ETV Bharat / state

દાહોદ જિલ્લામાં કોરોનાના નવા 30 કેસ નોંધાયા, કુલ આંક 337 થયો - Gujarat Corona Ab Date

દાહોદ જિલ્લામાં દિનપ્રતિદિન કોરોના સંક્રમણનો વ્યાપ વધી રહ્યો છે. આજે જિલ્લામાં નવા 23 કેસ પોઝિટિવ નોંધાયા છે. જ્યારે 7 દર્દીઓ રેપિડ ટેસ્ટમાં પોઝિટિવ નોંધાયા છે. જિલ્લામાં કેસનો કુલ આંકડો 337 થયો છે.

દાહોદ જિલ્લામાં નવા 30 કોરોના કેસ નોંધાયા, કુલ  આંક 337

author img

By

Published : Aug 1, 2020, 8:22 PM IST

દાહોદ: જિલ્લામાં કોરોના નવા 23 પોઝિટિવ કેસ નોંધાતા એક્ટિવ કેસનો આંકડો 337 પર પહોંચ્યો છે. દાહોદમાં કોરોનાના શંકાસ્પદ દર્દીઓના મોકલવામાં આવેલા સેમ્પલો માંથી 23 સેમ્પલ કોરોના પોઝિટિવ આવ્યા હતા.

તેમજ 7 દર્દીઓ રેપીટ ટેસ્ટમાં પોઝિટિવ આવ્યા છે. શનિવારના રોજ 30 કોરોના પોઝિટિવ દર્દીઓ સાથે દાહોદ જિલ્લામાં કોરોનાના આકડો 599ને પાર પહોંચ્યો છે. જેમાં એક્ટીવ કેસનો આંકડો 337 પર પહોંચ્યો છે. આમ, દાહોદમાં દિનપ્રતિદિન કોરોના સંક્રમણનો પ્રકોપ વધતો જઈ રહ્યો છે.

કોરોના મહામારીએ દાહોદ જિલ્લામાં ધીમી ગતિએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. જિલ્લા અને દાહોદ શહેરમાં રોજિંદા 30 જેટલા કેસ કોરોના પોઝિટિવ નોંધાયા છે.

દાહોદ શહેરમાં 15 અને ગ્રામ્ય વિસ્તારના 15 જેટલા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. પોઝિટિવ દર્દીઓ પૈકી પંચાલ કિંજલ મયુરભાઈ, જયસ્વાલ નિરમલન, પટેલ બ્રિજેશ એમ, ભરવાડ કલ્પેશ જે, મનોરમાબેન પ્રવિણચંદ્ર શાહ, ધર્મેન્દ્રભાઈ શાંતીલાલ લીમડીવાલા, વિરેન્દ્રસિંહ એચ.લબાના, ર્ડા.કલ્પેશભાઈ લબાના, સંજયભાઈ મહેન્દ્રભાઈ રામચંદાણી, ગોપાલભાઈ રમેશચંદ્ર ખંડેલવાલ, કેવલ ચંદુભાઈ મેસાન, સ્વાતિ પ્રિતેશકુમાર કોઠારી, મઘુકાન્તાબેન મંગળદાસ શાહ, શાબીરભાઈ હાતીમભાઈ કાયદાવાલા, ડામોર સેજલબેન નીરૂભાઈ , મોચી મંજુલા જી, બારીઆ સંગીતાબેન, પટેલ વિરેન્દ્રસિંહ , કટારા ક્વિન્કલ કે, કટારા દિવ્યાંગ, કટારા ધ્રુતિક, કટારા જીતેન્દ્ર કે. અને પટેલ કિંજલ જે.આમ, આ 23 સાથે સાથે શનિવારના રોજ 63 રેપીટ ટેસ્ટના પરિણામ પણ આવ્યા હતા.

જેમાંથી 7 દર્દીઓ કોરોના પોઝિટિવ આવ્યા હતા. દાહોદમાં કુલ 30 કોરોના દર્દીઓના સમાવેશ થતાં દાહોદ શહેર સહિત જિલ્લામાં કોરોના સંક્રમણનો પ્રકોપ યથાવત છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.