ETV Bharat / state

ઝાલોદ તાલુકામાં તસ્કરોનો આતંક, 4 સ્થળ પર લાખોની ચોરી કરી ફરાર

દાહોદ : જિલ્લાના લીમડી નગરમાં વરસાદી માહોલ વચ્ચે તસ્કરોએ મંદિર સહિત ચાર સ્થળ પર ચોરી કરી હતી. ચાર સ્થળોએ અંદાજે લાખો રૂપિયાની ચોરી થઈ છે. તસ્કરોના સફળ હાથ ફેરાના પગલે પેટ્રોલિંગ કરતી પોલીસ સામે પ્રજાજનોમાં ભારે રોષ ભભૂકી રહ્યો છે.

ઝાલોદ તાલુકામાં તસ્કરોનો આતંક
author img

By

Published : Jun 27, 2019, 11:04 AM IST

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના લીમડી નગરમાં રાત્રી દરમિયાન તસ્કરો રણછોડરાયના મંદિરે ત્રાટક્યા હતા. મંદિરમાં ભગવાનના આભૂષણો જેવા કે મુગટ, પારણું, ચાંદીની વાંસળી ,ચાંદીના કડા, સોનાની ચેન, સોનાના કુંડળ, સોનાની વિટી સહિત વિવિધ દાગીનાની ચોરી કરીને તસ્કરો ફરાર થયા હતા. જ્યારે ઝાલોદ રોડ પર આવેલ હિંગળાજ ટાયર સ્ટોરમાંથી રાત્રી દરમિયાન અંદાજે બે લાખ રૂપિયાનો મુદ્દામાલની ચોરી થઈ છે. અન્ય બે સ્થળોએ પણ રાત્રે તસ્કરો ચોરી કરી છે.

ઝાલોદ તાલુકામાં તસ્કરોનો આતંક

ચાર સ્થળ પર ચોરીની ઘટના સામે આવી છે. ત્યારે રાત્રી પેટ્રોલીંગ કરી રહેલી પોલીસના ધજાગરા તસ્કરોએ ઉડાવ્યા છે. જ્યારે પેટ્રોલિંગની બણગા ફૂંકતી પોલીસ સામે નગરજનોમાં ભારે રોષ ભભૂકી ઉઠયો છે. ઘટના ને લઈ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

R_gj_dhd_02_26_june_chory_av_maheshdamor

ઝાલોદ તાલુકાના લીમડી નગરમાં મંદિર સહિત ચાર જગ્યાને તસ્કરોએ નિશાન બનાવી લાખોની ચોરી કરી ફરાર

દાહોદ,  દાહોદ જિલ્લાના લીમડી નગરમાં વરસાદી માહોલ વચ્ચે તસ્કરોએ મંદિર સહિત ચાર સ્થળો પર ખાતર પાડયું હતું. નગરના ચાર સ્થળોએ  લાખો રૂપિયાની ચોરી થયાનો  અંદાજો સેવામાં આવી રહ્યો છે તસ્કરોના સફળ હાથ ફેરાના પગલે પેટ્રોલિંગ કરતી પોલીસ સામે પ્રજાજનોમાં ભારે રોસ ભભૂકી રહ્યો છે

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના લીમડી નગરમાં રાત્રી દરમિયાન તસ્કરો રણછોડરાયના મંદિરે ત્રાટક્યા હતા મંદિરમાં ભગવાનના આભૂષણો જેવા કે મુગટ, પારણું, ચાંદીની વાંસળી ,ચાંદીના કડા, સોનાની ચેન, સોનાના કુંડળ, સોનાની વિટી સહિત વિવિધ દાગીના ની ચોરી કરીને તસ્કરો ફરાર થઈ ચૂક્યા છે જ્યારે ઝાલોદ રોડ પર આવેલ હિંગળાજ ટાયર સ્ટોરમાંથી રાત્રી દરમિયાન અંદાજે બે લાખ રૂપિયાનો મુદ્દામાલની ચોરી કરવામાં આવી છે આની સાથે નગરમાં બીજા બે સ્થળોએ પણ રાત્રે તસ્કરો ચોરી કરી છે  રાત્રી દરમિયાન ચાર જેટલા સ્થળો પર ચોરી  રાત્રી પેટ્રોલીંગ કરી રહેલી પોલીસની ચેતના ધજાગરા તસ્કરોએ ઉડાવ્યા છે જ્યારે પેટ્રોલિંગની બણગા ફૂંકતી પોલીસ સામે નગરજનોમાં ભારે રોષ ભભૂકી ઉઠયો છે બનાવ સંદર્ભે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.