ETV Bharat / state

વાપીમાં બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનાર યુવકની ધરપકડ - ભાઈ અને બહેન સાથે દુષ્કર્મ

વાપીઃ નજીક આવેલ ડુંગરા પોલીસ મથકમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાતા ચકચાર મચી ગઇ છે. આ ફરિયાદમાં એક 16 વર્ષના યુવકે પોતાની બિલ્ડિંગમાં જ રહેતા 7 વર્ષના બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય અને તે બાદ 5 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચર્યું છે. પોલીસે હાલ આ સમગ્ર મામલે દુષ્કર્મ કરનાર યુવકની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વાપીમાં ભાઈ અને બહેન સાથે 16 વર્ષના પાડોશી યુવકે આચર્યું દુષ્કર્મ
વાપીમાં ભાઈ અને બહેન સાથે 16 વર્ષના પાડોશી યુવકે આચર્યું દુષ્કર્મ
author img

By

Published : Dec 5, 2019, 11:55 AM IST

વાપી નજીક એક ગામમાં રહેતા પરપ્રાંતીય પરિવારના અને ધોરણ 10માં અભ્યાસ કરતા યુવકે પોતાની બિલ્ડિંગમાં રહેતા એક 7 વર્ષીય બાળકને પોતાના ઘરે બોલાવી તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું. જેના બે દિવસ બાદ આ યુવકે બાળકની 5 વર્ષની બહેનને પણ બહેલાવી ફોસલાવી પોતાના રૂમમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું. જોકે બાળકીએ સઘળી હકીકત તેમના માતા પિતાને કરી દેતા તેઓ હતપ્રભ બની ગયાં હતાં. અને તાત્કાલિક ડુંગરા પોલીસ મથકે જઇ ફરિયાદ નોંધાવી હતી.

વાપીમાં બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનાર યુવકની ધરપકડ

16 વર્ષના બાળકે આચરેલા હીંચકારા કૃત્યની જાણ વાપીમાં થતા ચારેતરફથી યુવક પર ફિટકાર વરસી રહ્યો છે. જ્યારે સમગ્ર મામલામાં આરોપી યુવક પણ સગીર હોય જુવેનાઇલ કાયદા મુજબ ડુંગરા પોલીસે યુવકની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Intro:લોકેશન :- ડુંગરા

વાપી :- વાપી નજીક આવેલ ડુંગરા પોલીસ મથકમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાતા ચકચાર મચી ગઇ છે. આ ફરિયાદમાં એક 16 વર્ષના યુવકે પોતાની બિલ્ડિંગમાં જ રહેતા 7 વર્ષના બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધ નું કૃત્ય અને તે બાદ 5 વર્ષની બહેન સાથે દુષ્કર્મ આચર્યું છે. પોલીસે હાલ આ સમગ્ર મામલે દુષ્કર્મ કરનાર યુવકની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Body:વાપી નજીક એક ગામમાં રહેતા પરપ્રાંતીય પરિવારના અને ધોરણ 10માં અભ્યાસ કરતા યુવકે પોતાની બિલ્ડિંગમાં રહેતા એક 7 વર્ષીય બાળકને પોતાના ઘરે બોલાવી તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું. જેના બે દિવસ બાદ આ યુવકે બાળકની 5 વર્ષની બહેનને પણ બહેલાવી ફોસલાવી પોતાની રૂમમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું. જો કે બાળકીએ સઘળી હકીકત તેમના માતાપિતાને કરી દેતા તેઓ હતપ્રભ બની ગયાં હતાં. અને તાત્કાલિક ડુંગરા પોલીસ મથકે જઇ ફરિયાદ નોંધાવી હતી.

Conclusion:16 વર્ષના બાળકે આચરેલા આ હીંચકારા કૃત્યની જાણ વાપીમાં થતા ચારેતરફથી યુવક પર ફિટકાર વરસી રહ્યો છે. જ્યારે સમગ્ર મામલામાં આરોપી યુવક પણ સગીર હોય જુવેનાઇલ કાયદા મુજબ ડુંગરા પોલીસે યુવકની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.