ત્યારે સંઘપ્રદેશોમાં પણ કોરોના કેસમાં વધારો જ થતો રહે છે. ત્યારે સંઘપ્રદેશ સેલવાસના શહેરી વિસ્તારમાં મંગળવારે એક સાથે કોરોનાના 9 પોઝિટિવ કેસ સામે આવ્યા હતા. ત્યાર બાદ બુધવારે પણ વધુ 5 પોઝિટિવ કેસ આવ્યા છે. જે લોકલ સંક્રમણથી ફેલાયા હોવાનું જાણવા મળ્યુ છે. આ સાથે દાદરા નગર હવેલીમાં કોરોના પોઝિટિવના કુલ કેસનો આંકડો 44 પર પહોંચ્યો છે. જેમાંથી હાલ 32 કેસ એક્ટિવ છે. તો 12 કોરોનાના દર્દીઓ સ્વસ્થ થયા છે. સેલવાસમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા વધી જ રહી છે. પાડોશી રાજ્ય મહારાષ્ટ્ર કોરોનાનું એપી સેન્ટર બની ગયુ છે. આથી ત્યાંના સેંકડો લોકો દાદરા નગર હવેલીમાં આવી રહ્યા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. જેના કારણે પણ સંક્રમણ વધ્યુ છે.

સેલવાસમાં કોરોનાના વધુ 5 કેસ નોંધાયા
સેલવાસમાં કોરોનાના વધુ 5 કેસ નોંધાયા

સેલવાસના આમળી બાલાજી મંદિર વિસ્તાર વિકાસ કૉમ્પ્લેક્સ, ટોકરખાડા પદ્માવતી સોસાયટી અને સુંદર વન સોસાયટી રોડને કન્ટેટમેન્ટ ઝોન જાહેર કરાયા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.