ETV Bharat / state

દાહોદ જિલ્લામાં વધુ 25 કોરોના પોઝિટિવ કેસ સાથે કુલ આંકડો 394 પાર થયો - dahod corona positive

દાહોદમાં શનિવીરના રોજ વધુ 25 કોરોના દર્દીઓ સામે આવતા દાહોદ શહેર સહિત જિલ્લાવાસીઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. 25 પોઝિટિવ કેસો સાથે કુલ આંકડો 394ને પાર કરી ગયો છે અને એક્ટીવ કેસોમાં 344 કેસો રહેવા પામ્યા છે. વધતા જતાં કોરોવા વાઈરસના પ્રકોપથી દાહોદ શહેર સહિત જિલ્લામાં એક પ્રકારનો સ્તબ્ધતાનો માહોલ જોવા મળી રહ્યો છે. સાથે જ રોજગાર, ધંધા પણ બંધ રહેવા પામ્યા છે અને જિલ્લામાં જાહેર અવર-જવર પર નહીંવત રહેવા પામી છે.

દાહોદ જિલ્લામાં વધુ 25 કોરોના પોઝિટિવ કેસ સાથે કુલ આંકડો 394 પાર થયો

author img

By

Published : Jul 26, 2020, 4:34 AM IST

દાહોદઃ જિલ્લામાં વધુ 25 કોરોના સંક્રમણના પોઝિટિવ કેસો પૈકી ખેરૂનબેન શાબીરભાઈ ધીલવાલા (ઉવ.49 યશ માર્કેટ દાહોદ), યુસુફ જેનીદ્દીન ટ્રંકવાલા (ઉવ.૪૧ ઠક્કર ફળીયા દાહોદ), મન્નાનભાઈ સૈફીદ્દીનભાઈ મંડોરવાલા (ઉવ.૬ર રહે.બુરહાની સોસાયટી મંડોરવાલા), કનૈયાલાલ પુનમચંદ પ્રજાપતિ (ઉવ.૬૦ રહે. બહારપુરા, દાહોદ), પ્રજ્ઞેશભાઈ અરવીંદભાઈ બેન્કર (ઉવ.૪પ રહે.પંકજ સોસાયટી, દાહોદ), અબ્દુલશંકર અબ્દુસત્તાર શેખ (ઉવ.૭૪ રહે.વણઝારવાડ, દાહોદ), આશિષકુમાર અજયભાઈ બામણીયા (ઉવ.ર૯ રહે. દેલસર નિશાળ ફળીયા, દાહોદ), ઉમેહાની હાતીમભાઈ ચુનાવાલા(ઉવ.ર૯ રહે.ઠક્કર ફળીયા, દાહોદ), પુર્વાબેન સુમિતભાઈ ત્રિપાઠી(ઉવ.૩૪ રહે.ગોવીંદનગર દાહોદ), સરલાબેન રાજેશકુમાર દરજી(ઉવ.પ૮ રહે. એમ જી રોડ દાહોદ), સુમિતભાઈ મોહનભાઈ ત્રિપાઠી (ઉવ.૩૪ રહે. ગોવીંદનગર દાહોદ), નવલસીંગભાઈ સંુદરભાઈ પ્રજાપતિ(ઉવ.પ૮ રહે. પેથાપુર દાહોદ), સોૈભદ્રા નવલસીંગભાઈ પરમાર(ઉવ.૪ર રહે.પેથાપુર દાહોદ), નૈનેશભાઈ કરણસીંગભાઈ પરમાર (ઉવ.૩૦ રહે. પાંચવાડા, ગરબાડા, દાહોદ), રાહુલભાઈ રમેશભાઈ પરમાર (ઉવ.૧૭ રહે.પાંચવાડા, ગરબાડા, દાહોદ) આવ્યા છે.

જ્યારે બાકીનામાં અબ્દુલ તૈયબ બાંડીબારવાલા(ઉવ.૬પ રહે. ચાર થાંભલા, દાહોદ), હુસેનભાઈ સાબિરભાઈ દલાલ(ઉવ.૩ર રહે.દાહોદ), વિનોદભાઈ ચંદુલાલ મોઢીયા (ઉવ.પ૮ રહે.પડાવ, દાહોદ), નર્મદાબેન બાલાભાઈ રોઝ(ઉવ.૮પ રહે. ચાકલીયા રોડ, દાહોદ), ફાતેમા હાતીમભાઈ દાહોદવાલા(ઉવ.૬૯ રહે. કડીયાવાડ, દાહોદ), રાજેશકુમાર પન્નાલાલ સોની(ઉવ.પ૩ રહે. લીમડી ગોધરા રોડ), રર) પટેલ સુરેશ એસ (ઉવ.૩૦ રહે. વાડી ફળીયુ, ભથવાડા), ચોૈહાણ રાહુલ દીલીપ (ઉવ.ર૭ રહે. લીમડી), ભાભોર નિપલભાઈ દીનેશ (ઉવ.ર૬ રહે. ટાંડી), કાપડીયા ફાતેમા હાનનભાઈ (ઉવ.૩પ રહે. ઝાલોદ). આમ, આજે એક સાથે 25 પોઝિટિવ કેસોને ધ્યાને રાખી આરોગ્ય તંત્રની ટીમ દ્વારા ઉપરોક્ત સંપર્કમાં આવેલ વ્યક્તિઓના ટ્રેસીંગ કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.