ETV Bharat / state

ગાંધી સંકલ્પ યાત્રા અને સંજેલી નગરમાં મહિલાઓના વિવિધ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરાયું - મહાત્મા ગાંધીજીની 150મી જન્મ જયંતિ

દાહોદ: રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની 150મી જન્મ જયંતિની સંકલ્પ યાત્રા સંજેલી તાલુકા મથકે સંસદ સભ્ય જસવંતસિંહ ભાભોરની આગેવાનીમાં આવી પહોંચી હતી. આ સંકલ્પ યાત્રા દરમિયાન સંજેલી નગરમાં શિવ શક્તિ મંડળ સંચાલિત સિવણ, ભરતગુંથણ, બ્લોક પ્રિન્ટીંગ અને સિલાઈ કામના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું તેમજ નગરમાં સાફ-સફાઈ દ્વારા ગાંધીજીના સ્વચ્છતાના અભિયાનને વેગ આપવામાં આવ્યો હતો.

ગાંધી સંકલ્પ યાત્રા અને સંજેલી નગરમાં મહિલાઓના વિવિધ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરાયું
author img

By

Published : Nov 9, 2019, 3:38 AM IST

દાહોદ જિલ્લાના ધાનપુરથી નીકળેલી સંકલ્પ યાત્રા સવારે 10 કલાકે સંજેલી બાયપાસ પર આવેલી કન્યા વિદ્યાલય ખાતે આવી પહોંચી હતી. સાંસદ જશવંતસિંહ ભાભોર, પ્રધાન બચુ ખાબડની આગેવાની હેઠળ ગાંધી સંકલ્પ યાત્રા શરૂ કરતાં પહેલાં સ્વચ્છતાના શપથ લેવડાવ્યા હતા.

જે બાદ સંજેલી નગરમાં મુખ્ય રોડ પર પદયાત્રા ફરી બસ સ્ટેશન પર ગુરુ ગોવિંદ ચોકમાં સફાઇ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં પ્રધાન ભચુ ખાબડ, ધારાસભ્ય રમેશ કટારા, શૈલેષ ભાભોર, દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઇ અમલીયાર, સુધીરભાઇ લાલપુરવાળા ઉપસ્થિત રહ્યા હતા.

ગાંધી સંકલ્પ યાત્રા અને સંજેલી નગરમાં મહિલાઓના વિવિધ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરાયું

સંજેલી નગરમાં કુટીર અને ગ્રામ ઉદ્યોગ વિભાગ અને શિવ શક્તિ મંડળ દ્વારા ભરતગુંથણ સિલાઈ બ્લોક પ્રિન્ટીંગ સહિત વિવિધ પ્રોજેક્ટ્સનું પ્રધાન બચુ ખાબડ અને જશવંતસિંહ ભાભોરના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

સંજેલી ગામના સરપંચ કિરણભાઇ રાવત તાલુકા સંગઠન પ્રધાન જગુ બાપુ, કાર્યકર હારૂન જર્મન, જગદીશ પરમાર જિલ્લા અને તાલુકા પંચાયતના સભ્યો સરપંચ મિત્રો ભાજપ કાર્યકરો ગામના આગેવાનો વડીલો તેમજ વેપારી મિત્રો તેમજ આગેવાન કાર્યકરો મોટી સંખ્યામાં ગાંધી સંકલ્પ યાત્રામાં જોડાયા હતા. આ સંકલ્પ યાત્રા સંજેલી નગરમાં ફરી હતી અને સંજેલી બસ સ્ટેશન ગુરુ ગોવિંદ ચોકમાં આવીને સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.

Intro:150મી ગાંધીજી ની જન્મ જયંતી ની ઉજવણી નિમિત્તે સંજેલી માં ભરતગુંથણ સિલાઈ અને બ્લોક પ્રિન્ટિંગ ક્ષેત્રે વિવિધ પ્રોજેક્ટ ઉદ્ઘાટન કરાયું

દાહોદ, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની ૧૫૦ મી જન્મ જયંતિની સંકલ્પ યાત્રા સંજેલી તાલુકા મથકે સંસદ સભ્ય જસવંતસિંહ ભાભોરની આગેવાનીમાં આવી પહોંચી હતી. આ સંકલ્પ યાત્રા દરમિયાન સંજેલી નગરમાં શિવ શક્તિ મંડળ સંચાલિત સીવણ, ભરતગુંથણ, બ્લોક પ્રિન્ટીંગ અને સિલાઈ કામ ના પ્રોજેક્ટો નો ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું તેમજ નગરમાં સાફ-સફાઈ દ્વારા ગાંધીજીના સ્વચ્છતાના અભિયાનને વેગ આપવામાં આવ્યો હતો
Body:દાહોદ જિલ્લાના ધાનપુર થી નીકળેલી સંકલ્પ યાત્રા સવારે ૧૦ કલાકે સંજેલી બાયપાસ પર આવેલી કન્યા વિદ્યાલય ખાતે આવી પહોંચી હતી સાંસદ જશવંત સિંહ ભાભોર પ્રધાન બચુ ખાબડ ની આગેવાની હેઠલ ગાંધી સંકલ્પ યાત્રા શરૂ કરતાં પહેલાં સ્વચ્છતાના શપથ લેવડાવ્યા હતા જે બાદ સંજેલી નગરમાં મુખ્ય રોડ પર પદયાત્રા ફરી બસ સ્ટેશન પર ગુરુગોવિંદ ચોકમાં સફાઇ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં મંત્રી ભચુ ભાઈ ખાબડ ધારાસભ્ય રમેશ ભાઈ કટારા શૈલેષ ભાભોર દાહોદ જિલ્લા ભાજપા પ્રમુખ શકરભાઇ અમલીયાર સુધીરભાઇ લાલપુરવાળા ઉપસ્થિત રહ્યા હતા સંજેલી નગરમાં કુટીર અને ગ્રામ ઉદ્યોગ વિભાગ અને શિવ શક્તિ મંડળ દ્વારા ભરતગુંથણ સિલાઈ બ્લોક પ્રિન્ટીંગ સહિત વિવિધ પ્રોજેક્ટો નું પ્રધાન બચુભાઈ ખાબડ અને જશવંતસિંહ ભાભોર ના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું સંજેલી ગામના સરપંચ કિરણભાઇ રાવત તાલુકા સંગઠન મંત્રી જગુ બાપુ કાર્યકર હારૂન જર્મન જગદીશ પરમાર જિલ્લા અને તાલુકા પંચાયત ના સભ્યો સરપંચ મિત્રો ભાજપ કાર્યકરો ગામના આગેવાનો વડીલો તેમજ વેપારી મિત્રો તેમજ આગેવાન કાર્યકરો મોટી સખીયા માં ગાંધી સંકલ્પ યાત્રા માં જોડાયા હતા આ સંકલ્પ યાત્રા સંજેલી નગરમાં ફરી હતી અને સંજેલી બસ સ્ટેશન ગુરુ ગોવિંદ ચોક માં આવીને સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.