ETV Bharat / state

દાહોદમાં મોટરસાયકલની ચોરી કરતા તસ્કરો CCTVમાં કેદ - દેવગઢ બારીયા ન્યુઝ

દાહોદઃ દેવગઢ બારીયાના હરિઓમ નગરમાં વહેલી સવારે ઈસમો બે મોટરસાયકલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. જોકે આ સમગ્ર ઘટના CCTV માં કેદ થઇ છે. આ બનાવને પગલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

ીાીા
author img

By

Published : Nov 15, 2019, 12:00 AM IST

જિલ્લાના દેવગઢ બારિયા નગરમાં આવેલી હરિઓમ સોસાયટીમાં વહેલી સાવારે બાઇકચોર ગેંગ બે બાઇક ચોરી ફરાર થઈ ગઈ હતી. ચોરી કરવા આવેલા ઈસમોએ મોટરસાયકલ ચાલુ કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ, મોટરસાયકલ લોક હોવાથી બંને મોટરસાયકલને તસ્કરો ઊંચકીને દૂર લઈ ગયા હતાં.

દાહોદમાં મોટરસાયકલની ચોરી કરતા તસ્કરો સીસીટીવીમાં કેદ

જોકે આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. આ ઘટના સંદર્ભે પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવવામાં આવી છે.

Intro:દેવગઢ બારિયામાં સવારે બાઈક ચોરી કરતા બે મોટરસાયકલ તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ

દાહોદ જિલ્લાના દેવગઢ બારીયાના હરિઓમ નગર વહેલી પરોઢે બે મોટરસાયકલ ચોરોની બાઇકની ઉઠાંતરી કરી ફરાર થઈ ગયા હતા બાઈક ચોરોએ અંધારામાં લોકોની આંખમાં ધૂળ નાખી શક્યા પરંતુ સીસીટીવી કેમેરામાં કેદ થઇ જવા પામ્યા હતા.

Body:દાહોદ જિલ્લામાં પોલીસ પેટ્રોલિંગ કરી રહી હોવાની વાતો ભલે કરતી હોય પરંતુ જિલ્લાભરમાં તસ્કર ટોળકીનો પણ પોલીસ પેટ્રોલિંગને ભરખી જઈને સક્રિયપણે તસ્કરી કરી રહી છે. જિલ્લાના દેવગઢ બારિયા નગરમાં આવેલી હરિઓમ સોસાયટી માં વહેલી પરોઢના સમયે બાઇકચોર ગેંગ કસબ અજમાવવા આવી હતી સવારના 4:15 કલાકના અરસામાં બે બાઇક ચોરો સોસાયટી ના મકાનની બહાર પાર્ક કરેલી Gj 20 AD 3346. CD deluxe મોટરસાયકલ ચાલુ કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ મોટરસાયકલને લોક મારેલું હોવાના કારણે બંને મોટર સાયકલ તસ્કરોએ બાળકને ઊંચકીને દૂર લઈ ગયા હતા લોકો ઠંડીના ચમકારા માં ઘરમાં મીઠી નિંદર માણી રહ્યા હતા ત્યારે ચોરો કસબ અજમાવી રહ્યા હતા અને આ ચોરો ની બાઈક ચોરતા સીસીટીવી કેમેરામાં આબાદ ઝડપાઈ જવા પામ્યા છે બનાવ સંદર્ભે પોલીસ સ્ટેશન ફરિયાદ આપવામાં આવી છે

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.